Great Gujarat

Call Directions Website Contact the organization

Great Gujarat Great gujarat is social channel in which you get gujarati bhajan, inspiration video, and other moti

05/09/2026
31/08/2026

બાળકો નું સ્વાસ્થ્ય માં બાપ બગાડી રહ્યા છે

15/07/2026

સ્વામીના સંપ્રદાય એ હિન્દુ ધર્મ માટે ડાયાબિટીસ જેવો છે જેવી રીતે ડાયાબિટીસ દેખીતી રીતે નુકસાન ન થાય પરંતુ પરોક્ષ રીતે સૌથી ખતરનાક છે તેમજ ડાયાબિટીસ શરીરમાં રહીને જ આખા શરીરને અંદરથી ખોખલું બનાવી દે તેવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મના દેવી દેવતાઓ સાથે પોતાનો ડાગલો એટલે કે ઘનશ્યામ પાંડે ને ભગવાન તરીકે પૂતળા સ્થાપી સનાતન ધર્મને ખોખલો કરે છે નીચે મુજબના કારણો થી સાબિત થઈ શકે કે ઘનશ્યામ પાંડે કોઈ ભગવાન નહોતો
1. 300 વર્ષ પહેલા જેટલા મહાન સંતો થયા તેમાંથી ઘણા સંતોએ આગાહી કરી હતી કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર આવશે તેમજ કળિયુગ માં કેવો સમય આવશે તો આવા સંતોમાંથી એક પણ સંતે ઘનશ્યામ પાંડે ભગવાન તરીકે આવશે એવી આગાહી કેમ નહીં કરી હોય
2. ઘનશ્યામ પાંડે ને ભગવાન સાબિત કરવા માટે તેના ચમચાઓ જે શાસ્ત્રો ના શ્લોક તેના ઘનશ્યામ પાંડેના ભગવાન અવતાર તક કરવા સંદર્ભ તરીકે આપે છે તેના અર્થઘટન તદ્દન ખોટા કરીને ઘનશ્યામ પાંડે ને ભગવાન બનાવવાની કોશિશ કરવામાં આવે છે.
3. ઘનશ્યામ પાંડે ના જન્મથી લઈને 18 વર્ષનો થયો ત્યાં સુધીમાં દક્ષિણ ભારતમાં ટીપુ સુલતાન નામના જેહાદી રાક્ષસ એ લાખો હિન્દુઓની હત્યા કરી અને લાખો હિન્દુ દીકરી અને વહુના બળાત્કાર થયા ત્યારે આ ઘનશ્યામ પાંડે ભગવાન હતો તો શું કરતો હતો.
4. ઘનશ્યામ પાંડે ગુજરાતમાં આવ્યો ત્યારે તેને પોતાના રામાનંદ નામના સંતને ગુરુ માન્યા અને જેવું તેની હાથમાં સત્તા આવી કે થોડા દિવસોમાં રામાનંદ મૃત્યુ થયું અને સંપ્રદાયના તમામ નીતિ નિયમો બદલી નાખ્યા પૂજા પાઠ અને મંત્રો પણ બદલી નાખ્યા.
5. હિન્દુ ધર્મના રક્ષક બાજીરાવ ના સંતાનોનું શાસન એટલે પેશ્વા શાસન તરીકે ઓળખાતું હતું અને તે ઘનશ્યામ પાંડેના સમયમાં અમદાવાદમાં હતું ત્યારે ઘનશ્યામ પાંડે ને અમદાવાદમાં એન્ટ્રી ન હતી જે પેશ્વા એ પોતાની અનેક પેઢીયુ હિંદુ ધર્મ અને સંતોના રક્ષણ પાછળ ખપાવી દીધી એ લોકોએ કયા કારણોસર ઘનશ્યામ પાંડે ને અમદાવાદમાં એન્ટ્રી નહોતી આપી અને જેવું અંગ્રેજોનું શાસન આવ્યું તે ઘનશ્યામ પાંડે ને ત્યાં પોતાની વાહ વાહી કરવા માટે જમીન પણ મળી ગઈ અને પોતાનું મંદિર પણ બનાવ્યું
6. ઘનશ્યામ પાંડે પોતાના ભત્રીજાઓને સત્તામાં રાખવા ના ષડયંત્ર રૂપે અને ચેલાઓને ઉપદેશ આપવાના નામે શિક્ષાપત્રીનું રચના કરી અને પહેલી શિક્ષાપત્રી પોતાના હાથે લખી તેમણે અંગ્રેજોને 1826 માં આપી અને સંબંધ સારા કર્યા ત્યારથી લઇ 121 વર્ષ સુધી દેશ ગુલામ રહ્યો એ દરમિયાન અંગ્રેજોએ આખા દેશને લૂંટી લીધો તેમજ હજારો બહેનો દીકરીઓના બળાત્કાર કર્યા ત્યારે આ ઘનશ્યામ પાંડે કે તેના ચેલા કે તેના ભત્રીજાઓ શું કરતા હતા?? ઘનશ્યામ પાંડેના સંપ્રદાયમાં લખેલી બુકો પ્રમાણે દરેક આચાર્ય અને સંતોમાં બ્રહ્મા અને વિષ્ણુથી પણ વધારે તાકાત છે તો પછી અંગ્રેજો સમયે દેશને બચાવી કેમ ન શક્યા કે પછી આઝાદી દેવામાં તેમનો ફાળો શું રહ્યો.
7. ઘનશ્યામ પાંડે વારસદાર માં તેમના આચાર્ય તરીકે તેના ભત્રીજાઓને જ કેમ રાખ્યા? શું તેને સંપ્રદાયમાં બીજા કોઈ સારા માણસો ના હતા ?
8. આ સંપ્રદાયમાં 90% પુસ્તકો ઘનશ્યામ પાંડે અને તેના ચેલા એ બનાવેલા પુસ્તકો નુંજ વાંચન કેમ કરાવવામાં આવે છે બીજા હિન્દુ ધર્મના શાસ્ત્રો ઉપનિષદો કે વેદનું પઠન કેમ કરાવવામાં આવતું નથી?? કારણ કે તે શીતબદ્ધ બ્રેઇન વોશ કરવામાં આવે છે તેના પુસ્તકોમાં એવું લખાણ લખવામાં આવે છે કે રામ અને કૃષ્ણના અવતાર જે ન કરી શક્યા તે કામ કરવા ઘનશ્યામ પાંડે એ અવતાર લીધો હતો વાસ્તવિક તેના સમયમાં ગુજરાતના થોડા વિસ્તાર સિવાય કોઈ ઓળખતો પણ ન હતું તો ભારતની વાત જ ક્યાં કરવી અને ગુજરાતમાં પણ અંગ્રેજોનો અતિશય અત્યાચાર હતો ત્યારે આ અંગ્રેજ ની સાથે સંબંધ ધરાવતો.
આભાર જય શ્રી રામ

11/06/2026

મિત્રો આવા હજારો કવેશ્ચનના આન્સર તમે જુઓ તો તમને સમજાશે કે આ ફર્નિચરમાં લાગેલી ઉધી સમાન છે કે શરીરમાં લાગેલી ડાયાબિટીસ છે માટે સનાતન ધર્મને બચાવવા માટે આવા ધતિંગને ઉજાગર કરવા બહુ જરૂરી છે આભાર જય શ્રી રામ

08/06/2026

Address

Mavdi Chok, Ring Road
Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Great Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Great Gujarat:

Shortcuts

Share

Category