BJYM Rajkot District

BJYM Rajkot District political party

રાજકોટ જીલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત સૌ હોદેદારોશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
28/01/2026

રાજકોટ જીલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત સૌ હોદેદારોશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.

ગુજરાત સ્થાનિક સ્વરાજ ની ચુંટણી મા સ્ટાર પ્રચારક તરીકે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ના પ્રમુખ શ્રી પ્રસાંતભાઇ કોરાટ ની નિમણુક...
05/02/2025

ગુજરાત સ્થાનિક સ્વરાજ ની ચુંટણી મા સ્ટાર પ્રચારક તરીકે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ના પ્રમુખ શ્રી પ્રસાંતભાઇ કોરાટ ની નિમણુક કરવામા આવી તે બદલ ખુબ ખુબ અભીનંદન
BJP Gujarat
CMO Gujarat
C R Paatil
Ratnakar
Vinod Chavda
BJYM Gujarat
Dr Prashant Korat
BJYM Rajkot District

*આજ રોજ યુવા મોરચા પ્રદેશ મહામંત્રી શ્રી નરેશભાઈ દેસાઈ ની અધ્યક્ષતા માં સદસ્યતા અભિયાન અંતર્ગત સમિક્ષા બેઠક કરવામાં આવી ...
17/10/2024

*આજ રોજ યુવા મોરચા પ્રદેશ મહામંત્રી શ્રી નરેશભાઈ દેસાઈ ની અધ્યક્ષતા માં સદસ્યતા અભિયાન અંતર્ગત સમિક્ષા બેઠક કરવામાં આવી હતી...જેમાં રાજકોટ જિલ્લા યુવા મોરચા ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતા.....*

*લી. વિમલ રાઠોડ*
*(મહામંત્રી શ્રી રાજકોટ જીલ્લા યુવા મોરચા)*

Dr Prashant Korat
Ashwin moliya spg rajkot
Dr. Naresh Desai
Mahavirsinh M Jadeja

Dev Devkordiya

06/05/2024



Narendra Modi
Amit Shah
Dr Prashant Korat
C R Paatil
Ratnakar
Bhupendra Patel

આજરોજ રાજકોટ જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઇ, ત્યારે આગામી કાર્યક્રમોની પૂર્વતૈયારીઓ અંગે ચર્ચા-વિચારણા કરી માર્...
19/01/2024

આજરોજ રાજકોટ જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઇ, ત્યારે આગામી કાર્યક્રમોની પૂર્વતૈયારીઓ અંગે ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

આ બેઠકમાં રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષશ્રી પ્રશાતભાઇ કોરાટ રાજકોટ જીલ્લા યુવા મોરચાના પ્રભારીશ્રી મહાવીરસિંહ જાડેજા તથા રાજકોટ જીલ્લા યુવા મોરચાના અધ્યક્ષશ્રી અશ્વિનભાઈ મોલીયા તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Dr Prashant Korat
Alpesh Dholariya
Dev Devkordiya
Ashwin moliya spg rajkot

મકરસંક્રાંતિના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
14/01/2024

મકરસંક્રાંતિના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ

Address

Canal Road
Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when BJYM Rajkot District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM Rajkot District:

Share