14/12/2025
6ડિસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિન અન્વયે પોરબંદર જિલ્લામાં સાપ્તાહિક ઉજવણી કરવામાં આવેલી હતી જે ઉજવણીમાં પોરબંદર,માધવપુર , બગવદર, રાણાવાવ અને કુતિયાણા ખાતે શપથ વિધિ રૂટ માર્ચ બ્લડ ડોનેશન વૃક્ષારોપણ તથા સફાઈ કાર્યક્રમ યોજવામાં આવેલ પર્યાવરણ બચાવો સ્વચ્છતા અભિયાન જેવી બાબતોની જન જાગૃતિ રેલી કાઢવામાં આવેલી હતી દિવ્યાંગ બાળકો ને કીટ વિતરણ કરવામાં આવેલ વર્ષ દરમિયાન પ્રશંશનીય કામગીરી કરનાર હોમગાર્ડઝ ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરેલ