Future of Poglu.

Future of Poglu. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Future of Poglu., Social service, Prantij.

પ્રેમ ની પતંગ 🪁 ઉડાવી અમે, ને નફરત ના પેચ કાપ્યા અમે, દોરી 🧵 કરતા પણ વધારે સંબંધ લંબાવ્યા અમે, વર્ષ નો પેહલો તહેવાર હતો,...
16/01/2026

પ્રેમ ની પતંગ 🪁 ઉડાવી અમે,
ને નફરત ના પેચ કાપ્યા અમે,
દોરી 🧵 કરતા પણ વધારે સંબંધ લંબાવ્યા અમે,
વર્ષ નો પેહલો તહેવાર હતો,
એને દિલ♥️ થી વધાવ્યો અમે😎😎

🪁 વાહ મારુ ફ્યુચર ઓફ પોગલું ગ્રુપ🧵

Happy uttrayan.. 2K26🪁♦️😎💫🥳 🪁🪁♦️😎💫
15/01/2026

Happy uttrayan.. 2K26🪁♦️😎💫🥳
🪁🪁♦️😎💫



ફ્યુચર ઓફ પોગલુ ગ્રુપના મેમ્બર્સ દર્શન દિપકભાઈ પટેલ ના ઘરે આજે  લક્ષ્મીરૂપે દીકરી નો જન્મ થયો છે એ બદલ એમને અને એમના પરિ...
02/08/2025

ફ્યુચર ઓફ પોગલુ ગ્રુપના મેમ્બર્સ દર્શન દિપકભાઈ પટેલ ના ઘરે આજે લક્ષ્મીરૂપે દીકરી નો જન્મ થયો છે એ બદલ એમને અને એમના પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન..💐💐💐💐

પોગલું ગામે શ્રી મનુભાઈ વેણીદાસ પટેલ ના ઘરે નવચંડી યજ્ઞ નિમિતે જમણવાર માં ફ્યુચર ઓફ પોગલું ગ્રુપ ના યુવાનો ની પીરસવા ની ...
14/02/2025

પોગલું ગામે શ્રી મનુભાઈ વેણીદાસ પટેલ ના ઘરે નવચંડી યજ્ઞ નિમિતે જમણવાર માં ફ્યુચર ઓફ પોગલું ગ્રુપ ના યુવાનો ની પીરસવા ની સેવા ની એક ઝલક..


14/02/2025
પોગલું નવરાત્રી મહોત્સવ-2024 માં આઠમ ની રાત્રીએ ફ્યુચર ઓફ પોગલું ગ્રુપ દ્વારા પોગલું ગામ માં ચાલુ વર્ષ 2023-24 માં જન્મે...
13/10/2024

પોગલું નવરાત્રી મહોત્સવ-2024 માં આઠમ ની રાત્રીએ ફ્યુચર ઓફ પોગલું ગ્રુપ દ્વારા પોગલું ગામ માં ચાલુ વર્ષ 2023-24 માં જન્મેલ દીકરીઓ,એમના માતા-પિતા અને પરિવાર ને માઁ ઉમિયા ની પ્રતિકૃતિ અર્પણ કરી સતત સાતમાં વર્ષે સન્માનિત કર્યા અને ગામ સમક્ષ અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે આ વર્ષે ભારત સરકાર અને ઇન્ડિયન પોસ્ટ માં ચાલતી સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દરેક દીકરીઓના માતા-પિતા બચત કરે દીકરીઓના ઉજ્વળ ભવિષ્ય માટે એ બચત ઉપયોગ માં આવે તે માટે ફ્યુચર ઓફ પોગલું ગ્રુપ એ 251/- રૂપિયા ભરી દીકરીઓનું ઉજ્વળ ભવિષ્ય વિચારી સુકન્યા યોજના માં બચત ખાતા ખોલી આપ્યા હતા..





ભાઈ-બહેનના અપાર પ્રેમનું પ્રતિક એટલે 'રક્ષાબંધન'આપ સૌ ભાઈ-બહેનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ખુબ-ખુબ શુભકામનાઓ.....
19/08/2024

ભાઈ-બહેનના અપાર પ્રેમનું પ્રતિક એટલે 'રક્ષાબંધન'
આપ સૌ ભાઈ-બહેનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ખુબ-ખુબ શુભકામનાઓ..!




👫

ફ્યુચર ઓફ પોગલું ગ્રુપ ના મેમ્બર્સ કૃણાલ મહેન્દ્રભાઈ પટેલ ના ઘરે દીકરા નો જન્મ થયો છે એ બદલ એમને અને એમના પરિવાર ને ખૂબ ...
06/05/2024

ફ્યુચર ઓફ પોગલું ગ્રુપ ના મેમ્બર્સ કૃણાલ મહેન્દ્રભાઈ પટેલ ના ઘરે દીકરા નો જન્મ થયો છે એ બદલ એમને અને એમના પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન..💐💐💐💐💐



યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેળ સંસ્થિતાનમસ્તસ્યૈ  નમસ્તસ્યૈ  નમસ્તસ્યૈ નમો નમ:🙏🏻ચૈત્ર નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભેચ્છા...
09/04/2024

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેળ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:
🙏🏻ચૈત્ર નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભેચ્છા.🙏🏻
🛕 *જય અંબે* 🛕

Address

Prantij
383205

Telephone

+919408748143

Website

Alerts

Be the first to know and let us send you an email when Future of Poglu. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Future of Poglu.:

Share

Category