OUR PATAN

OUR PATAN બધા ભલે ફેમસ થતાં. આપડે તો ફેવરીટ બનવું છે..🥰
🏛 Heritage | Culture | News Updates
💌 DM For Paid Promotions | collaborate 📸
Founder :-

જય શ્રી કુંવારકા કાંઠાની માઁ મેલડી..🙏🏻🙌🏻 🙏🏻      ❤️
09/08/2026

જય શ્રી કુંવારકા કાંઠાની માઁ મેલડી..🙏🏻🙌🏻
🙏🏻 ❤️

24/07/2026

કોણ કોણ જાય છે, અહીંયા દર્શન કરવા 🙌🏻✨🙏🏻

🌳 RAR Foundation સ્થાપના દિવસ: હરિયાળી ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમRAR Foundation ના સ્થાપના દિવસ નિમિત્તે ચાલી રહેલા ...
22/07/2026

🌳 RAR Foundation સ્થાપના દિવસ: હરિયાળી ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમ

RAR Foundation ના સ્થાપના દિવસ નિમિત્તે ચાલી રહેલા **સેવા પખવાડિયા** અંતર્ગત, સંસ્થાના સ્થાપક **રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા)** ના પ્રેરણાદાયી **‘વૃક્ષાસેતુ અભિયાન’** ને સાકાર કરવા પાટણ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
# # # 📍

કાર્યક્રમની વિગતો:
* **સ્થળ:** કે.ડી. પોલીટેકનિક કોલેજ, પાટણ (ઉર્જા ક્લબ અને મિશન લાઈફ કમિટી)
* **આયોજક:** RAR Foundation - પાટણ શહેર ટીમ
* **ઉપસ્થિતિ:**
* પાટણ શહેર ઇન્ચાર્જ: શ્રી બકુલ પ્રજાપતિ
* સહ ઇન્ચાર્જ: શ્રી અર્પિત મોદી (ધીવાળા)
* ઉર્જા કલબ/ મિશન લાઈફ ના કન્વીનર શ્રી શિવમ મોદી - પ્રોફેસર મિકેનિકલ વિભાગ
* કોલેજના તમામ આદરણીય અધ્યાપકશ્રીઓ, કર્મચારીગણ અને ઉત્સાહી વિદ્યાર્થીઓ
# # # 🌱 પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધતા:
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે **વૃક્ષારોપણ** કર્યું હતું અને ભવિષ્યમાં હરિયાળા પર્યાવરણના નિર્માણ માટે પોતાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
> *"વૃક્ષો વાવીએ, પર્યાવરણ બચાવીએ - એ જ સાચી દેશસેવા છે."*

કુંવારિકા કાંઠા ની મેલડી માઁ...🙏🏻🙌🏻💖✨ 🙏🏻
19/07/2026

કુંવારિકા કાંઠા ની મેલડી માઁ...🙏🏻🙌🏻💖✨
🙏🏻

15/07/2026

📢 એકવાર આખો વીડિયો જરૂર જુઓ...
કદાચ આ માહિતી તમારા પણ કામ આવી શકે! 💯

Patan Branch
Dr. Hitesh Modi
F - 15, Manibhadra Icon, Unja Siddhpur Tran Rasta, Patan - 384265
+91 72111 35797/ +91 90819 99344

15/07/2026

Grand Opening Every Day Offer - Available
🍕 Any Medium or Large Size Pizza – Everyday Buy One Get One Free Pizza 🍕

Martino’z Pizza – Patan Gujarat (New Outlet Launch)

G5 - Shiv arcade block - A
near Greenpark padmnabh chokadi
patan 384-265
756 756 7874

         #2026❤️
15/07/2026

#2026❤️

ભક્તો ના એકજ આધાર, કુંવારિકા કાંઠા ની મેલડી માઁ 🙌🏻🙏🏻✨ ❤️🙏💫
11/07/2026

ભક્તો ના એકજ આધાર, કુંવારિકા કાંઠા ની મેલડી માઁ 🙌🏻🙏🏻✨
❤️🙏💫

Address

World Heritage Site
Patan
384265

Telephone

+917359348838

Website

Alerts

Be the first to know and let us send you an email when OUR PATAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to OUR PATAN:

Shortcuts

Share