Kutiyana Samachar

Kutiyana Samachar kutiyana

કુતિયાણાવાસીઓને આઝાદી દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ ....
10/11/2020

કુતિયાણાવાસીઓને આઝાદી દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ ....

10/09/2020

પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસ આવતા જિલ્લામાં કન્ટેઇમેન્ટ વિસ્તાર નક્કી કરાયા

જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ

પોરબંદર તા.૧૦, પોરબંદરમાં નોવેલ કોરોના વાયરસના વધુ પોઝીટીવ કેસ આવતા વાયરસનાં ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એન.મોદીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪, ધ ડીઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા કલમ-૩૪ અને ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ની કલમ-૨ અન્વયે પોરબંદર જિલ્લાના ૧૦ વિસ્તારમાં તા.૧૦ સપ્ટેમ્બરથી તા.૦૭ ઓકટોબર સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર નક્કી કરી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

(૧) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં પૂર્વે મુકુંદરાય મનસુખરાય પંડ્યાના ઘરથી પશ્ચિમે ભરતભાઇ પોપટના ઘર સુધીનો વિસ્તાર.

(૨) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં જુરીબાગ શેરીનં-૦૩માં પૂર્વે મોહન દેવજી ડાભી અને કામી ભીખા કોડીયાતરના ઘરથી પશ્ચિમે શશીકાંત શ્રેય અને પરીમલ રમણિક સોલંકીના ઘર સુધીનો વિસ્તાર.

(૩) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં નવા ફુવારા પાસેના વિસ્તારમાં સગુન હોસ્પિટલની સામે દક્ષિણે કીશોરભાઇ કોટેચાના ઘરથી ઉત્તરે બાજુના બંધ ઘર સુધીનો વિસ્તાર.

(૪) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના નવા કુંભારવાડા વિસ્તારમાં રેલ્વે પાટા પાસે ઉત્તરે પ્રકાશ અરજન ટાંક અને ગીતા સુરેશ ઓડેદરાના ઘરથી દક્ષિણે હેમતલાલ લાલજી સામાણીના ઘર સુધીનો વિસ્તાર.

(૫) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં જુરીબાગ શેરી નં-૯માં પૂર્વે શાંતા ભીમજી સુખડીયા અને બાજુના બંધ ઘર થી પશ્ચિમે દયમંતી રાજેશ હોદારના ઘર સુધીનો વિસ્તાર.

(૬) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના છાંયા ચોકી પાસેના વિસ્તારમાં પૂર્વે નલીન કરશન કોડીયાતરના ઘરથી પશ્ચિમે રાજુ પુના કોડીયાતરના ઘર સુધીનો વિસ્તાર.

(૭) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં જુરીબાગ શેરી નં-૭માં પુર્વે હંસા ભીખુ જુંગી અને કાનજી માધા ભુવાના ઘરથી પશ્ચિમે નરેન્દ્ર ભીમજી ભરાડા અને ધનજી બાબુ ગોહેલના ઘર સુધીનો વિસ્તાર.

(૮) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના મીરાનગર વિસ્તારમાં ઉત્તરે કીશોર મુળજી મહેતા અને હિતેશ લાખાણીના ઘરથી દક્ષિણે ઇશ્વરલાલ વલ્લભદાસ અને તેની સામેના બંધ ઘર સુધીનો વિસ્તાર.

(૯) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના કોરીવાડ વિસ્તારમાં પુર્વે લખમણભાઇ ગોરાના ઘરથી પશ્ચિમે હિરાબેન ભગવાનજીના ઘર સુધી તથા સામે હીંગળાજ પાનથી સુરેશ બામણિયાના ઘર સુધીનો વિસ્તાર.

(૧૦) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં ખીજડી પ્લોટ પાસે ઉત્તરે સુનીલ મોઢાના ઘરથી વિનોદ દત્તાણીના ઘર સુધીના વિસ્તારને તા.૧૦-૦૯-૨૦૨૦થી ૦૭-૧૦-૨૦૨૦ સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર જાહેર કરેલ છે.

માલ અને સેવાઓ આપૂર્તિ માટે (પરવાનગી સાથે) અને મેડીકલ ઇમરજન્સી માટે વ્યક્તિઓની અવર-જવર, આ હુકમ સરકારી ફરજ ઉપરના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને લાગુ પડશે નહી, કન્ટેઇમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ ૭-૦૦ કલાક થી ૧૯.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

09/09/2020

હવે ઘેડ ના ઉધાર થવો હોય તો થાય....સરપંચ ભેગા થયા પેલી વાર હો....બધા ના ચહેરા અલગ અલગ હતા હો....

08/09/2020

શહેર હોય કે ગામડું તેની સમસ્યા ને હંમેશા અમે વાચા આપીએ છે .....

18  વર્ષ માં બે માન્ય શ્રી મુખ્યમંત્રી બદલી ગયા અને સેંકડો સરકારી અધિકારી બદલી ગયા ને અનેક રાજકીય પક્ષ આવ્યા અને ગયા પરં...
17/07/2020

18 વર્ષ માં બે માન્ય શ્રી મુખ્યમંત્રી બદલી ગયા અને સેંકડો સરકારી અધિકારી બદલી ગયા ને અનેક રાજકીય પક્ષ આવ્યા અને ગયા પરંતુ ખેડૂતો એ આપેલ અરજીઓ માત્ર સરકાર ના ટેબલો પર ધૂળ ની ડમરી માં દબાઈ ગઈ...શુ આ છે આપણું ગુજરાત નો ન્યાય ......

ઘેડ ગ્રાવુન્ડ રિપોર્ટ પાર્ટ 2
13/07/2020

ઘેડ ગ્રાવુન્ડ રિપોર્ટ પાર્ટ 2

ગ્રાવુન્ડ રિપોર્ટ ઘેડ વિસ્તાર
11/07/2020

ગ્રાવુન્ડ રિપોર્ટ ઘેડ વિસ્તાર

20/06/2020
આ શાળા નું ખરેખર ઉદાર દિલ કહેવાય ....અને તેના કરતાં પણ તેમના પરિવાર ની જેમ રહેતા શિક્ષકો નો ખુબ આભાર કેમ કે તેના પગાર મા...
19/06/2020

આ શાળા નું ખરેખર ઉદાર દિલ કહેવાય ....અને તેના કરતાં પણ તેમના પરિવાર ની જેમ રહેતા શિક્ષકો નો ખુબ આભાર કેમ કે તેના પગાર માં પોતાનું જીવન ચાલતું હોય તે પગાર તેને સામે થી કીધું કે સાહેબ તમે વિદ્યાર્થી ફી માફ કરો અમે અમારો પગાર માફ કરશુ જ્યાં સુંધી સ્કૂલ ચાલુ ના થાય ત્યાં સુંધી......ખરેખર લોકડાવુંન માં અનેક સેવા ભાવિ સંસ્થા લોકો ને મદદ કરતા હતા પરંતુ આજે આ સેવા પણ અનેરી છે આવા શાળા અને ટ્રસ્ટી શિક્ષક ને ખૂબ ખૂબ અભિનંદન.....💐💐

ઘેડ વિસ્તાર ના આગેવાન માટે રિપોર્ટ તૈયાર કરીયો છે જયારે રોડ મંજુર થાય છે ત્યારે કહે છે  કે આ તો અમે પાસ કરીયો છે કરોડો ર...
05/09/2019

ઘેડ વિસ્તાર ના આગેવાન માટે રિપોર્ટ તૈયાર કરીયો છે જયારે રોડ મંજુર થાય છે ત્યારે કહે છે કે આ તો અમે પાસ કરીયો છે કરોડો રૂપિયા ના ખર્ચે પરંતુ આ ભ્રષ્ટાચાર કોને કર્યો છે તે પણ ક્યારેક તમારા વિસ્તાર ના સભા ની અંદર ઉપયોગ કરજો

Subscriber New Channels Porbandar Live https://www.youtube.com/channel/UCkN1YvuEyqf2eAc4VhfVqmw Hey...Guys Subscribe Gujarat News Porbandar Youtube Channel A...

Address

Port Porbandar

Alerts

Be the first to know and let us send you an email when Kutiyana Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share