Bharatsinh Thakor

Bharatsinh  Thakor social service personal blog

02/03/2026

હોલીકા દહનની હાર્દિક શુભેચ્છાઓ 🌸🔥

હોલીકા દહન આપના જીવનમાંથી દુઃખ, નકારાત્મકતા અને અંધકારનો નાશ કરે
અને આનંદ, સુખ, આરોગ્ય તથા સમૃદ્ધિ લઈને આવે એવી શુભકામનાઓ.

સત્યની જીત, ભક્તિની શક્તિ અને નવી શરૂઆતનો પાવન પર્વ આપને અને આપના પરિવારને શુભકામનાઓ! 🙏✨

પ્રિય ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો,તમારી મહેનત, લગન અને આત્મવિશ્વાસ જ તમારી સાચી તાકાત છે. પરીક્ષામાં શાંતિથી અને ...
23/02/2026

પ્રિય ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો,
તમારી મહેનત, લગન અને આત્મવિશ્વાસ જ તમારી સાચી તાકાત છે. પરીક્ષામાં શાંતિથી અને ધીરજ સાથે લખો.
ભગવાન તમારી મહેનતનું ફળ જરૂર આપશે.
તમને પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ! 🌟

મારી દીકરી ધ્વનિને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
19/02/2026

મારી દીકરી ધ્વનિને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

23/09/2025

ભરવાડ સમાજનું અણમોલ રત્ન અને ઓબીસી સમાજનાં નેતા
શ્રી બાબાભાઈ ભરવાડ (ભુવાજી) ઘાટલોડિયા અમદાવાદ ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીઓ માટે ભણી ને આગળ ઓફિસર બને અને ઠાકોર સમાજનો વિકાસ થાય તેના માટે 2,51,00,000/( બે કરોડ એકાવન લાખ )રૂપિયા રોકડા પાટણ ખાતે ઠાકોર સમાજ કન્યા હોસ્ટેલમાં રોકડા આપેલ છે ક્ષત્રિય ઠાકોર સમાજ તેમને લાખ લાખ અભિનંદન આપે છે
અને શ્રી બાબાભાઈ ભરવાડના કહેવાથી ૨૫% સીટ સર્વ સમાજની દીકરીઓ માટે અનામત રાખવામાં આવશે...
ખૂબ શેર કરવા મારી વિનંતી છે
#અમેગોપાલક #અમેમાલધારી
#સદારામકન્યાહોસ્ટેલપાટણ

#બાબાભાઈભરવાડ

Address

Khodana Saraswati Patan
Patan
384285

Telephone

+919925844000

Website

Alerts

Be the first to know and let us send you an email when Bharatsinh Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharatsinh Thakor:

Share

Category