BJP Chhaya

BJP Chhaya This is an official page of Bharatiya Janta Party Chhaya District Porbandar Gujarat. Its dedicated to news regarding activities of the party in chhaya city

20/11/2022
27/02/2021
પોરબંદર છાયા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021.આજનો પ્રચાર: પરેશ નગર સોસાયટી વિસ્તાર
21/02/2021

પોરબંદર છાયા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021.આજનો પ્રચાર: પરેશ નગર સોસાયટી વિસ્તાર

આજ રોજ વોર્ડ નં.3 ખાતે આવેલા સિતારામ નગર ખાતે પુંજાભાઈ ઓડેદરા (ચેરમેનશ્રી G.I.D.C) ના સહયોગ થી નિ: શુલ્ક સર્વરોગ નિદાન ક...
21/02/2021

આજ રોજ વોર્ડ નં.3 ખાતે આવેલા સિતારામ નગર ખાતે પુંજાભાઈ ઓડેદરા (ચેરમેનશ્રી G.I.D.C) ના સહયોગ થી નિ: શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નં.3 ના રહેવાસીઓ એ મોટી સંખ્યા માં કેમ્પ નો લાભ લીધો

આજે તા. 20-02-2021 બપોર બાદ નો કાર્યક્રમઆજરોજ વોર્ડ નંબર 3 ના નિધિ પાર્ક ભાજપ ચૂંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...
20/02/2021

આજે તા. 20-02-2021 બપોર બાદ નો કાર્યક્રમ

આજરોજ વોર્ડ નંબર 3 ના નિધિ પાર્ક ભાજપ ચૂંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સર્વે કાર્યકર્તા મિત્રો, સ્નેહીઓ, શુભેચ્છકો, ભાઈઓ, બહેનો નો આ કાર્યક્રમ માં હાજરી આપવા બદલ ખુબ ખુબ આભાર.

સ્થળ - શિવ પ્લાઝા એપાર્ટમેન્ટ, પોલીટેકનિક કોલેજ પાછળ, નિધિ પાર્ક, છાયા, પોરબંદર.

પોરબંદર છાયા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021.આજનો પ્રચાર: સિદ્ધિ વિનાયક સોસાયટી, ખાડા વિસ્તાર, પાણીના ટાંકા આજુબાજુ નો વિસ...
20/02/2021

પોરબંદર છાયા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021.આજનો પ્રચાર: સિદ્ધિ વિનાયક સોસાયટી, ખાડા વિસ્તાર, પાણીના ટાંકા આજુબાજુ નો વિસ્તાર, નરસંગ ટેકરી સોસાયટી વિસ્તાર

જય જવાન જય કિસાન ના પ્રણેતા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જી ની જયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ.વંદે માતરમ...
02/10/2020

જય જવાન જય કિસાન ના પ્રણેતા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જી ની જયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ.
વંદે માતરમ્
ભારત માતાકી જય

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ.વંદે માતરમ્ભારત માતાકી જય
02/10/2020

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ.
વંદે માતરમ્
ભારત માતાકી જય

મહાન ચિંતક, શ્રેષ્ઠ સંગઠનકર્તા ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર સ્વ. દિનદયાળ ઉપાધ્યાય જી ની જન્મ જયંતિ...
25/09/2020

મહાન ચિંતક, શ્રેષ્ઠ સંગઠનકર્તા ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર સ્વ. દિનદયાળ ઉપાધ્યાય જી ની જન્મ જયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ.

Address

Port Porbandar

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Chhaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share