NSUI PATAN-Gujarat

NSUI PATAN-Gujarat NSUI Patan is the student organisation working for student's rights and their welfare.

ખુબ ખુબ અભિનંદન Dr. Mahipalsinh Gadhavi
14/10/2025

ખુબ ખુબ અભિનંદન Dr. Mahipalsinh Gadhavi

भारतीय युवा कांग्रेस में "राष्ट्रीय सचिव" की जिम्मेदारी देने के लिए मैं कांग्रेस के शीर्ष नेतृत्व,युवा कांग्रेस के राष्ट्रीय प्रभारी श्री कृष्णा अल्लावरु जी, युवा कोग्रेस के अध्यक्ष श्री उदय भानु चिब जी, मेरे मार्गदर्शक गुजरात कांग्रेस के कार्यकारी अध्यक्ष श्री Indravijaysinh Gohil जी एवं गुजरात युवा कांग्रेस के ऊर्जावान अध्यक्ष बड़े भाई श्री Harpalsinh Chudasama जी का तहेदिल से आभार व्यक्त करता हु .

23/09/2025
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓના પડતર પ્રશ્નો તેમજ વિધાર્થીઓની વેદનાને વાચા આપવાના હેતુ સાથે NSUI દ્વારા આયોજીત “વ...
05/08/2022

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓના પડતર પ્રશ્નો તેમજ વિધાર્થીઓની વેદનાને વાચા આપવાના હેતુ સાથે NSUI દ્વારા આયોજીત “વિધાર્થી વેદના સંમેલન” માં મોટી સંખ્યામાં જોડાવવા આપ સૌ ને ભાવભર્યુ આમંત્રણ છે.
તારીખ- ૬-૮-૨૦૨૨
સમય- બપોરે ૧ કલાકે
સ્થળ- કન્વેન્શન હોલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

01/03/2022

પૂર્વ લોકસભા સાંસદ અને બનાસકાંઠાના પનોતાપુત્ર સ્વર્ગસ્થ શ્રી મુકેશભાઈ ગઢવી સાહેબની પુણ્યતિથિ પર શત્ શત્ નમન 🙏🙏

18/12/2021
આંદોલનમા સાથ આપવા આવી રહ્યા છે NSUI પ્રદેશ પ્રમુખ Mahipalsinh Gadhavi
17/12/2021

આંદોલનમા સાથ આપવા આવી રહ્યા છે NSUI પ્રદેશ પ્રમુખ Mahipalsinh Gadhavi

15/12/2021

છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારનો ઇતિહાસ પરિક્ષાઓના સંદર્ભમાં હંમેશા ખરડાયલો રહ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ફરિયાદ પરીક્ષાર્થીઓ દ્વાર ઉઠાવવામા આવી છે જે ખુબ જ ચિંતાજનક છે. તત્કાલ યોગ્ય તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ વીરુધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે..

Address

Nsui Chamber Congress Ofice Sardar Complex
Patan

Telephone

85110 45188

Website

Alerts

Be the first to know and let us send you an email when NSUI PATAN-Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share