Pipavav Amreli

Pipavav Amreli Pipavav Marine Police Station, Amreli.

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ચોરીમા ગયેલ મોબાઇલ, CEIR પોર્ટલની મદદથી શોધી કાઢી, મૂળ માલિકને પરત અપાવતી મરીન પીપા...
03/09/2026

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ચોરીમા ગયેલ મોબાઇલ, CEIR પોર્ટલની મદદથી શોધી કાઢી, મૂળ માલિકને પરત અપાવતી મરીન પીપાવાવ પોલીસ.

🚨 મરીન પીપાવાવ પોલીસની સફળ કામગીરીવિક્ટર ગામે જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયામરીન પીપાવાવ પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના ...
03/09/2026

🚨 મરીન પીપાવાવ પોલીસની સફળ કામગીરી

વિક્ટર ગામે જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા

મરીન પીપાવાવ પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે વિક્ટર ગામે રાત્રિના સમયે જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા.

🔹 રોકડ રકમ: ₹11,070/-
🔹 ગંજીપાના: 52 નંગ
🔹 કુલ મુદ્દામાલ: ₹11,070/-
🔹 કાયદેસરની કાર્યવાહી: જુગારધારા હેઠળ

⚠️ *FAKE CHALLAN SMS થી સાવધાન!* ⚠️તમારી ગાડીનું ચલણ ફાટ્યું છે એવો SMS આવ્યો? તો સાવધાન! આ ફ્રોડ છે!🚫 Do Not Click! આ લ...
29/08/2026

⚠️ *FAKE CHALLAN SMS થી સાવધાન!*

⚠️તમારી ગાડીનું ચલણ ફાટ્યું છે એવો SMS આવ્યો? તો સાવધાન! આ ફ્રોડ છે!

🚫 Do Not Click! આ લિંક પર ક્લિક કરશો તો બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે.
RTO ક્યારેય લિંક મોકલતું નથી.

✅ સાચું ચલણ માત્ર echallan.parivahan.gov.in પર જ ચેક કરો.
✅ Beware! Verify only on official site.

સાયબર ફ્રોડ થાય તો તરત ૧૯૩૦ પર ફરિયાદ કરો અથવા www.cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો.

કેરી ખરીદતી વખતે હજાર પ્રશ્નો, પણ કોઈ અજાણી લિંક પર ક્લિક કરતા પહેલા એકપણ વિચાર નહીં?જેમ તમે ફળ પારખીને લો છો, તેમ ઓનલાઈ...
06/08/2026

કેરી ખરીદતી વખતે હજાર પ્રશ્નો, પણ કોઈ અજાણી લિંક પર ક્લિક કરતા પહેલા એકપણ વિચાર નહીં?

જેમ તમે ફળ પારખીને લો છો, તેમ ઓનલાઈન કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા પણ તેને પારખો! તમારી જાગૃતિ જ તમારી સુરક્ષા છે.

સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. ૧૯૩૦

06/08/2026

સાયબર જાગૃતિ દિવસ અંતર્ગત પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પીપાવાવ પોર્ટ સ્વાન ડિફેન્સ કંપનીમાં માયા મરીન ખાતે કામ કરતા કર્મચારીઓને સાયબર ક્રાઇમ અટકાવા સારું લોકોમાં સાયબર જાગૃતિ લાવવા સાયબર ક્રાઈમ વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ મારું ખાતું મારી જવાબદારી અંગે સમજ કરવામાં આવી.

આજ રોજ રામપરા -2 ગામે વૃંદાવન આશ્રમશાળાએ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડિયા સાહેબ, રાજુલા વિભાગ તથા પીપાવાવ મરીન પોલીસ...
09/07/2026

આજ રોજ રામપરા -2 ગામે વૃંદાવન આશ્રમશાળાએ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડિયા સાહેબ, રાજુલા વિભાગ તથા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. રાઠોડ સાહેબ તથા પીપાવાવ મરીન પોલીસ સ્ટાફ તથા વૃંદાવન આશ્રમ શાળા ના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ સાયબર અવરનેશ સપ્તાહ -2 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

09/07/2026

મારું ખાતું, મારી જવાબદારી. 🏦🔒

તમારું બેંક ખાતું કોઈને ભાડે, વેચાણે કે ઉપયોગ માટે આપશો નહીં.

થોડી લાલચ આખું ભવિષ્ય બગાડી શકે છે.

સાવચેત રહો, સાયબર ગુનેગારોથી દૂર રહો.


સાયબર સુરક્ષા એ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ ડિજિટલ યુગની જરૂરિયાત છે
15/06/2026

સાયબર સુરક્ષા એ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ ડિજિટલ યુગની જરૂરિયાત છે

Address

Police Station
Pipavav Bandar
365555

Website

Alerts

Be the first to know and let us send you an email when Pipavav Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category