23/02/2022
મદદમા આવી શકે તેવા નંબર..
1-> *ઓટોરિક્શા તરફથી હેરાનગતી* થતી
હોય તો
ટ્રાફિક પોલીસનો નંબર -: *1095*
2-> *એન્ટી કરપ્શન* અંગે
ફરિયાદનો નંબર *180023344444*
એનો બીજો નંબર *વોટસએપ* -:
*9586800870*
(આંમા શક્ય હોયતો *ઓડિયૉ , વિડીઓ*
કે *ફોટો મોકલવો* )
3-> *આપઘાત ના વિચારો* આવતા હોય તો
તેમ *આપઘાત કરશો નહી* તે માટે
*1096* નંબર ઉપર ફોન કરો.
4-> *મહિલા હેરાન થતી હોય* તો
નંબર -: *1019*
5-> *વરિષ્ઠ નાગરિકો* અને
*બાળકો અંગે મદદ* ની જરૂરિયાત માટે
નંબર *1090*
6-> જો *પ્રવાસ દરમિયાન કાંઈ તકલીફ*
થાય તો નંબર - *9969777888*
7-> આપણી *આંખ સામે કાંઈ અજગતુ થતુ*
હોય પરંતુ આપણે આપણી *ઓળખ*
*પોલીસ ને આપવી ન હોય* તો આ
નંબર : *7738133144* અને
*7738144144*
ઉપર
પોલીસને *એસએમએસ* કરો,
પોલીસ સંભાળી લેશે.
8-> *સાઈબર ગુના* માટે નંબર -:
*9820810007*
9 -> *રેલવે પ્રવાસ દરમિયાન* કાંઈ પણ
*સામાન ખોવાય* તો
નંબર જોડો -: *9833331111*
આ *હેલ્પલાઇન નંબર* ને વધુ ને *વધુ ફોરવર્ડ કરો* . જેથી કોઈને *સંકટસમયે કામ આવે
સ્ટ્રીટ ન્યુઝ રિપોર્ટર