16/08/2021
➡️ ભાણવડ એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ માં હાજરી.
-----------------------------------------------–-------
*(૧) શ્રી મહેર શક્તિ સેના ભાણવડ અને દાતાશ્રી લખુભાઈ કેશવાલા, શ્રી બાબુભાઈ કેશવાલા અને શ્રી વિરમભાઈ કેશવાલા ના આર્થિક સહયોગ દ્વારા લોકહિત અને સેવાની ભાવના થી શ્રી મહેર શક્તિ સેનાના બેનર નિચે ઈકો એમ્બ્યુલન્સ ગાડી લેવામાં આવેલ હતી. આજે ૭૫મા સ્વાતંત્ર્ય દિવસ ના પાવન પર્વ નિમિત્તે ભાણવડ ખાતે પ્રાકૃતિક માહોલ ની વચ્ચે આવેલા શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્યમાં ઈકો એમ્બ્યુલન્સ ગાડી નો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખશ્રી કરશનભાઈ ઓડેદરા, મુખ્ય પ્રવકતાશ્રી રાણાભાઈ ઓડેદરા, સંસ્થાપકશ્રી લીલાજીભાઈ ઓડેદરા, ઉપપ્રમુખશ્રી પરબતભાઈ કડેગીયા, મહિલા ઉપપ્રમુખશ્રી મંજુલાબેન બાપોદરા, સમાધાન સમિતિના અધ્યક્ષશ્રી પ્રિ. નવઘણભાઈ મોઢવાડીયા, મહામંત્રીશ્રી રમેશભાઈ કેશવાલા, યુવાપ્રમુખશ્રી પ્રતાપભાઈ કેશવાલા, મહેર આગેવાશ્રીઓ માં શ્રી રાણાભાઈ શિડા અને શ્રી મેરામણભાઈ કારાવદરા, સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓ, તમામ કાર્યકર્તાઓ, શ્રી મહેર શક્તિ સેના ભાણવડ ના પ્રમુખશ્રી અનિલભાઈ ઓડેદરા, શ્રી લખનભાઈ કારાવદરા અને ભાણવડ ના આગેવાશ્રીઓ, આજુબાજુના ગામડાઓ ના લોકો સહિત મોટા પ્રમાણમાં લોકોએ હાજરી આપી એમ્બ્યુલન્સ લોકાર્પણ (ઉદ્દઘાટન) ના કાર્યક્રમ ને હર્ષભેર ઉજવવામાં આવેલ. શ્રી મહેર શક્તિ સેના - ભાણવડ દ્વારા કરવામાં આવેલ સંપુર્ણ આયોજન વ્યવસ્થા બદલ તેમજ દાતાશ્રીઓ ના આ ઉમદા સેવાકીય વિચાર બદલ શ્રી મહેર શક્તિ સેના ખુબ ખુબ અભિનંદન સહ આભાર વ્યક્ત કરતા ધન્યતાની લાગણી અનુભવે છે.*
*હાજર રહેલ સભ્યો અને શુભેચ્છાર્થીઓ*
(૧) પ્રમુખશ્રી કરશનભાઈ ઓડેદરા
(૨) મુખ્ય પ્રવકતાશ્રી રાણાભાઈ ઓડેદરા
(૩) સંસ્થાપકશ્રી લીલાજીભાઈ ઓડેદરા
(૪) ઉપપ્રમુખશ્રી પરબતભાઈ કડેગીયા
(૫) મહિલા ઉપપ્રમુખશ્રી મંજુલાબેન બાપોદરા
(૬) પ્રિ. નવઘણભાઈ મોઢવાડીયા (અધ્યક્ષશ્રી સમાધાન સમિતિ)
(૭) મહામંત્રીશ્રી રમેશભાઈ કેશવાલા
(૮) યુવાપ્રમુખશ્રી પ્રતાપભાઈ કેશવાલા
(૯) હરદાસભાઈ ઓડેદરા (ઘેડ વિસ્તાર ના પ્રમુખશ્રી)
(૧૦) માલદેભાઈ ઓડેદરા (પોરબંદર જિલ્લા પ્રમુખશ્રી)
(૧૧) દેવાભાઈ કડછા (પોરબંદર તાલુકા પ્રમુખશ્રી)
(૧૨) કિરીટભાઈ વિસાણા (રાણાવાવ તાલુકા પ્રમુખશ્રી)
(૧૩) અનિલભાઈ ઓડેદરા (ભાણવડ તાલુકા પ્રમુખશ્રી)
(૧૪) રામભાઈ ઓડેદરા (કારોબારી સભ્યશ્રી)
(૧૫) અભુભાઈ રાતીયા (કુતિયાણા કારોબારી સભ્યશ્રી)
(૧૬) સંદીપભાઈ ઓડેદરા (કારોબારી સભ્યશ્રી)
(૧૭) રામદેભાઈ દાસા (કારોબારી સભ્યશ્રી)
(૧૮) સવદાસભાઈ કારાવદરા (કારોબારી સભ્યશ્રી)
(૧૯) જીતુભાઈ આદેશ (કારોબારી સભ્યશ્રી)
(૨૦) મંજુબેન મોઢવાડીયા (કારોબારી સભ્યશ્રી)
(૨૧) વાલીબેન ભુતિયા (પોરબંદર)
(૨૦) રાણાભાઈ શિડા (પ્રમુખશ્રી મહેર રાસ મંડળ)
(૨૧) નાથાભાઈ ઓડેદરા (પોરબંદર)
(૨૨) અપેક્ષાબેન (પોરબંદર)
(૨૩) જેઠાભાઈ વદર
(૨૪) ડૉ. રણમલભાઈ ઓડેદરા (કુતિયાણા)
(૨૫) વિરમભાઈ ગોઢાણીયા (હનુમાનગઢ)
(૨૬) મિતભાઈ ઓડેદરા (પોરબંદર)
(૨૭) લખુભાઈ કેશવાલા (ભાણવડ)
(૨૮) બાબુભાઈ કેશવાલા (ભાણવડ)
(૨૯) દેવાભાઈ રાતીયા (બાવળાવદર)
(૩૦) જયેશભાઈ કડછા (પોરબંદર)
(૩૧) નરબતભાઈ કુછડીયા (કુછડી)
(૩૨) મેરામણભાઈ કારાવદરા (ભાણવડ)
(૩૩) જેઠાઆતા (૩૪) વેજાઆતા
(૩૫) વિરમભાઈ કેશવાલા (ભાણવડ)
(૩૬) લખનભાઈ કારાવદરા (ભાણવડ)
(૩૭) લાખણશીભાઈ ભુતિયા (ભાણવડ)
(૩૮) રામભાઈ ઓડેદરા (ભાણવડ)
-----------------------------------------------–----