Navghanji Thakor

Navghanji Thakor આ પેજ નવઘણજી ઠાકોર નું ઓફિસીયલ છે
👉 માત્ર અને માત્ર સમાજ સેવા
(4)

social services
ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ- ગુજરાત
પ્રમુખ: સદારામ સેવા સમિતિ- ગુજરાત
સદારામ કન્યા હોસ્ટેલ પાટણ
સદારામ કન્યા લાઇબ્રેરી પાટણ
social service is passion

03/09/2026

...... ઠાકોર સમાજને અપીલ છે સોશિયલ મીડિયા માં કોઈપણની ટીકા ટીપણ ના કરો

શ્રી ભરતભાઈ ઠાકોર પૂર્વ કોપરેટર પાટણ નગરપાલિકા,એમના નિવાસ્થાને મુલાકાત લીધી અને મારું સન્માન કરવા બદલ તેમના પરિવારનો ખુબ...
03/09/2026

શ્રી ભરતભાઈ ઠાકોર પૂર્વ કોપરેટર પાટણ નગરપાલિકા,એમના નિવાસ્થાને મુલાકાત લીધી અને મારું સન્માન કરવા બદલ તેમના પરિવારનો ખુબ ખુબ આભાર

03/09/2026

ગુજરાતનો ઠાકોર સમાજ એકજ વાત નક્કી કરીને
સંકલ્પ કરો હું મારી દીકરી અને દીકરાને શિક્ષિત કરીશ આગામી 10 વર્ષની અંદર સમાજમાં મહા પરિવર્તન આવી જશે

02/09/2026

ઠાકોર સમાજની દરેક દીકરીને ઉત્તમ શિક્ષણ મળે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને, એ માટે હું રાત દિવસ મહેનત કરીશ, દોડીશ અને અંતિમ શ્વાસ સુધી પ્રયત્નશીલ રહીશ.

સ્વ. શ્રી અમરતજી સોનાજી ગામ:લક્ષ્મીપુરા,તા: કાંકરેજ તેમના પરિવાર દ્વારા સદારામ કન્યા લાઇબ્રેરી પાટણમાં અભ્યાસ કરતી દીકરી...
01/09/2026

સ્વ. શ્રી અમરતજી સોનાજી ગામ:લક્ષ્મીપુરા,તા: કાંકરેજ તેમના પરિવાર દ્વારા સદારામ કન્યા લાઇબ્રેરી પાટણમાં અભ્યાસ કરતી દીકરીઓને તિથિ ભોજન આપવા બદલ તેમના પરિવારને ખુબ ખુબ અભિનંદન

નાગપંચમીની શુભેચ્છાઓ....
01/09/2026

નાગપંચમીની શુભેચ્છાઓ....

અપનાવો જીવન માં શિક્ષણ દુનિયા સલામ કરશે
31/08/2026

અપનાવો જીવન માં શિક્ષણ દુનિયા સલામ કરશે

30/08/2026

શ્રી પાટીદાર સમાજ ને લાખ લાખ અભિનંદન આપું છું. અને અન્ય સમાજને તેમની જોડેથી પ્રેરણા લેવાની જરૂર છે. ગુજરાતના ઠાકોર સમાજને મારી અપીલ છે આ લેખ વાંચીને શિક્ષણનું મહત્વ સમજો તો સારું છે નહીં તો મોંઘવારીના જમાનામાં ડિજિટલ અને શિક્ષણનો જમાનો સમજો. હજુ સમય છે
સરદારધામ દ્વારા 1150 તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ. 5 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય

સરદારધામ દ્વારા ‘ડૉ. ચિતરંજનભાઈ પટેલ (USA) ઉચ્ચ શિક્ષણ સહાય યોજના’ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 1150 તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂ. 5 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય આપવામાં આવી. સરદારધામ, અમદાવાદ ખાતે યોજાયેલા ચેક વિતરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મેરિટના આધારે સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.મેડિકલ, એન્જિનિયરિંગ, IIT, આર્કિટેક્ચર, ફાર્મસી, સાયન્સ, BCA સહિત વિવિધ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળ્યો.આ શિક્ષણલક્ષી પહેલને દાતાશ્રીઓના સહયોગથી સફળ બનાવવામાં આવી છે.આર્થિક સંસાધનોના અભાવે કોઈ પ્રતિભાશાળી વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે સરદારધામનો મુખ્ય ઉદ્દેશ છે. આ સમગ્ર શિક્ષણ સહાય યોજનાને સફળ બનાવવા માટે શ્રી ચીમનભાઈ જે. અગ્રવાલ, ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન, AIA CSR ફાઉન્ડેશન, મેઘમણી પરિવાર તથા શ્રી પુનમચંદભાઈ પટેલ સહિતના દાતાશ્રીઓનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં તેમનું યોગદાન વધારવાની દિશામાં આ મહત્વપૂર્ણ પહેલ છે.
આલેખની કોપી કરીને એટલા માટે મૂકી છે જુઓ અન્ય સમાજ તેમના બાળકો માટે કેટલું કરે છે અને આપણે હજુ સુધી 18મી સદીમાં જીવી રહ્યા છીએ
લિ નવઘણજી ઠાકોર 9825504444

27/08/2026

આવતીકાલે રક્ષાબંધન છે ભાઈ બેન નો પવિત્ર દિવસ છે ગુજરાતના સર્વ સમાજના ભાઈઓને મારી અપીલ છે તમે તમારી બેન ને રક્ષાબંધન નિમિત્તે ભેંટમાં રૂપિયા નહીં પરંતુ એક વચન આપજો હું ગુજરાતની સર્વ સમાજની બહેનોની રક્ષા કરીશ અને મારી શક્તિ મુજબ તેમને શિક્ષણ મળે તેવા પ્રયત્ન કરીશ તેવું હું રક્ષાબંધનના દિવસે વચન આપું છું..,

27/08/2026

માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી ચેરમેન બનાસ ડેરી પાલનપુર અને અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા આપ શ્રી દ્વારા રક્ષાબંધન નિમિત્તે પશુપાલકોને કરોડોની ભેટ આપવા બદલ ખુબ ખુબ અભિનંદન

Address

Patan
Patan
384285

Telephone

+919825504444

Website

Alerts

Be the first to know and let us send you an email when Navghanji Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Navghanji Thakor:

Shortcuts

Share

Category