Society for clean and green environment

Society for clean and green environment This society works for clean and green environment,awareness program, tree plantation, safai abhiyan etc

 .પાલનપુરની બ્રાન્ચ શાળાનં 1માંલીંબળો,અડુસી,કરાંજી,કરંજ, વડનું વાવેતર કરાયું પાલનપુરપાલનપુર શહેરમાં પર્યાવરણ માટે કાર્યર...
14/08/2019

.

પાલનપુરની બ્રાન્ચ શાળાનં 1માં
લીંબળો,અડુસી,કરાંજી,કરંજ, વડનું વાવેતર કરાયું

પાલનપુર

પાલનપુર શહેરમાં પર્યાવરણ માટે કાર્યરત સોસાયટી ફોર કલીન એન્ડ ગ્રિન ઇન્વાયરમન્ટ દ્વારા બ્રાન્ચ શાળા નં-૧ સ્કૂલમાં રક્ષાબંધન અને ૧૫મી ઓગસ્ટ નિમિતે વૃક્ષવિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા 121 રોપા બાળકોને અપાયા હતા જેમાં લીંબળો,અડુસી, કરાંજી, કરંજ,વડ સહિતના છોડનું વિતરણ કરવામા આવ્યુ હતું. શાળાના છાત્રોને સંબોધતા લલિત ભાઈએ જણાવ્યું હતું કે "જેમ દેશના સૈનિકો ભારત માતાની રક્ષા કરે છે, જેમ ભાઈ બેનની રક્ષા કરે તેવીજ રીતે આ છોડ પણ વાતાવરણની રક્ષા કરે છે, જો દરેક વ્યક્તિ પોતાના ઘર અગણે એક એક છોડ નું જતન કરે તો આવનાર 5 વરસમાં હરિયાળી છવાઈ જશે. સંસ્થા દ્વરા પાલનપુર શહેરમાં 1 હજારથી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આપણે સહુ રક્ષાબંધનનાં દિવસે જો વૃક્ષને પણ રાખડી બાંધીએ તો આપણે સહુ એ વૃક્ષની કાળજી રાખીશું અને એને નુકસાન થવાથી રોકીશું.



🌴



ko







12/08/2019

  a musical concert the money raised will be utilize for tree guards. DM or comments for pass.
10/08/2019

a musical concert the money raised will be utilize for tree guards. DM or comments for pass.


 Here are some photos and videos of tree plantation on Friday 12/7/2019 . Thank you so much Vijay Express, Tiger of Bana...
15/07/2019



Here are some photos and videos of tree plantation on Friday 12/7/2019 .
Thank you so much Vijay Express, Tiger of Banas, and The message for coverage.


🌴










15/07/2019



Here are some photos and videos of tree plantation on Friday 12/7/2019 .
Thank you so much Aaj Ka Tahalka for coverage.


🌴











 આજ રોજ રાજપુર ગામ નાં વિસ્તારમાં આવેલ *રાજપુર પ્રાથમિક શાળા** માં સોસાયટી ફોર ક્લીન એન્ડ ગ્રીન ઈનવાયરમેન્ટ દ્વારા ૧૨૧ છ...
13/07/2019



આજ રોજ રાજપુર ગામ નાં વિસ્તારમાં આવેલ *રાજપુર પ્રાથમિક શાળા** માં સોસાયટી ફોર ક્લીન એન્ડ ગ્રીન ઈનવાયરમેન્ટ દ્વારા ૧૨૧ છોડ નુ જતન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ મા શાળા ના વિદ્યાર્થીઓ, સાહેબો , બહેનો એ પણ સાથે જોડાયા હતા.તેમજ શાળા ના આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ એ ખાતરી લીધી કે છોડ નું સારી રીતે ધ્યાન રાખવા માં આવશે અને કાયમી પાણી આપવા માં આવશે. શાળામાં વિવધ પ્રકાર ના છોડ આપવા માં આવ્યા જેમ કે નીમ, બદામ,મીઠોસરગવો ,અડૂસી,દાડમ,ગ્લાસએરિયા,તીકોમાં,આમલી વગેરે . કાર્યક્રમ માં શાળા ના આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ,શ્રી ગજેન્દ્રસિંહ રાજપૂત,શ્રીમતી સ્વેતા પટેલ, શ્રી લલીતભાઇ વાસવાની ,શ્રી હિમાંશુ રાઇ,શ્રી સર્જન દાશોરે ,શ્રી ઠાકુરદાસ ખત્રી,શ્રી પવનભાઈ પ્રજાપતિ સહિતના પર્યાવરણ પ્રેમી લોકો હાજર રહ્યા હતા.



🌴










 Hello Everyone Let all of us meet today for better future at Rajpura Prathmic sala on 1:30pm. Please dm for directions....
12/07/2019



Hello Everyone

Let all of us meet today for better future at Rajpura Prathmic sala on 1:30pm. Please dm for directions.



🌴










 Today is Sunday and we made it again useful Sunday. Thank you so much team to making historical place more beautiful.  ...
07/07/2019



Today is Sunday and we made it again useful Sunday. Thank you so much team to making historical place more beautiful.



🌴










 As we are reaching near to our goals. Today we had distributed the 80 plants to Jagana prathmik shala. We are glad to i...
06/07/2019



As we are reaching near to our goals. Today we had distributed the 80 plants to Jagana prathmik shala. We are glad to inform you guys that we have reached 470 overall. That's the huge number. This won't be possible without you guys. Thank you so much for your support Pincipal Mr.Devrambhai.Chaudhary for today's tree distribution. On environment day we planned to reach 1000 tree plantation. And we are going to achieve this soon.
If anyone need tree plantation in there college, society or anywhere kindly let us know.



🌴











 Another day another achievement. We have successfully planted the tree at polytechnic collage of Palanpur. Thank you so...
05/07/2019



Another day another achievement. We have successfully planted the tree at polytechnic collage of Palanpur. Thank you so much polytechnic college.
We had planted more than 60 plants today in college campus.
We would to like Thanks you principal Mr S.D Dabhi ,Gymkhana committee members for tree plantation Mr D.N Sheth, Mr R.H prajapati Supporting staff Baldev Desai,
Mr Vishnu Trivedi also to all the students who took part in this program. Without your support it wont be possible.



🌴






















 We are in news again for good cause. Thank you so much for a coverage.Without your help it won't be possible for us. Th...
04/07/2019


We are in news again for good cause. Thank you so much for a coverage.Without your help it won't be possible for us. Thank you once again Divya Bhaskar Rakhewal 🙂🙏



🌴











Address

Palanpur
385001

Telephone

9958526076

Website

Alerts

Be the first to know and let us send you an email when Society for clean and green environment posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Society for clean and green environment:

Share