Gopal Vaghela

Gopal Vaghela कार्यकर्ता- Bharatiya Janata Party (BJP)
महामंत्री श्री भावनगर जिला भाजपा।
डेप्युटी चेरमेन श्री पालिताना मार्केटिंग यार्ड।
Official Page of Gopal Vaghela

27/08/2026
પ્રશિક્ષિત કાર્યકર્તા, સશક્ત સંગઠન - રાષ્ટ્રસેવાનો અડગ સંકલ્પભાવનગર જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ ...
26/08/2026

પ્રશિક્ષિત કાર્યકર્તા, સશક્ત સંગઠન - રાષ્ટ્રસેવાનો અડગ સંકલ્પ

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–૨૦૨૬ અંતર્ગત જિલ્લા પ્રશિક્ષણ વર્ગ નો આજે અંતિમ દિવસ.

સંગઠન, વિચારધારા અને રાષ્ટ્રનિર્માણના વિવિધ વિષયો પર તજજ્ઞો પાસેથી પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવી કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને સંકલ્પનો સંચાર થયો.

ભાવનગર જિલ્લા ભાજપા નાં અધ્યક્ષ, ભાવનગર નું ગૌરવ, ભાવ-કમલમ્ માં અમારા સાથી શ્રી Digvijaysinh Gohil ની ઇન્ડીન સોકર ફૂટસલ ...
26/08/2026

ભાવનગર જિલ્લા ભાજપા નાં અધ્યક્ષ, ભાવનગર નું ગૌરવ, ભાવ-કમલમ્ માં અમારા સાથી શ્રી Digvijaysinh Gohil ની ઇન્ડીન સોકર ફૂટસલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ISFF) નાં રાષ્ટ્રીય પ્રમુખ નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.

જય જય ગરવી ગુજરાત.
BJP Bhavnagar Jilla

ભાવનગર જિલ્લા ભાજપા દ્વારા "પંડિત દિન દયાળ ઉપાધ્યાય" જિલ્લા પ્રશિક્ષણ મહાભિયાન-2026 સત્ર ના બીજા દિવસે પ્રદેશ મહામંત્રી ...
25/08/2026

ભાવનગર જિલ્લા ભાજપા દ્વારા "પંડિત દિન દયાળ ઉપાધ્યાય" જિલ્લા પ્રશિક્ષણ મહાભિયાન-2026 સત્ર ના બીજા દિવસે પ્રદેશ મહામંત્રી શ્રી Aniruddh Dave તેમજ રાજીવભાઈ પંડ્યા તેમજ કે.સી પટેલ જી ની વિશેષ ઉપસ્થિત માં યોજાયું.

ભાવનગર જિલ્લા ભાજપા દ્વારા "પંડિત દિન દયાળ ઉપાધ્યાય" જિલ્લા પ્રશિક્ષણ મહાભિયાન-2026 ના પ્રથમ સત્ર નો શુભારંભ કરવામાં આવ્...
25/08/2026

ભાવનગર જિલ્લા ભાજપા દ્વારા "પંડિત દિન દયાળ ઉપાધ્યાય" જિલ્લા પ્રશિક્ષણ મહાભિયાન-2026 ના પ્રથમ સત્ર નો શુભારંભ કરવામાં આવ્યો.

એક ઘર, એક નોકરી, અને આત્મનિર્ભર કોળી સમાજ નાં ઉદ્દેશ્ય સાથે "ડાયમંડ ગ્રુપ તળપદા કોળી સમાજ પાલિતાણા દ્વારા" આયોજિત વિદ્યા...
23/08/2026

એક ઘર, એક નોકરી, અને આત્મનિર્ભર કોળી સમાજ નાં ઉદ્દેશ્ય સાથે "ડાયમંડ ગ્રુપ તળપદા કોળી સમાજ પાલિતાણા દ્વારા" આયોજિત વિદ્યાજ્યોત 7 મો તેજસ્વી વિદ્યાર્થી ઈનામ વિતરણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને સિદ્ધિધારકોનું સન્માન કર્યું.

યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન અને પ્રોત્સાહક સન્માન દ્વારા તેમની મેહનત ને બિરદાવતા આવા પ્રયાસો સમાજમાં નવી ઉર્જા અને નવી આશાનું સંચાર કરે છે.

સુંદર અને સમાજ ઉપયોગી આયોજન બદલ ડાયમંડ ગ્રુપ નો આભાર સહ અભિનંદન..

પાલિતાણા નાં પીપરડી-1 ગામે નવા દૂધ ઘર નું ઉદ્ધાટન માર્કેટિંગ યાર્ડ ના ચેરમેનશ્રી નાગજી દાદા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું...
22/08/2026

પાલિતાણા નાં પીપરડી-1 ગામે નવા દૂધ ઘર નું ઉદ્ધાટન માર્કેટિંગ યાર્ડ ના ચેરમેનશ્રી નાગજી દાદા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી શિવાભાઈ ચૌહાણ ની વિશેષ ઉપસ્થિતિ તેમજ તાલુકા પંચાયત નાં સદસ્ય શ્રી મગનભાઈ, પૂર્વ સદસ્ય શ્રી મથુરભાઈ તેમજ વિવિધ આગેવાનો ની ઉપસ્થિતી માં દૂધ ઘર ને ખુલ્લું મુકવામાં આવ્યું.

Address

Palitana

Alerts

Be the first to know and let us send you an email when Gopal Vaghela posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gopal Vaghela:

Shortcuts

Share