Forever Kings Club Of Patan

Forever Kings Club Of Patan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Forever Kings Club Of Patan, Social service, Patan.

“જય જગન્નાથ”“જય રણછોડ માખણ ચોર”ફોરેવર કિંગ્સ કલબ ઓફ પાટણ  આયોજિત ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નિમિત્તે સર્વે ભાવિ ભકતો...
02/07/2024

“જય જગન્નાથ”
“જય રણછોડ માખણ ચોર”

ફોરેવર કિંગ્સ કલબ ઓફ પાટણ આયોજિત
ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નિમિત્તે સર્વે ભાવિ ભકતો માટે 🍋🍸લિબું સરબત 🍋🍸તેમજ 🥛ઠંડા મિનરલ 🥛પાણીની સુંદર વ્યવસ્થા રાખેલ છે જેનો લાભ લેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે.

સ્થળ :- કડવા પાટીદાર ની વાડી , સુભાષ ચોક ની બાજુમાં,પાટણ

*ફોરેવર કિંગ્સ ક્લબ દ્વારા આયોજિત બહુચરાજી પગપાળા સેવા કેમ્પમાં ક્લબના  સર્વે ભાઈ બહેનો એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી નિભાવી...
23/04/2024

*ફોરેવર કિંગ્સ ક્લબ દ્વારા આયોજિત બહુચરાજી પગપાળા સેવા કેમ્પમાં ક્લબના સર્વે ભાઈ બહેનો એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી નિભાવી ને પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો તે બદલ આપ સર્વે નો દિલ થી આભાર વ્યક્ત કરીએ છીએ.🙏

વિશેષ આભાર એ સૌ દાતાશ્રીઓ અને ક્લબ ના સભ્યો નો જે હંમેશા દરેક આયોજન નું પીઠબળ બની ને રહે છે.*

👉ફોરેવેર કિંગ્સ ક્લબ ઓફ પાટણ સતત 7 વર્ષથી *બહુચરાજી પગપાળા સેવા કેમ્પ* નું આયોજન કરે છે.👉આ વર્ષે પણ દરેક પદયાત્રીઓ માટે ...
23/04/2024

👉ફોરેવેર કિંગ્સ ક્લબ ઓફ પાટણ સતત 7 વર્ષથી *બહુચરાજી પગપાળા સેવા કેમ્પ* નું આયોજન કરે છે.
👉આ વર્ષે પણ દરેક પદયાત્રીઓ માટે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું.
👉જેમાં પદયાત્રીઓ માટે *ફરાળી ચેવડો*, પાટણ ની પ્રખ્યાત *દુર્ગા ટી સ્ટોલ ની ચા*☕ , *મેડિકલ સેવા* 💊, *ઠંડુ મિનરલ પાણી* અને ચૈત્ર મહિના ની ધગધગતી ગરમીમાં સુંદર મજાના *વિસામાં* ⛺નો પણ દરેક પદયાત્રીઓ એ સેવાનો લાભ લીધો.

ફોરેવર કિંગ્સ કલબ ઓફ પાટણ  દ્વારા “ભગવાન શ્રી રામ” ની શોભાયાત્રા નિમિતે ઉનાળાની ઘગધગતી ગરમીમાં “આઈસ કેન્ડી અને ઠંડા મિનર...
17/04/2024

ફોરેવર કિંગ્સ કલબ ઓફ પાટણ દ્વારા “ભગવાન શ્રી રામ” ની શોભાયાત્રા નિમિતે ઉનાળાની ઘગધગતી ગરમીમાં “આઈસ કેન્ડી અને ઠંડા મિનરલ પાણી” નું આયોજન કરવામાં આવ્યુ હતું. જે દરમિયાન સૌ રામભકતે તેનો લાભ લીધો.

સ્થળ :- કડવા પાટીદાર ની વાડી,સુભાષ ચોક,પાટણ

“જય શ્રી રામ”

ફોરેવર કિંગ્સ કલબ ઓફ પાટણ આયોજિત“ભવ્ય બહુચરાજી પગપાળા સેવાકેમ્પ”માઁ બહુચરના ભાવિભક્તો માટે “ફરાળી ચેવડો” “દુગાઁ ટી ની ચા...
06/04/2024

ફોરેવર કિંગ્સ કલબ ઓફ પાટણ આયોજિત

“ભવ્ય બહુચરાજી પગપાળા સેવાકેમ્પ”

માઁ બહુચરના ભાવિભક્તો માટે “ફરાળી ચેવડો” “દુગાઁ ટી ની ચા”☕

“મેડિકલ સેવા”💉

“ઠંડુ મિનરલ પાણી”🚰

ચૈત્રી પૂનમ ની ગરમી મા ઠંડક આપતો "વિસામો” 🎪⛱️તો ખરીજ.....

તો સૌ પદયાત્રિકો 🚶🚶ને સેવાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ🙏

“જય બહુચર”

આજ રોજ તા. ૧૧/૩/૨૦૨૪ ના રોજ ફોરેવર કિંગ્સ ક્લબ ઓફ પાટણ ઘ્વારા P.P.G Experimental Highschool ખાતે S.S.C.મા અભ્યાસ કરતા વિ...
11/03/2024

આજ રોજ તા. ૧૧/૩/૨૦૨૪ ના રોજ ફોરેવર કિંગ્સ ક્લબ ઓફ પાટણ ઘ્વારા P.P.G Experimental Highschool ખાતે S.S.C.મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને તિલક કરી તેમજ બોલપેન અને મોં મીઠું કરીને ક્લબ મેમ્બરો એ શુભેચ્છાઓ પાઠવી.

🤝 *કરુણા અભિયાન* 🤝નમસ્તે મિત્રો, *ફોરેવર કિંગ્સ કલબ પાટણ* દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.           મિત્રો આપ જાણતા...
10/01/2024

🤝 *કરુણા અભિયાન* 🤝

નમસ્તે મિત્રો,
*ફોરેવર કિંગ્સ કલબ પાટણ* દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.
મિત્રો આપ જાણતા હસો. છેલ્લા કેટલાક વર્ષો થી ઉતરાયણ માં લોકો એક દિવસીય મજા માટે લાખો માસૂમ પક્ષીઓ ની ચાઇનીસ અથવાતો સાદા દોરા દ્વારા ફસાઈ જવાથી કે કપાઈ જવાથી હત્યા થતી હોય છે
તો તેના ઉપાય ના ભાગરૂપે અમારી કલબ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે કે જેમાં આપની આજુબાજુ માં પડેલ ઉતરાયણ ના વધેલા ગુચ્છાઓ અમોને આપી જાઓ અને સામે ભેટ રૂપે ગોળ લઈ જાઓ
*નોંધ: ૫૦૦ ગ્રામ દોરીના ગુચ્છા આપી ૧ કિલો ગોળ ભેટ રૂપે આપવામાં આવશે*
**સ્થળ: પહેલી પાર્લર , *નૂતન* હાઈસ્કુલ પાસે *,પાટણ*
*તારીખ: ૧૬/૦૧/૨૦૨૪ મંગળવાર સાંજે ૬:૦૦* કલાક સુધી.**
પ્રમુખ *: દેવ પટેલ*
મંત્રી: *હેત પટેલ*

કાળી ચૌદશ થી જીવનમાં કલહ દૂર થાય..Happy Kali Chaudas
11/11/2023

કાળી ચૌદશ થી જીવનમાં કલહ દૂર થાય..
Happy Kali Chaudas

Happy Dhanteras 🙏
10/11/2023

Happy Dhanteras 🙏

“હર હર મહાદેવ”ભગવાન ‘શ્રી શિવજી’ની શોભાયાત્રા પાટણ મુકામે નીકળી હતી  તે દરમિયાન ફોરેવર કિંગ્સ કલબ ઓફ પાટણ દ્વારા *ઠંડા સ...
22/07/2023

“હર હર મહાદેવ”

ભગવાન ‘શ્રી શિવજી’ની શોભાયાત્રા પાટણ મુકામે નીકળી હતી તે દરમિયાન ફોરેવર કિંગ્સ કલબ ઓફ પાટણ દ્વારા *ઠંડા સરબત* અને* *ઠંડા મિનરલ પાણી* નું આયોજન કરવામાં આવ્યુ હતુ .જેનો સવેઁ શિવ ભકતોએ લાભ લીધો.

Address

Patan
384265

Telephone

+918200460923

Website

Alerts

Be the first to know and let us send you an email when Forever Kings Club Of Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category