Republic Day Celebration 2020

Republic Day Celebration 2020 Official Page for the Republic Day Celebration 2020 in the city of Rajkot, Gujarat.

30/01/2020

રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે એક અનોખો ફેશન શો. જેમાં મોડેલની સાથે કારીગરો પણ રેમ્પ વૉક કરશે. આ ખાસ ફેશન શોનો ભાગ બનવા મા...
28/01/2020

રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે એક અનોખો ફેશન શો. જેમાં મોડેલની સાથે કારીગરો પણ રેમ્પ વૉક કરશે. આ ખાસ ફેશન શોનો ભાગ બનવા માટે પહોંચો હસ્તકલા પર્વ 2020માં શાસ્ત્રી મેદાન સાંજે 6.30 વાગ્યાથી..

સુંવાળું અને આરામદાયકઃ મુલાયમ મશરૂ
28/01/2020

સુંવાળું અને આરામદાયકઃ મુલાયમ મશરૂ

હંમેશા પડદા પાછળ રહેતા કારીગરોને રેમ્પ પર લાવવાનો અનોખો પ્રયાસ. પધારો હસ્તકલા પર્વ 2020માં આવતીકાલે સાંજે 6.30 કલાકે. અન...
27/01/2020

હંમેશા પડદા પાછળ રહેતા કારીગરોને રેમ્પ પર લાવવાનો અનોખો પ્રયાસ. પધારો હસ્તકલા પર્વ 2020માં આવતીકાલે સાંજે 6.30 કલાકે. અને જુઓ મોડેલ સાથે કારીગરોને પણ રેમ્પ વૉક કરતા..

કચ્છની લુપ્ત થતી કળાઃ નામદા
27/01/2020

કચ્છની લુપ્ત થતી કળાઃ નામદા

ગુજરાતના અલગ-અલગ ખુણેથી આવેલા કારીગરોની હસ્તકલા નિહાળવાનો અનેરો અવસર. પધારો નિદર્શન, પ્રદર્શન અને વેચાણના સમન્વયે એવા હસ...
27/01/2020

ગુજરાતના અલગ-અલગ ખુણેથી આવેલા કારીગરોની હસ્તકલા નિહાળવાનો અનેરો અવસર. પધારો નિદર્શન, પ્રદર્શન અને વેચાણના સમન્વયે એવા હસ્તકલા પર્વ 2020માં.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે આયોજિત ફ્લાવર શોમાં ઉમટી પડ્યો માનવ મહેરામણ. રવિવારે હજારો લોકોએ નિહાળ્યો ફ્લાવર શો.    ...
27/01/2020

પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે આયોજિત ફ્લાવર શોમાં ઉમટી પડ્યો માનવ મહેરામણ. રવિવારે હજારો લોકોએ નિહાળ્યો ફ્લાવર શો.

રાજકોટમાં 71માં પ્રજાસત્તાકની રાજ્યકક્ષાની ઉજવણી રંગેચંગે સંપન્ન થઈ. જેમાં ઉત્સાહ અને ઉમંગથી સામેલ થવા બદલ રાજકોટની જનતા...
27/01/2020

રાજકોટમાં 71માં પ્રજાસત્તાકની રાજ્યકક્ષાની ઉજવણી રંગેચંગે સંપન્ન થઈ. જેમાં ઉત્સાહ અને ઉમંગથી સામેલ થવા બદલ રાજકોટની જનતાનો જિલ્લા વહીવટી તંત્ર ખૂબ ખૂબ આભાર માને છે.

બદલાતી જતી ફેશન સાથે તાલ મિલાવી રહ્યા છે હસ્તકલાના કારીગરો..જેઓ ફેશન શોમાં મોડેલ સાથે પણ કદમ મિલાવીને કરશે રેમ્પ વૉક..પધ...
26/01/2020

બદલાતી જતી ફેશન સાથે તાલ મિલાવી રહ્યા છે હસ્તકલાના કારીગરો..જેઓ ફેશન શોમાં મોડેલ સાથે પણ કદમ મિલાવીને કરશે રેમ્પ વૉક..પધારો હસ્તકલા પર્વ 2020માં 28 જાન્યુઆરીએ..

25/01/2020

હસ્તકલા પર્વ ૨૦૨૦નું ઉદ્દાટન લાઈવ

71માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયરૂપાણીએ હસ્તકલા પર્વ 2020ને ખુલ્લો મુક્યો. આ પ્રસંગે ...
25/01/2020

71માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયરૂપાણીએ હસ્તકલા પર્વ 2020ને ખુલ્લો મુક્યો. આ પ્રસંગે ખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ વિજેતા ૧૩ થી વધુ કલાકારોને પ્રશસ્તિપત્ર આપી સન્માનવામાં આવ્યા.

Address

Collector Office
Rajkot
360001

Website

Alerts

Be the first to know and let us send you an email when Republic Day Celebration 2020 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share