25/08/2026
આજ રોજ નિયામક,એ.ડી.વણઝારા સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના જીલ્લા કક્ષાના સ્ટાફ સાથે મળેલ બેઠકમાં AIP -૨૦૨૬-૨૭ની કામગીરીની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી.
🎯 સુચારુ આયોજન | મજબૂત સંકલન | શ્રેષ્ઠ પરિણામ District Rural Development Agency, Patan