Jam Kandorn Taluka Parivar - Rajkot

Jam Kandorn Taluka Parivar - Rajkot PARIVAR

18/07/2022
જામ કંડોરણા તાલુકા પરીવાર રાજકોટ  દ્વારા રાજકોટ ખાતે આજરોજ પૂ.શ્રી વિઠલભાઈ રાદડીયાની દ્વીતીય વાર્ષીક પુણ્યતિથિ નિમીતે મહ...
30/07/2021

જામ કંડોરણા તાલુકા પરીવાર રાજકોટ દ્વારા રાજકોટ ખાતે આજરોજ પૂ.શ્રી વિઠલભાઈ રાદડીયાની દ્વીતીય વાર્ષીક પુણ્યતિથિ નિમીતે મહા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરેલ જેમા ૫૦૧ બ્લડની બોટલો એકત્રીત થયેલ જે બદલ બ્લડ ડોનર તથા જેમા સેવા આપનાર તાલુકાના તમામ સ્વયમ સેવકોનો તથા મીત્રોનો આભાર માનીએ છીએ
વિઠ્ઠલભાઈ રાદડિયા પોતાની જાત અને જીવન ખર્ચી ને પ્રજાહૃદયમાં સ્થાન જમાવી શક્યાની પ્રતીતિ આજે મને એમની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે પળ પળ થયા કરે છે. એમની સ્મૃતિને સદા જીવંત રાખતા અનેકવિધ સેવા કાર્યોનું આયોજન સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે. આ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે.
સાચા લોકસેવકને અંજલિ આપવાના આ ઉમદા પ્રયત્ન માટે હું સમસ્ત પ્રજાજનોને નતમસ્તક વંદન કરૂ છું.
વિઠ્ઠલભાઈ રાદડિયાનો દિવ્ય આત્મા લોકસેવા માટે અમને સૌને સદૈવ આશીર્વાદ અર્પે એવી પ્રાર્થના સાથે પૂજ્ય પિતાશ્રીના ચરણોમાં વંદન. # Jayesh Radadiya

22/07/2021

Bhavesh Patel
22/07/2021

Bhavesh Patel

Address

150 Feet Ring Road, Ambedkar Nagar, Postal Colony
Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when Jam Kandorn Taluka Parivar - Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category