Ketan Patel

Ketan Patel કેતનભાઇ પટેલ રાજકોટ ભાજપ ઉપપ્રમુખ અન?

12/08/2026
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026 અંતર્ગત રાજકોટ મહાનગર, વોર્ડ નં. ૧૪ ના પ્રશિક્ષણ વર્ગમાં  સૌ કાર્યકર્તાઓ...
08/07/2026

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026 અંતર્ગત રાજકોટ મહાનગર, વોર્ડ નં. ૧૪ ના પ્રશિક્ષણ વર્ગમાં સૌ કાર્યકર્તાઓ સાથે સહભાગી બની પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ કરવાનો અવસર મળ્યો.

પ્રશિક્ષણ વર્ગ માં અલગ અલગ વક્તા દ્વારા મારા વોર્ડના સહકાર્યકર્તાઓ સાથે સાંભળવાનો અવસર મળ્યો.

પ્રશિક્ષણ એ સાચા કાર્યકર્તાની ઓળખ છે. સતત અભ્યાસ, વૈચારિક સ્પષ્ટતા અને સંગઠન પ્રત્યેનું સમર્પણ જ કાર્યકર્તાને વધુ સક્ષમ અને અસરકારક બનાવે છે.


You can also follow on Instagram to see more.
22/05/2026

You can also follow on Instagram to see more.

પરસોતમ માસ નિમિત્તે વન ભોજન કાર્યક્રમ
18/05/2026

પરસોતમ માસ નિમિત્તે વન ભોજન કાર્યક્રમ

👉 14,500 ની જંગી લીડ સાથે ઐતિહાસિક વિજય! 🌸કમળ ખીલ્યું, વિકાસ જીત્યો!વોર્ડ નં. 14 ના જાગૃત અને વિકાસપ્રેમી મતદારો દ્વારા ...
28/04/2026

👉 14,500 ની જંગી લીડ સાથે ઐતિહાસિક વિજય! 🌸
કમળ ખીલ્યું, વિકાસ જીત્યો!

વોર્ડ નં. 14 ના જાગૃત અને વિકાસપ્રેમી મતદારો દ્વારા અપાયેલ આ ભવ્ય સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર 🙏
આ જીત માત્ર ઉમેદવારની નથી, પરંતુ દરેક કાર્યકર, સમર્થક અને જનજનના વિશ્વાસની જીત છે 💪

આપ સૌના આશીર્વાદ અને વિશ્વાસ સાથે હવે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થશે 🚀
દરેક વોર્ડવાસીની સમસ્યાઓનું નિરાકરણ અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ રહીશું

👉 “સબકા સાથ, સબકા વિકાસ” ના મંત્ર સાથે આગળ વધતા રહીશું

HistoricWin Jeet Kamalam Development Victory Gujarat Election2026 BJPWins ModiVision DoubleEngineSarkar

આપ સૌના અપાર પ્રેમ, વિશ્વાસ અને સહકાર બદલ દિલથી આભાર 🙏વોર્ડ નં. 14 ની જનતાએ આપેલો વિશ્વાસ મારી સૌથી મોટી શક્તિ છે 💪હંમેશ...
26/04/2026

આપ સૌના અપાર પ્રેમ, વિશ્વાસ અને સહકાર બદલ દિલથી આભાર 🙏
વોર્ડ નં. 14 ની જનતાએ આપેલો વિશ્વાસ મારી સૌથી મોટી શક્તિ છે 💪

હંમેશા જનસેવા અને વિકાસ માટે પ્રતિબદ્ધ રહીશ 🚩
“જનસમર્થન ભાજપને, વિકાસને”

Vikas Election2026 BJPGujarat PublicSupport

{Ketan Dungar Patel Rajkot, Ward 14 Rajkot BJP, Rajkot Election 2026, BJP Thank You Post Rajkot, Ward 14 Public Support, Rajkot BJP Leader, Jan Samarthan BJP, Rajkot Political Update, BJP Gujarat Campaign, Ward 14 Election Result, Rajkot Vikas Model, BJP Victory Rajkot, Public Trust BJP, Rajkot Ward 14 Leader, Election Thank You Message}

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Ketan Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share