Janak Govindbhai Dangar

Janak Govindbhai Dangar •मानव सेवा परमोधर्म।।
•जिल्लाध्यक्ष आम आदमी पार्टी राजकोट.

08/08/2025



 ી_પાર્ટી રાજકોટ જીલ્લાની ધોરાજી વિધાનસભામા   અને ઉમેદવાર શ્રી વિપુલભાઇ સખીયાના પ્રચાર માટે ઉપલેટા તાલુકાના મજેઠી ગામમાં...
29/11/2022

ી_પાર્ટી રાજકોટ જીલ્લાની ધોરાજી વિધાનસભામા અને ઉમેદવાર શ્રી વિપુલભાઇ સખીયાના પ્રચાર માટે ઉપલેટા તાલુકાના મજેઠી ગામમાં જાહેર સભા સંબોધી. ગુજરાતમા પરિવર્તન લાવવા માટે બહોળી સંખ્યામાં લોકો જોડાયા. બીજેપી અને કોંગ્રેસ ની સભામા લોકોને ખુબ સુવિધાઓ આપવામાં આવે છે છતા લોકો હવે એમને સાંભળવા આવતા નથી, પણ હવે જનતા જગૃત થઈ ગઈ છે અને એટલે જ આમ આદમી પાર્ટીની સભામા લોકો ધૂળમાં બેસીને પણ પરિવર્તન માટે દિલ્હી અને પંજાબ મા થયેલા કામની વાતો સાંભળવા આવે છે...
Isudan Gadhvi Gopal Italia Ajit Lokhil Aam Aadmi Party Gujarat

 #ગુજરાત  #વિધાનસભા  #પરિવર્તનઆવેછે
28/11/2022

#ગુજરાત
#વિધાનસભા
#પરિવર્તનઆવેછે

ગઇકાલે ધોરાજી ખાતે આમ આદમી પાર્ટીના સંયોજક અને  દિલ્હીના માનનીય મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ તથા પંજાબના સુપર સ...
31/10/2022

ગઇકાલે ધોરાજી ખાતે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ તથા પંજાબના સુપર સી એમ શ્રી સરદાર ભગવંત માન સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ રાષ્ટ્રિય સહ મહામંત્રી શ્રી પ્રદેશ પ્રમુખશ્રી , પ્રદેશ ઉપાધ્યક્ષ જગમાલ ભાઈ વાળા, પ્રદેશ મંત્રી અને પ્રદેશ પ્રવક્તા શ્રી Nimishaben ખૂંટ, કરશન બાપુ ભાદરકા, લોકસભા અધ્યક્ષ ગોવીંદભાઇ વલાની, ધોરાજીવિધાનસભાનાં ઉમેદવાર , જસદણ વિધાનસભાનાં ઉમેદવાર , રાજકોટ ગ્રામ્ય ઉમેદવાર Vashrambhai Sagthiya પોરબંદરથી જીવણ ભાઈ જુંગી, માંગરોળ થી રામજીભાઈ ચુડાસમા, જામનગરથી કરશન ભાઈ કરમુર જેતપુર વિધાનસભાનાં ઉમેદવાર શ્રી Bhuva Rohit ની હાજરીમા જાહેર સભા યોજાઈ..

ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી જાહેર થયેલા તમામ ઉમેદવારોને ખુબ ખુબ શુભેચ્છા સહ અભિનંદન.
28/10/2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી જાહેર થયેલા તમામ ઉમેદવારોને ખુબ ખુબ શુભેચ્છા સહ અભિનંદન.

આપ સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ નો  ગુજરાત પ્રવાસ
26/10/2022

આપ સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ નો ગુજરાત પ્રવાસ

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ની ચુંટણી માં ઉમેદવાર તરીકે પસંદગી પામેલા તમામ પ્રયત્નશીલ ભાઈઓને ખુબ ખુબ અભિનંદન..
20/10/2022

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ની ચુંટણી માં ઉમેદવાર તરીકે પસંદગી પામેલા તમામ પ્રયત્નશીલ ભાઈઓને ખુબ ખુબ અભિનંદન..

Address

Rajkot
360001

Telephone

+919879827587

Website

Alerts

Be the first to know and let us send you an email when Janak Govindbhai Dangar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Janak Govindbhai Dangar:

Share

Category