05/09/2026
બાઇટ :- શ્રી કમલેશભાઈ પટેલ ( બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી)
પાલનપુર ખાતે પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો 'શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ' તથા ‘સમરસ વિદ્યાસેતુ અભિયાન’ કાર્યક્રમ યોજાયો. સન્માનિત સૌ શિક્ષકોને અભિનંદન! 💐🎓