Mahendra Patel

Mahendra Patel President: Patan Municipality
Director & Ex MD: Patan Nagri Co. Op. Bank
Ex-President: Patan Dist. B

આજરોજ પાટણમાં પધારેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથે સંવાદમાં વાર્તાલાપ કર્યો…Bharatiya Janata Party (BJP)
16/03/2026

આજરોજ પાટણમાં પધારેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથે સંવાદમાં વાર્તાલાપ કર્યો…Bharatiya Janata Party (BJP)

यही प्रसिद्ध लौह का पुरुष प्रबलयही प्रसिद्ध शक्ति की शिला अटलहिला इसे सका कभी न शत्रु दलपटेल पर स्वदेश को गुमान हैसुबुद्...
31/10/2025

यही प्रसिद्ध लौह का पुरुष प्रबल

यही प्रसिद्ध शक्ति की शिला अटल

हिला इसे सका कभी न शत्रु दल

पटेल पर स्वदेश को गुमान है

सुबुद्धि उच्च श्रृंग पर किए जगह

हृदय गंभीर है समुद्र की तरह

कदम छुए हुए जमीन की सतह

पटेल देश का निगहबान है

पटेल पर स्वदेश को गुमान है

हरेक पक्ष को पटेल तौलता

हरेक भेद को पटेल खोलता

दुराव या छिपाव से उसे गरज?

सदा कठोर नग्न सत्य बोलता

पटेल हिंद की निडर जुबान है

पटेल पर स्वदेश को गुमान है

“आत्मा सद्गतिं प्राप्नोतु, शान्ति: शाश्वती भवेत्।अन्तकाले परमं ज्ञानं, मोक्षं च लभते ध्रुवम्॥”
09/10/2024

“आत्मा सद्गतिं प्राप्नोतु, शान्ति: शाश्वती भवेत्।
अन्तकाले परमं ज्ञानं, मोक्षं च लभते ध्रुवम्॥”

26/01/2024
અમાર વિસ્તારના પ્રજાપતિ સમાજના આશાસ્પદ યુવાનોના પ્રજાપતિ રાજુભાઇ અને પ્રજાપતિ સુરેશભાઈ બંનેના અકાળે આકસ્મિક નિધનથી ઘેરા ...
16/10/2023

અમાર વિસ્તારના પ્રજાપતિ સમાજના આશાસ્પદ યુવાનોના પ્રજાપતિ રાજુભાઇ અને પ્રજાપતિ સુરેશભાઈ બંનેના અકાળે આકસ્મિક નિધનથી ઘેરા શોકની લાગણી અનુભવી છીએ, પ્રભુ તેઓના પરિવાર ને આ આઘાત સહન કરવાની શક્તિ આપે અને બનેના આત્માને શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના…

એ નિખાલસતા. એ આત્મીયતા... એ હસ્તો ચહેરો... આજે અમારી નજરોથી દુર થયેલ છે. થઈ વસમી છે વિરહની આ ધડી, ભુલી શકીશું બધુજ પણ તમ...
08/10/2023

એ નિખાલસતા. એ આત્મીયતા... એ હસ્તો ચહેરો...
આજે અમારી નજરોથી દુર થયેલ છે.

થઈ વસમી છે વિરહની આ ધડી, ભુલી શકીશું બધુજ પણ તમને ભુલવા બહુ કઠીન છે.

રામાપીરની મંડળી હોય જિંદગીનો રંગમંચ તમે ભજવેલા પાત્રો પણ ભૂલાશે નહીં.

પ્રભુ આપના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

BCCI સંચાલિત ઓલ ઇન્ડિયા અંડર-19 વન ડે ટુર્નામેન્ટ માટે બરોડા ક્રિકેટ એસોસીએશનની અંડર 19 ટીમમાં પાટણ ના ઊભરતા સ્ટાર ક્રિક...
08/10/2023

BCCI સંચાલિત ઓલ ઇન્ડિયા અંડર-19 વન ડે ટુર્નામેન્ટ માટે બરોડા ક્રિકેટ એસોસીએશનની અંડર 19 ટીમમાં પાટણ ના ઊભરતા સ્ટાર ક્રિકેટર ક્રિશ પટેલની પસંદગી થવા બદલ ખુબ ખુબ અભિનંદન

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની આપ સર્વેને શુભેચ્છાઓ. શ્રી દ્રારીકાધીશ સૌની મનોકામના પૂર્ણ કરી એશ્ર્વર્ય આપે તેવી પ્રભુને પ્રાર્...
06/09/2023

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની આપ સર્વેને શુભેચ્છાઓ. શ્રી દ્રારીકાધીશ સૌની મનોકામના પૂર્ણ કરી એશ્ર્વર્ય આપે તેવી પ્રભુને પ્રાર્થના…

Many congratulations to India and ISRO to create a history on South pole of Moon with help of Chandrayaan 3. It is a pro...
23/08/2023

Many congratulations to India and ISRO to create a history on South pole of Moon with help of Chandrayaan 3. It is a proude moment for entire Nation that our scientists have created a history and this success may help the world for further research. We were the first who found the existence of water at south pole with help of Chandrayaan-1.

This mission will open new opportunities to refuel the space craft at moon which will make possible to reach Mars.

લદ્દાખમાં માર્ગ અકસ્માતમાં શહીદ થયેલા સેનાના વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ.પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને ઘાયલ જવાન...
20/08/2023

લદ્દાખમાં માર્ગ અકસ્માતમાં શહીદ થયેલા સેનાના વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને ઘાયલ જવાનો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

ગુજરાત સરકારમાં ઉધોગ, નાગરિક  ઊડ્ડયન તેમજ શ્રમ અને રોજગાર વિભાગમાં કેબીનેટ મંત્રી બનવા બદલ પરમ મિત્ર શ્રી બળવંતસિંહ રાજપ...
13/12/2022

ગુજરાત સરકારમાં ઉધોગ, નાગરિક ઊડ્ડયન તેમજ શ્રમ અને રોજગાર વિભાગમાં કેબીનેટ મંત્રી બનવા બદલ પરમ મિત્ર
શ્રી બળવંતસિંહ રાજપુતને અભિનંદન સહ શુભેચ્છાઓ

ગુજરાત સરકારમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ તેમજ ઉચ્ચ અને ટેકનીકલ, શિક્ષણ, કાયદામાં કેબીનેટ મંત્રી બનવા બદલ પરમ ...
13/12/2022

ગુજરાત સરકારમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ તેમજ ઉચ્ચ અને ટેકનીકલ, શિક્ષણ, કાયદામાં કેબીનેટ મંત્રી બનવા બદલ પરમ મિત્ર શ્રી ઋષિકેશ પટેલને અભિનંદન સહ શુભેચ્છાઓ

Address

Patan

Telephone

+919824549836

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahendra Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mahendra Patel:

Share