DDO Patan

DDO Patan District Development Officer,Patan

25/08/2026

‘વડનગર – વિરાસત ભી, વિકાસ ભી’ રીલ સ્પર્ધા...

વડનગરની ભવ્ય વિરાસતને વિશ્વ ફલક પર પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા આયોજિત રીલ કોમ્પિટિશનમાં ભાગ લો અને જીતો ₹31,000 સુધીના રોકડ ઇનામો...

સમયગાળો: 11 સપ્ટેમ્બર, 2026 સુધી

ભાગ લેવા માટે અત્યારે જ ક્લિક કરો: https://www.mygov.in/task/vadnagar-virasat-bhi-vikas-bhi-reel-competition

CMO Gujarat CMO Gujarat Info Patan GoG Collector & DM, Patan

આજરોજ જિલ્લાના લોલાડા ગ્રામપંચાયતની મુલાકાત લીધી.આંગણવાડી, આયુષ્યમાન આરોગ્ય મંદિર, વિકાસના કામોની સ્થળ મુલાકાત લઈ સામુહિ...
25/08/2026

આજરોજ જિલ્લાના લોલાડા ગ્રામપંચાયતની મુલાકાત લીધી.આંગણવાડી, આયુષ્યમાન આરોગ્ય મંદિર, વિકાસના કામોની સ્થળ મુલાકાત લઈ સામુહિક અને વ્યક્તિલક્ષી યોજનાઓની સમીક્ષા કરી હાજર અધિકારીશ્રી, કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા.ગ્રામજનો,આગેવાનો જોડે સંવાદ કર્યો

CMO Gujarat Gujarat Information Info Patan GoG Collector & DM, Patan

આજ રોજ મામલતદાર કચેરી શંખેશ્વર ખાતે "તાલુકા સ્વાગત" કાર્યક્રમમાં હાજર રહી અરજદારશ્રીઓના વિવિધ પ્રશ્નો સાંભળી તમામનો હકાર...
25/08/2026

આજ રોજ મામલતદાર કચેરી શંખેશ્વર ખાતે "તાલુકા સ્વાગત" કાર્યક્રમમાં હાજર રહી અરજદારશ્રીઓના વિવિધ પ્રશ્નો સાંભળી તમામનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
CMO Gujarat Gujarat Information Info Patan GoG Collector & DM, Patan

આજ રોજ  સિદ્ધપુર તાલુકાના ચંડાલજ ગામે ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર,વિકાસના કામોની સ્થળ  મુલાકાત લઇ વિવિધ વિભાગો સાથે વ્ય...
21/08/2026

આજ રોજ સિદ્ધપુર તાલુકાના ચંડાલજ ગામે ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર,વિકાસના કામોની સ્થળ મુલાકાત લઇ વિવિધ વિભાગો સાથે વ્યક્તિલક્ષી અને સામૂહિક યોજનાઓની વિસ્તૃત ચર્ચા કરી હાજર અધિકારી,કર્મચારીઓને જરૂરી સૂચન કર્યા.

CMO Gujarat Gujarat Information Info Patan GoG Collector & DM, Patan

આજ રોજ  સિદ્ધપુર તાલુકાના વનાસણ ગામે ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા ,આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,વિકાસના કામોની સ્થળ ...
21/08/2026

આજ રોજ સિદ્ધપુર તાલુકાના વનાસણ ગામે ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા ,આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,વિકાસના કામોની સ્થળ મુલાકાત લઇ વિવિધ વિભાગો સાથે વ્યક્તિલક્ષી અને સામૂહિક યોજનાઓની વિસ્તૃત ચર્ચા કરી હાજર અધિકારી,કર્મચારીઓને જરૂરી સૂચન કર્યા.

CMO Gujarat Gujarat Information Collector & DM, Patan Info Patan GoG

આજરોજ  ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી ના ભાગરૂપે માન પ્રભારી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને રણુંજ ખા...
20/08/2026

આજરોજ ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી ના ભાગરૂપે માન પ્રભારી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને રણુંજ ખાતે "વનકવચ લોકાર્પણ" કરવામાં આવ્યું જ્યાં હાજર રહ્યા.અને ગ્રામ્ય મુલાકાત કરી.

CMO Gujarat Gujarat Information Info Patan GoG Collector & DM, Patan

આજરોજ કન્વેન્શન હોલ એચ.એન.જી.યુ પાટણ ખાતે  ૭૭મા વન મહોત્સવની 'એક પેડ માં કે નામ 3.0' ના સૂત્ર સાથે જિલ્લા કક્ષાની ઉજવણી ...
20/08/2026

આજરોજ કન્વેન્શન હોલ એચ.એન.જી.યુ પાટણ ખાતે ૭૭મા વન મહોત્સવની 'એક પેડ માં કે નામ 3.0' ના સૂત્ર સાથે જિલ્લા કક્ષાની ઉજવણી માન પ્રભારી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી જ્યાં ઉપસ્થિત રહ્યા.

CMO Gujarat Gujarat Information Info Patan GoG Collector & DM, Patan

આજ રોજ ચાણસ્મા તાલુકાના સેઢાલ ગામે ગ્રામ પંચાયત,વિકાસના કામોની સ્થળ મુલાકાત, પ્રાથમિક શાળા ,આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કે...
18/08/2026

આજ રોજ ચાણસ્મા તાલુકાના સેઢાલ ગામે ગ્રામ પંચાયત,વિકાસના કામોની સ્થળ મુલાકાત, પ્રાથમિક શાળા ,આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ વિવિધ વિભાગો સાથે યોજનાકીય વિસ્તૃત ચર્ચા કરી હાજર અધિકારી,કર્મચારીઓને જરૂરી સૂચન કર્યા.

CMO Gujarat Gujarat Information Info Patan GoG Collector & DM, Patan

ભારત વર્ષના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ૧૦૮ પાશ્વનાથ જૈન ઘર્મશાળાનું મેદાન શંખેશ્વર ખાતે હર્ષોલ્લાસ સાથ...
15/08/2026

ભારત વર્ષના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ૧૦૮ પાશ્વનાથ જૈન ઘર્મશાળાનું મેદાન શંખેશ્વર ખાતે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી.જ્યાં હાજર રહી ધ્વજવંદન કર્યા.
ધ્વજવંદન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા.




CMO Gujarat Gujarat Information Info Patan GoG Collector & DM, Patan

આજ રોજ કન્વેશન હોલ, એચ.એન.જી.યુ.,પાટણ ખાતે ભારતના વિભાજન દરમિયાન અસંખ્ય પરિવારોને સહન કરવી પડેલી પીડા, વિસ્થાપન, સંઘર્ષ ...
14/08/2026

આજ રોજ કન્વેશન હોલ, એચ.એન.જી.યુ.,પાટણ ખાતે ભારતના વિભાજન દરમિયાન અસંખ્ય પરિવારોને સહન કરવી પડેલી પીડા, વિસ્થાપન, સંઘર્ષ અને બલિદાનની સ્મૃતિમાં "વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ" કાર્યક્રમ યોજાયો જેમાં હાજર રહ્યા.

CMO Gujarat Gujarat Information Info Patan GoG Collector & DM, Patan

Address

University Road , District Panchayat Patan
Patan
384265

Alerts

Be the first to know and let us send you an email when DDO Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to DDO Patan:

Shortcuts

Share