Meet Joshi

Meet Joshi

"નારી કે સમ્માનમેં ABVP મેદાન મેં" તમિલનાડુના તંજાવુર જિલ્લા ની સેક્રેડ હાર્ટસ હાઈસ્કૂલની ધોરણ 12 માં અભ્યાસ કરતી લાવણ્ય...
15/02/2022

"નારી કે સમ્માનમેં ABVP મેદાન મેં"
તમિલનાડુના તંજાવુર જિલ્લા ની સેક્રેડ હાર્ટસ હાઈસ્કૂલની ધોરણ 12 માં અભ્યાસ કરતી લાવણ્યા નામની વિદ્યાર્થિનીને સ્કૂલ ના સ્ટાફ રેકલાઈન મેરી અને સગાયા મેરી દ્રારા ખ્રિસ્તી ધર્મ માં પરિવર્તન કરવા બળજબરી પૂર્વ માનસિક ત્રાસ આપવાથી આત્મહત્યા કરી હતી જેની માટે દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબત થઈ ને પુરા દેશ ભરમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને ચેન્નઈ ખાતે વિરોધ દરમિયાન રાષ્ટ્રીય મહામંત્રી શ્રી નિધિબેન ત્રિપાઠી વિરોધ પ્રદર્શન કરતા હતા તે અંતર્ગત તેમની ચેન્નઈ પોલીસ દ્વારા અટકાયત કરવા માં આવી જેથી આવતીકાલે પુરા ભારત ભર માં અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદશન નું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ પાટણ દ્રારા યુનિવર્સિટી કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યું...


નહેરુયુવાકેન્દ્ર પાલનપુર ના જિલ્લા યુવા સંયોવક દેવેન્દ્ર વ્યાસ સાહેબ ના માર્ગદર્શન હેઠળ  દાંતીવાડા બ્લોક ખાતે સરકાર શ્રી...
12/01/2021

નહેરુયુવાકેન્દ્ર પાલનપુર ના જિલ્લા યુવા સંયોવક દેવેન્દ્ર વ્યાસ સાહેબ ના માર્ગદર્શન હેઠળ દાંતીવાડા બ્લોક ખાતે સરકાર શ્રી ની કોરોના ગાઈડલીન અનુસાર શાળાઓ ખોલવા મા આવીછે તેને લઈ ને વિદ્યાર્થીઓ ને માર્ગ દર્શન આપી સેનેટાઈઝેર ની બોટલ નું વિતરણ કારી. યુવાશક્તિ ને સરકાર શ્રી ની sop તથા 12 જાન્યુઆરી યુવાદીન નિમિતે યુવાનોને આજે પ્રેરણારૂપમાર્ગદર્શન આપવામાં આવ્યું.

અ.ભા.વિ.પ. દાંતીવાડા શાખા દ્વારા આજરોજ પાંથાવાડા ગામે કોરોના જન જાગૃતિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલો,શા...
16/09/2020

અ.ભા.વિ.પ. દાંતીવાડા શાખા દ્વારા આજરોજ પાંથાવાડા ગામે કોરોના જન જાગૃતિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલો,શાળા-કોલેજો,દુકાનો,પોલીસ સ્ટેશન ની દીવાલો પર તેમજ નોટિસ બોર્ડ પર કોરોના જાગૃતિ ના પોસ્ટરો ચિપકાવી તેમજ માણસોને કોરોના વિશે જાણકારી આપી જાગૃત કર્યા હતા.


આજ રોજ શિક્ષક દિનની ઉજવણી નિમિ્તે  અ.ભા.વી.પ. દાંતીવાડા શાખા દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના બાળકો ને જરૂરી શિક્ષણ સામગ્ર...
05/09/2020

આજ રોજ શિક્ષક દિનની ઉજવણી નિમિ્તે અ.ભા.વી.પ. દાંતીવાડા શાખા દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના બાળકો ને જરૂરી શિક્ષણ સામગ્રી અપાવા માં આવી અને આગામી સમય મા બાળકો ને કાર્યકર્તાઓ દ્વારા શિક્ષણ પૂરું પડાશે..

सहारे_ढूढ़ने_की_आदत_नही_हमारी..!!! ेले_पूरी_महफ़िल_के_बराबर_है..!!! " ⛳🙏जय श्री परशुराम जी🙏⛳
19/07/2020

सहारे_ढूढ़ने_की_आदत_नही_हमारी..!!!
ेले_पूरी_महफ़िल_के_बराबर_है..!!
! " ⛳🙏जय श्री परशुराम जी🙏⛳

04/07/2020
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાંતીવાડા શાખા દ્વારા વેશ્વિક મહામારી દરમિયાન બાલાજી આર્ટસ એન્ડ કોમર્સ  કોલેજ પાંથાવ...
03/07/2020

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાંતીવાડા શાખા દ્વારા વેશ્વિક મહામારી દરમિયાન બાલાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાંથાવાડા દ્વારા લેવાતી વિદ્યાર્થીઓ ના ફી ના પ્રશ્ન ને લઈ કોલેજ ના પ્રિન્સપાલ ને આવેદન આપવામાં આવ્યું અને જો આ પ્રશ્ન નું નિરાકરણ નઈ કરવા માં આવે તો આંદોલન કરવામાં આવશે એવી ચીમકી અપાવા માં આવી..✍️🚩 @ Pathavada, Gujarat, India

લોકડાઉન દરમિયાન યોજાયેલ ચિત્રસ્પધા ના વિજેતાઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા
10/06/2020

લોકડાઉન દરમિયાન યોજાયેલ ચિત્રસ્પધા ના વિજેતાઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા

એન્જિનિયર કૉલેજ અને પોલીટેકનિક કૉલેજ માં બેઠક નો ઘટાડો કરવામાં આવ્યો જેને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા દ્વા...
12/02/2020

એન્જિનિયર કૉલેજ અને પોલીટેકનિક કૉલેજ માં બેઠક નો ઘટાડો કરવામાં આવ્યો જેને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા દ્વારા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ અને માંગ કરાઈ કે જે બેઠકો ઘટાડવામાં આવી છે તે ને લઇ વિચાર કરવામાં આવે અને બેઠકો વધારવામાં આવે.

આજ રોજ ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીમાં પધારેલ માનનીય કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ તથા બ...
26/01/2020

આજ રોજ ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીમાં પધારેલ માનનીય કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ તથા બનાસકાંઠાના સંસદ શ્રી પરબતભાઇપટેલ ને ગુજરાત રાજયની એગ્રીવિજન ટીમે મુલાકાત કરી અને ૧૨-૧૩ ઓક્ટોબર ૨૦૧૯ નાં દિવસે આણંદ કૃષિ યુનિવર્સીટી માં યોજાયેલ એગ્રીવિજન નાં બીજાં રાજ્યસ્તરીય સંમેલન કે જેમાં કૃષિ- સંલગ્ન અભ્યાસક્રમનાં કુલ ૪૫૦ જેટલા સ્નાતક તથા અનુસ્નાતક વિધાર્થીઓ તથા ૫૦ જેટલા પ્રાદ્યાપકોએ ભાગ લીધો હતો જેમાંથી ૯૨ જેટલા વિધાર્થીઓએ પોતાના સંશોધન પત્રો રજુ કર્યા હતાં જે સંશોધન પત્રની બૂકલેટ માનનીય મંત્રી શ્રી ને એગ્રિવિજનની ટીમે ભેટ તરીકે આપી.આ પ્રસંગે એગ્રિવિજન સ્ટેટ કન્વીનર નિકુંજ જીલડીયા, બનાસકાંઠા જીલ્લા સંયોજક ધવલભાઈ જોષી,નગમંત્રી શ્રી મીતભાઈ જોષી ,નગરસહ મંત્રી વિસાલભાઈ અને તુષાર સેજલિયા સહિતની એગ્રિવિજન ટીમ ઉપસ્થિત રહી હતી. @ S.D.Agricultural University

માનનીય પ્રધાનમંત્રી શ્રી ના FIT india કાર્યક્રમ અંતર્ગત સરદારકૃષિનાગરવિદ્યાલય ખાતે ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલયના ...
21/01/2020

માનનીય પ્રધાનમંત્રી શ્રી ના FIT india કાર્યક્રમ અંતર્ગત સરદારકૃષિનાગરવિદ્યાલય ખાતે ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલયના નહેયુવા કેન્દ્ર દ્વારા સાયકલ રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું . . . @ S.D.Agricultural University

ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય દ્વારા મોડલ સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી ઉ...
21/01/2020

ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય દ્વારા મોડલ સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ તથા એક બે અને ત્રણ નંબર ને સર્ટીફીકેટ તથા ઇનામ આપવામાં આવ્યા હતા..

Address

Post Box No: 21, University Road, Patan
Patan
384265

Website

Alerts

Be the first to know and let us send you an email when Meet Joshi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category