Gurjarwada Youth Club

Gurjarwada Youth Club A reputed NGO of North Gujarat.

 જગત કેરા સંબંધોમાં શ્રદ્ધા કેરી ચંદન,કંકુ-ચોખાનો ચાંદલો ને ભરોસાનું બંધન...ભાઈ-બહેનનાં સ્નેહપર્વ રક્ષાબંધનની હાર્દિક શુ...
28/08/2026



જગત કેરા સંબંધોમાં શ્રદ્ધા કેરી ચંદન,
કંકુ-ચોખાનો ચાંદલો ને ભરોસાનું બંધન...

ભાઈ-બહેનનાં સ્નેહપર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ... 🙏

 #ઝંડા_ઊંચા_રહે_હમારા 🇮🇳સ્વતંત્રતા પર્વે ગુર્જરવાડા સમસ્ત પરિવારજનોએ GYC ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી અને રાષ...
15/08/2026

#ઝંડા_ઊંચા_રહે_હમારા 🇮🇳

સ્વતંત્રતા પર્વે ગુર્જરવાડા સમસ્ત પરિવારજનોએ GYC ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી અને રાષ્ટ્ર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી.



િન્દ
#વંદે_માતરમ્
Tiranga Foundation of India
Gujarat Information
Gujarat Tourism

15/08/2026

#વંદે_માતરમ્

સ્વાધીનતા પર્વે સૌ ભારતવાસીઓને સ્વતંત્રતા મુબારક...
આઝાદી દિવસની અનંત શુભેચ્છાઓ...🙏

િન્દ


Tiranga Foundation of India
Gujarat Information
Gujarat Tourism

13/08/2026

#શુભ_શ્રાવણ

શ્રાવણ માસ પ્રારંભે સૌને શુભેચ્છાઓ...

સહુ મળીને શિવનું ધ્યાન ધરે,
ભોળાનાથ સૌનું કલ્યાણ કરે...🙏


09/08/2026

િરંગા 🇮🇳

આઝાદીનાં અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા અભિયાન (૯ થી ૧૭ ઓગસ્ટ) અંતર્ગત આજરોજ 'GYC ભવન' પર તિરંગો લહેરાવામાં આવ્યો.

આ લહેરાતો તિરંગો હવેથી 'GYC ભવન'ની કાયમી શોભા બની રહેશે.

િન્દ
CMO Gujarat
Gujarat Tourism
Amrit Mahotsav
Gujarat Information

06/08/2026

#ભક્તિની_પરંપરા

હે જગજનની, આવી રહ્યા છીએ.
શરણે લેજે...🙏

#અંબાજી_પદયાત્રા
#ભાદરવી_પૂનમ
Ambaji Temple
Gujarat Tourism
Gujarat Information

 #અગસ્ત_ક્રાંતિ @  ૧ ઓગસ્ટનો દિવસ, ગુજરાતમાં વરસાદ-વાવાઝોડાને પગલે સરકારે રજા જાહેર કરીને લોકોને ઘરે રહેવા અપીલ કરી હતી....
02/08/2026

#અગસ્ત_ક્રાંતિ @

૧ ઓગસ્ટનો દિવસ, ગુજરાતમાં વરસાદ-વાવાઝોડાને પગલે સરકારે રજા જાહેર કરીને લોકોને ઘરે રહેવા અપીલ કરી હતી. ભારતનાં અનેક રાજ્યોમાં પણ વરસાદની વિકટ પરિસ્થિતિને લઇને જનજીવન પ્રભાવિત હતું.

જોકે, કોઈને ક્યાં ખબર હતી કે, ભારત નામનું વાવાઝોડું તો હજજારો કિલોમીટર દૂર દરિયાપાર #ગ્લાસગોમાં ટ્રાટકશે!

૧ ઓગસ્ટે #કોમનવેલ્થ_ગેમ્સ_૨૦૨૬માં ભારતીય એથેલ્ટ્સ એવા ત્રાટકયા કે, ઓગસ્ટ ક્રાંતિનો રીતસર આભાસ થઈ ગયો.

તમામ વિજેતા ભારતીય ખેલાડીઓને અભિનંદન...💐

#ભારતીય_એથ્લેટ્સ વધુમાં વધુ મેડલ 🏅 મેળવે અને #ભારત ( #ગુજરાત) આગામી સમયે કોમનવેલ્થ ગેમ્સની મેજબાની મેળવે તેવી શુભેચ્છાઓ...🙏


#સ્વર્ણિમ_દિવસ



Gujarat Information
Gujarat Tourism

 #અભિનંદન 💐પાટણ નાગરિક સહકારી બેંકનાં નવનિયુક્ત ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલ તથા પ્રથમ મહિલા મેનેજિંગ ડિરેક્ટર અને અમારા પર...
01/08/2026

#અભિનંદન 💐

પાટણ નાગરિક સહકારી બેંકનાં નવનિયુક્ત ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલ તથા પ્રથમ મહિલા મેનેજિંગ ડિરેક્ટર અને અમારા પરિવારનાં સદસ્ય સુશ્રી કેતાબેન પટેલને ગુર્જરવાડા યુથ ક્લબ દ્વારા અભિનંદન પાઠવીને સન્માનિત કરાયા.

બેંકનાં નિયામક મંડળમાં ચૂંટાયેલા અન્ય તમામ સભ્યોને પણ હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ...

આપ સૌનાં સહકારાત્મક નિયમન થકી બેંક ઉત્તરોત્તર પ્રગતિ સાથે આર્થિક સમૃદ્ધતા પામે તેવી શુભેચ્છાઓ...💐🙏

#ગુર્જરવાડા_યુથ_ક્લબ
#ગુર્જરવાડા_સમસ્ત_પરિવાર

 #ગુરુ_દેવો_ભવઃ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર: ।ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ॥અજ્ઞાનનાં અ...
29/07/2026

#ગુરુ_દેવો_ભવઃ

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર: ।
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ॥

અજ્ઞાનનાં અંધકારમાંથી જ્ઞાનનાં પ્રકાશ તરફે લઈ જનાર પ્રત્યેક માર્ગદર્શકને ગુરુ પર્વની હાર્દિક શુભકામનાઓ...🙏💐

Address

Patan

Website

Alerts

Be the first to know and let us send you an email when Gurjarwada Youth Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gurjarwada Youth Club:

Shortcuts

Share

Category