Vishwa samvad kendra saurastra

Vishwa samvad kendra saurastra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vishwa samvad kendra saurastra, Social service, Rajkot.

ગુજરાતી સાહિત્યને આકાશવાણી દ્વારા ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડનારા લોકકલાકાર હેમુદાન ગઢવી જન્મજયંતી…(૪ સપ્ટેમ્બર ૧૯૨૯)હેમ...
04/09/2026

ગુજરાતી સાહિત્યને આકાશવાણી દ્વારા ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડનારા લોકકલાકાર હેમુદાન ગઢવી જન્મજયંતી…(૪ સપ્ટેમ્બર ૧૯૨૯)

હેમુદાન ગઢવીએ ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગનાં સાહિત્યનો અભ્યાસ કરીને આકાશવાણી દ્વારા ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડયુ હતું.

રેડિયો પરની શ્રાવ્ય ભાષાના એ જાદુગર હતા

કોલંમ્બિયા કંપનીએ તેમની 78 સ્પીકની "સોની હલામણ મે ઉજળી" રેકર્ડ બહાર પાડી હતી.

એચ.એમ.વી. એ શિવાજીનું હાલરડું, અમે મહિયારા રે અને મોરબીની વાણિયણ જેવી રેકર્ડો બહાર પાડેલી હતી. જે આજેય લોકોનાં માનસપટ ઉપર છવાયેલી છે.

તેમને સત્યવાદી રાજા હરિશચંદ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કરેલા હતાં.

રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.
#સંઘશતાબ્દી

મહાન સ્વતંત્રતા સેનાની, સામાજિક નેતા,શિક્ષાવિદ વિચારક દાદાભાઈ નવરોજીજન્મજયંતી (04 સપ્ટેમ્બર 1825)'હિંદના દાદા' તરીકે વિશ...
04/09/2026

મહાન સ્વતંત્રતા સેનાની, સામાજિક નેતા,શિક્ષાવિદ વિચારક
દાદાભાઈ નવરોજી
જન્મજયંતી (04 સપ્ટેમ્બર 1825)

'હિંદના દાદા' તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મેળવનારા દાદાભાઈ નવરોજીનો જન્મ નવસારીમાં થયો હતો.

ગાંધીજી દાદાભાઈ નવરોજીને પોતાના "ગુરુ અને "ભારતીય રાષ્ટ્રવાદના પિતામહ" માનતા હતા.

દાદાભાઈ નવરોજી પ્રથમ ભારતીય નેતા હતા જેમણે કોંગ્રેસના મંચ પરથી 'સ્વરાજ' શબ્દનો સત્તાવાર રીતે ઉપયોગ કર્યો હતો.

નેતાજી સુભાષચંદ્ર બોઝે પોતાના પુસ્તકો અને ભાષણોમાં દાદાભાઈ નવરોજીનો ઉલ્લેખ "ભારતીય સ્વરાજ્યના પ્રથમ ઉદ્ઘોષક" તરીકે કર્યો છે
# Rssorg

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી....જેણે ગીતાનું જ્ઞાન આપ્યું એવા મુરલીઘર કન્હૈયા ના જન્મઉત્સવની ખૂબ ખૂબ વધાઈ...શ્રી કૃ...
04/09/2026

નંદ ઘેર આનંદ ભયો,
જય કનૈયા લાલ કી....

જેણે ગીતાનું જ્ઞાન આપ્યું એવા મુરલીઘર કન્હૈયા
ના જન્મઉત્સવની ખૂબ ખૂબ વધાઈ...

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ!

सूरत : 14 वीं  महिला कांवड़ पदयात्रा में 5000 से अधिक महिलाओं ने लिया भाग  #સંઘશતાબ્દી_ગુજરાત
02/09/2026

सूरत : 14 वीं महिला कांवड़ पदयात्रा में 5000 से अधिक महिलाओं ने लिया भाग


#સંઘશતાબ્દી_ગુજરાત


શીતળા સાતમની સૌને મંગલમય શુભકામનાઓ  #શીતળા
02/09/2026

શીતળા સાતમની સૌને મંગલમય શુભકામનાઓ
#શીતળા

નેપાળમાં આપદા પીડિતોની સેવા અને સહાયમાં હિન્દુ સ્વયંસેવક સંઘ નેપાળ, વિશ્વ હિન્દુ પરિષદ નેપાળ, સેવા ઇન્ટરનેશનલ નેપાળ, જનજ...
02/09/2026

નેપાળમાં આપદા પીડિતોની સેવા અને સહાયમાં હિન્દુ સ્વયંસેવક સંઘ નેપાળ, વિશ્વ હિન્દુ પરિષદ નેપાળ, સેવા ઇન્ટરનેશનલ નેપાળ, જનજાતિ કલ્યાણ આશ્રમ નેપાળ તથા એકલ અભિયાન નેપાળના કાર્યકર્તાઓ જોડાયા છે.....

રાંધણ છઠ્ઠ(શ્રાવણ વદ છઠ, ૨/૦૯/૨૦૨૬, બુધવાર)સ્વાદ અને સંસ્કૃતિનો અનોખો સંગમ એટલે રાંધણ છઠ. આપ સૌને રાંધણ છઠની હાર્દિક શુભ...
01/09/2026

રાંધણ છઠ્ઠ
(શ્રાવણ વદ છઠ, ૨/૦૯/૨૦૨૬, બુધવાર)

સ્વાદ અને સંસ્કૃતિનો અનોખો સંગમ એટલે રાંધણ છઠ.
આપ સૌને રાંધણ છઠની હાર્દિક શુભકામનાઓ!

01/09/2026

01/09/2026

હિંદુ સમાજ જીવન જીવવાની દિશા પ્રદાન કરે છે.

નાલાગઢ IED બ્લાસ્ટ: NIAની મોટી કાર્યવાહી, વધુ ત્રણ આરોપીઓની ધરપકડ
01/09/2026

નાલાગઢ IED બ્લાસ્ટ: NIAની મોટી કાર્યવાહી, વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

Address

Rajkot
360001

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishwa samvad kendra saurastra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category