Office Of Dr.Avaniben Aal

Office Of Dr.Avaniben Aal Govt Service | Academician | RSS | Gold Medalist | Social Activist | Speaker

ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ.આપણું ગુજરાત સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસના નવા સીમાચિન્હો સર કરી રહ્યું...
01/05/2026

ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ.

આપણું ગુજરાત સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસના નવા સીમાચિન્હો સર કરી રહ્યું છે અને ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવામાં ગુજરાત શિરમોર યોગદાન આપે તે માટે, આવો.. આજે આપણે સૌ ગુજરાત ગૌરવ દિવસના અવસરે સંકલ્પબદ્ધ થઈએ.

જય-જય ગરવી ગુજરાત

22/04/2026

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અન્વયે ડીસા તાલુકા પંચાયત ભાચલવા સીટની જાહેર સભા ધનાવાડા ખાતે જિલ્લા, તાલુકા અગ્રણી અને સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાઇ. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી, સૌ સાથે મળી વધુમાં વધુ મતદાન કરી ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા સંકલ્પ કર્યો.

21/04/2026
21/04/2026
अक्षय तृतीया की हार्दिक शुभकामनाएँ।धर्म, धन और समृद्धि का प्रतीक है अक्षय तृतीया, यह पर्व आपके जीवन में नई ऊर्जा और सकार...
19/04/2026

अक्षय तृतीया की हार्दिक शुभकामनाएँ।

धर्म, धन और समृद्धि का प्रतीक है अक्षय तृतीया, यह पर्व आपके जीवन में नई ऊर्जा और सकारात्मकता लेकर आए।

देश की स्वतंत्रता के लिए अपने प्राणों की आहुति देने वाले जलियांवाला बाग के सभी अमर शहीदों को विनम्र श्रद्धांजलि।
13/04/2026

देश की स्वतंत्रता के लिए अपने प्राणों की आहुति देने वाले जलियांवाला बाग के सभी अमर शहीदों को विनम्र श्रद्धांजलि।

06/04/2026

सशक्त, समृद्ध और अखंड भारत के लिए समर्पित विश्व के सबसे बड़े राजनीतिक संगठन “भारतीय जनता पार्टी” के स्थापना दिवस पर सभी निष्ठावान कार्यकर्ताओं को हार्दिक शुभकामनाए।

Address

Patan

Telephone

+918238446969

Website

Alerts

Be the first to know and let us send you an email when Office Of Dr.Avaniben Aal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Office Of Dr.Avaniben Aal:

Share