Dr. Hardik Gohil

Dr. Hardik Gohil Corporator, Ward No. 5 - Rajkot Municipal Corporation. Member of Stending Committee RMC

આજરોજ રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના ભવ્ય વિજય થવા બદલ વિધાનસભા 68 માં મતદાતા અભિવાદન સમારંભ યો...
12/07/2024

આજરોજ રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના ભવ્ય વિજય થવા બદલ વિધાનસભા 68 માં મતદાતા અભિવાદન સમારંભ યોજાયો...

ખાત મુહૂર્તઆજ રોજ વિધાનસભા 68, વૉર્ડ નં 5માં રણછોડનગર રાજપૂત સમાજની વાડી સામે ગાર્ડન ની ફરતે બ્લોક નુ ખાત મુહુર્ત થયું આ...
06/10/2023

ખાત મુહૂર્ત

આજ રોજ વિધાનસભા 68, વૉર્ડ નં 5માં રણછોડનગર રાજપૂત સમાજની વાડી સામે ગાર્ડન ની ફરતે બ્લોક નુ ખાત મુહુર્ત થયું આ તકે વોર્ડ નં 5 ના શહેર હોદેદારો, વોર્ડ સંગઠન ની ટીમ, કોર્પોરેટરો, મોરચા-સેલ, બુથ વાલી, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ,વોર્ડ ના તમામ શ્રેણી ના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા..

06/10/2023

Join With Me in My WhatsApp Channel

જય સ્વામિનારાયણ, શ્રી સર્વાતીત સ્વામી અને વંદન સ્વામીજીના આશિર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ આવનાર શરદપૂર્ણિમા, તારીખ 29 ઓક્ટોમ...
06/10/2023

જય સ્વામિનારાયણ, શ્રી સર્વાતીત સ્વામી અને વંદન સ્વામીજીના આશિર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ આવનાર શરદપૂર્ણિમા, તારીખ 29 ઓક્ટોમ્બર ના રોજ શ્રી ગુણાતિતાનંદ સ્વામીજીના પ્રાગટયદિન તથા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના દીક્ષા દિન નિમિતે થનાર સત્સંગ સભા સમારોહનું આમંત્રણ પ્રાપ્ત થયું તેમજ સેવાનો અવસર પ્રાપ્ત થયો...

પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતિનાં પૂર્વ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને પ્રેરણા અંતર...
01/10/2023

પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતિનાં પૂર્વ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને પ્રેરણા અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાન હેઠળ આજે રાજકોટ મહાનગર વોર્ડ નં -૫ માં સ્વચ્છતા કાર્યક્રમમાં રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા સાથે કોર્પોરેટરર્શ્રીઓ અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ સાથે શ્રમદાન કર્યું.....

"પંચતીર્થ"માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી ડો. બાબા સાહેબ આંબેડ...
01/10/2023

"પંચતીર્થ"
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી ડો. બાબા સાહેબ આંબેડકર ના જીવન કવન સાથે જોડાયેલા મહત્વના પાંચ સ્થળો જેવાકે જન્મભૂમિ, શિક્ષા ભૂમિ, દીક્ષા ભૂમિ, મહાપરિનિર્વાણ ભૂમિ, ચૈત્યભૂમિને આંતરરાષ્ટ્રિય કક્ષાના સ્મારક સ્વરૂપે વિકસાવી, તેને પંચતીર્થ નામ આપી વૈશ્વિક સ્તરે ડો. બાબાસાહેબનું ગૌરવ વધાર્યું છે...
આ માટે આજ રોજ ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચા ભાજપની સૂચના અનુસાર રાજકોટ વોર્ડ નં ૫ના અનુસૂચિત જાતીના પ્રતિષ્ઠિત આગેવાનોમાં
શ્રી મનુભાઈ સરવૈયા (વકીલ)
શ્રી મગનભાઈ મકવાણા ( નિવૃત્ત બેંક મેનેજર SBI)
શ્રી ખોડાભાઈ બારોટ ( નિવૃત્ત કોર્ટના અધિકારી)
શ્રી ઉમેશભાઈ બારોટ ( લોક ગાયક - સાહિત્યકાર)
શ્રી મોહનભાઈ રાઠોડ ( નિવૃત્ત - SBI Bank)
શ્રી કરશનભાઈ પરમાર ( રાજકોટ કૉર્પોરેશન- નિવૃત્ત કર્મચારી)
ના નિવાસસ્થાને જઈને "પંચતીર્થ" સ્મૃતિ ચિહ્ન ભેટ આપી સન્માન કરીને આ તીર્થોની માહિતી આપી...
આ તકે રાજકોટ શહેર અનુસૂચિત જાતી મોરચા મહામંત્રી શ્રી સંજયભાઈ બગડા, કોર્પોરેટર ડો. હાર્દિકભાઈ ગોહિલ, પ્રમુખ કાંતિભાઈ બગડા, રાજેશભાઈ ચાવડા, અને ડાયાલાલભાઈ વેગડા હાજર રહેલ..

રાજકોટ કમલમ્ કાર્યાલય ખાતે શહેર અ.જા.મોરચાના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓ ને અભિનંદન આપ્યા અને સન્માનનો કાર્યક્રમ યોજાયેલ...
30/09/2023

રાજકોટ કમલમ્ કાર્યાલય ખાતે શહેર અ.જા.મોરચાના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓ ને અભિનંદન આપ્યા અને સન્માનનો કાર્યક્રમ યોજાયેલ...

આજ રોજ ગુજરાત રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા - મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મિનિસ્ટર અને મારા મોટા બહેન શ્રીમતી ભાન...
02/09/2023

આજ રોજ ગુજરાત રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા - મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મિનિસ્ટર અને મારા મોટા બહેન શ્રીમતી ભાનુબેન બાબરીયા મારા પુત્રને આશીર્વાદ આપવા ઘરે પધાર્યા....

Today Gujarat State's Cabinet Minister For Social Defence, Childe Welfare & Women Empowerment Smt. Bhanuben Babriya Give Bless to My Son at Home.....

શહેરના વિવિધ વોર્ડના બગીચાઓમાં ઓક્સિજન કોર્નર બનાવવાના અભિયાનના ભાગરૂપે રાજકોટ પૂર્વ વિધાનસભા વોર્ડ નં ૫માં આવેલ સ્વામી ...
24/08/2023

શહેરના વિવિધ વોર્ડના બગીચાઓમાં ઓક્સિજન કોર્નર બનાવવાના અભિયાનના ભાગરૂપે રાજકોટ પૂર્વ વિધાનસભા વોર્ડ નં ૫માં આવેલ સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પાસે ગાર્ડનમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી..

વોર્ડ નં. 5 માં મતદાન ચેતના અભિયાન અંતર્ગત મતદાર યાદી સુધારણા વર્કશોપમાં શહેર ભાજપના ઉપપ્રમુખ શ્રી પરીમલભાઈ પરડવા, વક્તા...
22/08/2023

વોર્ડ નં. 5 માં મતદાન ચેતના અભિયાન અંતર્ગત મતદાર યાદી સુધારણા વર્કશોપમાં શહેર ભાજપના ઉપપ્રમુખ શ્રી પરીમલભાઈ પરડવા, વક્તા તરીકે શિક્ષણ સેલના સંયોજક અને શિક્ષણ સમિતિના સભ્ય શ્રી જયદીપભાઇ જલુ, અને પુર્વ ડેપ્યુટી મેયર શ્રી વલ્લભભાઈ દુધાત્રાનું માર્ગદર્શન મળ્યું.... આ તકે વોર્ડની સંગઠનની ટીમ અને કોર્પોરેટર હાજર રહ્યા 🇮🇳

14/08/2023

આજરોજ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ ની પૂર્વ સંઘ્યા એ વિધાનસભા 68 રાજકોટના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, સર્વે સંગઠનની ટીમ અને કોર્પોરેટર તેમજ સર્વે કાર્યકર્તા દ્વારા વિધાનસભા 68 મા વોર્ડ નંબર 5 માં મસાલ રેલી દ્રારા દેશના ભાગલા વખતે લાખો લોકો ના મૃત્યુ થયા હતા તેઓને શ્રદ્ધાંજલી પાઠવી.... Uday kangad Bharatiya Janata Party (BJP) BJP4Gujarat

Address

DR. Babasaheb Ambedkar Bhavan, Rajkot Municipal Corporation, Dhebarbhai Road, Rajkot
Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Dr. Hardik Gohil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr. Hardik Gohil:

Share