Manoj Dafda

Manoj Dafda Gram Panchayat, political party, Rti,
Gujarat Government schemes, Central Government schemes

17/12/2022
"કુલ અમને ગમતા નથીઅને કાંટા ઓ પર અમને મમતા નથીગમ્યા છે અમને પર્વતો જે કોઇને નમતા નથી.બીજી ગમે છે તમારી મિત્રતા,કે જેને ત...
15/12/2022

"કુલ અમને ગમતા નથી
અને કાંટા ઓ પર અમને મમતા નથી
ગમ્યા છે અમને પર્વતો જે કોઇને નમતા નથી.
બીજી ગમે છે તમારી મિત્રતા,
કે જેને તોડવાની પેલા પર્વતોમાં ક્ષમતા નથી."

આજ અચાનક વહેલી સવારે Adv સુબોધભાઈ નો ફોન આવ્યો, મળો તો ચા કોફી સાથે લઈએ, ગોંડલ મળો, આશરે 4:30 વહેલી સવારે ગોંડલ ખાતે મળવાનું થયું ત્યારે સાથી મિત્ર સુબોધભાઈ, કમલેશભાઈ, સુરેશભાઈ, કૌશિકભાઈ અને ખાસ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઇ મેવાણી અચાનક ગાડી માંથી ઉતરી મુલાકાત લીધી સાથે ચા અને નાસ્તા નો લાહ્વો લીધો, મારી સાથે ગોંડલ થી Adv દીનેશભાઈ પાતર અને રાજુભાઈ ચોરીયા (કોટડાસાંગાણી) મિત્રોએ હાજરી આપી,
અને સમાજીક પ્રશ્નો અંગે અને રાષ્ટ્ર્રીય દલિત અધિકાર મંચ સંગઠન ને વધારે મજબૂત કરી લોકો સુધી પહોંચી નાની મોટી સમસ્યા નીવારણ મળે તે બાબતે ચર્ચા પણ કરી, અને ફરી રાજકોટ સમય લય સાથી મિત્રો ને મળવા માટે વચન પણ આપ્યું.


#રાષ્ટ્રીયદલિતઅધિકારમંચ

04/12/2022

કોંગ્રેસના શાસનમાં સૌને મળ્યું સારું શિક્ષણ,સારવાર અને રોજગાર ભાજપે આવીને બધું જ ખાનગીકરણ કરી છીનવી લીધા બધા અધિકાર અને સૌનું ખુશહાલ જીવન બનાવ્યું મુશ્કેલ માટે જ લોકો માંગે કોંગ્રેસની સરકાર, બનશે જનતાની સરકાર



Gandhi Indian National Congress - Gujarat

04/12/2022

જીગ્નેશ મેવાણી ચૂંટણી પ્રચાર
#વડગામ

25/11/2022

*એમના માટે જે પૂછે છે કોંગ્રેસે છેલ્લા 70 વર્ષમાં શું કર્યું*

-આપણા બાપ-દાદાઓ જે સ્કૂલોમાં ભણ્યા એ સ્કૂલ કોણે બનાવી?
-આપણા ગામનો પહેલો રોડ કોણે બનાવ્યો?
-આપણા ગામની પાણીની પહેલી ટાંકી કોણે બનાવી?
-આપણી તાલુકાની કચેરી, જિલ્લા કચેરી, કલેકટર કચેરી, પોલીસની કચેરી કોણે બનાવી?
-દેશના ડેમો કોણે બનાવ્યા?
-ખેડૂતોની ઉન્નતિ માટે હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ કોણ લાવ્યું?
-ગરીબોને બે ટાઈમનું અનાજ મળી રહે એ માટેની યોજનાઓ કોણ લાવ્યું?
-રિઝર્વ બેન્ક ની સ્થાપના કોણે કરી?
-દેશને આઝાદ કરવાની લડાઈ કોણે લડી?

ભાજપ તો આખા દેશને વેચી મારવા નીકળ્યું છે અને આપણને પૂછે છે કોંગ્રેસે છેલ્લા 70 વર્ષમાં શું કર્યું?

* *
* *

18/11/2022

મોરબી પૂલ, લઠ્ઠા કાંડ, ગેસ નો બાટલો, પેટ્રોલ-ડીઝલ, મોંધવારી, બેરોજગારી, કોન્ટ્રાકટ સીસ્ટમ, કોરોના
ભૂલાણું તો નથી ને

Address

Kotda Sangani
Rajkot
360030

Telephone

+919023528328

Website

Alerts

Be the first to know and let us send you an email when Manoj Dafda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Manoj Dafda:

Share