Viksit Bharat-G Ram G,Patan

Viksit Bharat-G Ram G,Patan The official instagram account of Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme - Patan, Government Of Gujarat.

વિકસિત ભારત - જી રામ જી અંતર્ગત ઈ-કેવાયસી ને કામગીરી ગામ : ધનાવાડા, તાલુકો : સિદ્ધપુર ખાતે ગ્રામીણ પરિવારોને યોજના કે લા...
11/08/2026

વિકસિત ભારત - જી રામ જી અંતર્ગત ઈ-કેવાયસી ને કામગીરી ગામ : ધનાવાડા, તાલુકો : સિદ્ધપુર ખાતે ગ્રામીણ પરિવારોને યોજના કે લાભો સરળતાથી મળી રહે તે માટે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.

11/08/2026
આજરોજ તારીખ ૦૬/૦૮/૨૦૨૬ ના રોજ હારીજ તાલુકા પંચાયત ખાતે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) વીબી જી...
06/08/2026

આજરોજ તારીખ ૦૬/૦૮/૨૦૨૬ ના રોજ હારીજ તાલુકા પંચાયત ખાતે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) વીબી જી રામ જી અધિનિયમ 2025 ના સુચારુ અમલીકરણ કરી શકાય તે હેતુ થી તાલુકા ના તમામ સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓને તાલીમ આપવામાં આવેલ છે.

Viksh*t Bharat- G RAM G Commissionerate of Rural Development, Gujarat Drda Patan DDO Patan CMO Gujarat kuvarji bavaliya SANJAYSINH MAHIDA

ગત તા. 29/07/2026ના રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે પ્રભારી મંત્રીશ્રી સ્વરુપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને તથા માન પ્રમુખશ્રી...
01/08/2026

ગત તા. 29/07/2026ના રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે પ્રભારી મંત્રીશ્રી સ્વરુપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને તથા માન પ્રમુખશ્રી જિલ્લા પંચાયત પાટણ શ્રી ભાવિકકુમાર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના કુલ 32 અને તાલુકા ના કુલ 169 નવ નિયુક્ત પદાધિકારીશ્રીઓ અને સભ્યશ્રીઓ માટે વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન (ગ્રામીણ) અંતર્ગત પંચ સંમેલન એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Viksh*t Bharat- G RAM G Commissionerate of Rural Development, Gujarat CMO Gujarat Swarupji Thakor

🌧️ વરસાદી માહોલમાં સજાગ રહીએ, સુરક્ષિત રહીએ! 🌿વરસાદની દરેક બુંદ સાથે સ્વચ્છતા, આરોગ્ય અને સુરક્ષાનું પણ ધ્યાન રાખીએ. 🏡☔ઘ...
29/07/2026

🌧️ વરસાદી માહોલમાં સજાગ રહીએ, સુરક્ષિત રહીએ! 🌿

વરસાદની દરેક બુંદ સાથે સ્વચ્છતા, આરોગ્ય અને સુરક્ષાનું પણ ધ્યાન રાખીએ. 🏡☔
ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવીને, શુદ્ધ પાણીનો ઉપયોગ કરીને અને પર્યાવરણનું સંરક્ષણ કરીને આપણે આપણા ગામને વધુ વિકસિત અને સમૃદ્ધ બનાવી શકીએ છીએ.

22/07/2026

🏡 સશક્ત ગામ • સુખી પરિવાર • વિકસિત ભારત 🇮🇳
ચાલો વિકાસના આ અભિયાનમાં સહભાગી બનીએ.

Commissionerate of Rural Development, Gujarat Viksh*t Bharat- G RAM G Drda Patan

22/07/2026

🌱 મજબૂત ગામ, વિકસિત ભારત 🇮🇳
આવો, સાથે મળી આપણા ગામને વિકાસની નવી ઊંચાઈએ લઈ જઈએ.

Commissionerate of Rural Development, Gujarat
Viksh*t Bharat- G RAM G CMO Gujarat Drda Patan DDO Patan

01/07/2026

ઈ-નિમંત્રણ
વી.બી.જી રામ જી યોજનાનો શુભાારંભ-સહ-જન સંમેલન કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે



રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા, ગુજરાત દ્વારા બે દિવસ ની વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ 2025 માટે ...
16/06/2026

રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા, ગુજરાત દ્વારા બે દિવસ ની વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ 2025 માટે તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ .જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા ના નિયામકશ્રી, નાયબ જિલ્લા પ્રોગ્રામ કો ઓર્ડીનેટર ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ , આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર વગેરે અધિકારીશ્રીઓ હાજરી આપેલ. 1 જુલાઈ 2026 થી વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ 2025 ના અમલીકરણ ની શરૂઆત થનાર છે તે હેતુ થી જિલ્લા અને તાલુકા ના અધિકારીશ્રીઓ ની તાલીમ નું આયોજન કરવામાં આવેલ . શ્રી સી. એલ. પેટલ , જિલ્લા વિકાસ અધિકારી શ્રી , પાટણ દ્વારા સદરૂ તાલીમ કાર્યક્રમ માં હાજર રહી ને તમામ અધિકારીશ્રીઓ ને નવીન કાયદાના અમલીકરણ માટે માર્ગદર્શન આપવામાં આવેલ.

આપનો સહયોગ - ગામનો વિકાસ ચાલો સાથે મળીને બનાવીએ એક આદર્શ ગામ !!
24/03/2026

આપનો સહયોગ - ગામનો વિકાસ
ચાલો સાથે મળીને બનાવીએ એક આદર્શ ગામ !!

Address

Patan
384265

Website

Alerts

Be the first to know and let us send you an email when Viksit Bharat-G Ram G,Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Viksit Bharat-G Ram G,Patan:

Shortcuts

Share