Tushar Sarvaiya prajapati

Tushar Sarvaiya prajapati પ્રમુખ - યુવાસેના સૌરાષ્ટ્ર ઝોન
ઉપપ્રમુખ - સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ ગુજરાત

संविधान निर्मात्री सभा सदस्य, स्वतंत्रता सेनानी,पद्मश्री, प्रजापति डॉ रत्नपा कुम्भार जी की 116 वीं जन्म जयन्ती पर  शत् श...
15/09/2025

संविधान निर्मात्री सभा सदस्य, स्वतंत्रता सेनानी,पद्मश्री, प्रजापति डॉ रत्नपा कुम्भार जी की 116 वीं जन्म जयन्ती पर शत् शत् नमन् करते हैं।
#पद्मश्री #स्वतंत्रभारत #सविधान #प्रजापति
#रत्नापाकुम्भार
#जन्मजयंती

જય હો પ્રજાપતિ                           #પ્રજાપતિ_સેના                           ટૂંક સમય માં આવી રહી છે ગુજરાત પ્રજાપત...
14/09/2025

જય હો પ્રજાપતિ
#પ્રજાપતિ_સેના
ટૂંક સમય માં આવી રહી છે ગુજરાત પ્રજાપતિ સેના

વાટલિયા પ્રજાપતિ સમાજ ધોરાજી દ્વારા  #સમસ્ત_વાટલિયા_પ્રજાપતિ_સમાજ_ગુજરાત ના  #પ્રમુખ શ્રી Dinesh Jikadra ના  #અધ્યક્ષ સ્...
13/09/2025

વાટલિયા પ્રજાપતિ સમાજ ધોરાજી દ્વારા #સમસ્ત_વાટલિયા_પ્રજાપતિ_સમાજ_ગુજરાત ના #પ્રમુખ શ્રી Dinesh Jikadra ના #અધ્યક્ષ સ્થાને વિધાર્થી સન્માન સમારોહ યોજાયો. જેમાં ગુજરાત ની કોર કમિટી Tushar Sarvaiya Yuvasena , Ashvin Prajapati, Mahesh Sarvaiya , Nikunj Sarvaiya Rahul Pumbhadiya એ હાજરી આપી હતી. જ્યાં સમાજ ને આવનારા ભવિષ્ય, સમાજીક એકતા અને સમાજ ના સર્વાંગી વિકાસ માટે સંબોધન કરવા નો મોકો મળ્યો. આ તકે ધોરાજી પ્રમૂખ શ્રી Upendra Prajapati સાહેબ નો આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કરીએ છે.. સાથે સાથે એમની આગેવાની માં ધોરાજી સમાજ ઉતરોતર પ્રગતિ કરે એવી શુભકામના પાઠવી છીએ.

Tushar Sarvaiya Prajapatiપ્રમુખ - યુવાસેના સૌરાષ્ટ્ર ઝોન, ગુજરાત પ્રદેશ.ઉપપ્રમુખ -સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ ગુજરાત ઉપપ...
11/09/2025

Tushar Sarvaiya Prajapati
પ્રમુખ - યુવાસેના સૌરાષ્ટ્ર ઝોન, ગુજરાત પ્રદેશ.
ઉપપ્રમુખ -સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ ગુજરાત
ઉપપ્રમુખ - svsp એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ.

એક કદમ  #પ્રજાપતિ_યુવસેના_ગુજરાત કી ઔર Follow Tushar Sarvaiya Prajapati 11 સપ્ટેમ્બર, 1893માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધ...
11/09/2025

એક કદમ #પ્રજાપતિ_યુવસેના_ગુજરાત કી ઔર
Follow Tushar Sarvaiya Prajapati

11 સપ્ટેમ્બર, 1893માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ ભારતની સહિષ્ણુતા, સર્વધર્મ સમભાવ અને સનાતન ધર્મના ઉચ્ચ આદર્શો અંગે આપેલ ઓજસ્વી વક્તવ્ય ભારત સહિત સમગ્ર વિશ્વ માટે એક નવચેતના સમાન બન્યું હતું. તેમના આ તત્વજ્ઞાનિક સંદેશે સૌમાં વિશ્વ બંધુત્વ અને ધાર્મિક સદ્ભાવની પ્રેરણાનો સંચાર કર્યો હતો.

આ ઐતિહાસિક ‘દિગ્વિજય દિવસ’ નિમિત્તે સ્વામી વિવેકાનંદજી તેમજ ભારત ભૂમિના મહાન સંત-મહાત્માઓને સાદર વંદન.

No caption.
11/09/2025

No caption.

Address

Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when Tushar Sarvaiya prajapati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category