Special Day Celebration

Special Day Celebration Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Special Day Celebration, Social service, Punit nagar, Rajkot.

સ્લમ વિસ્તારમાં રહેતા નિરાધાર, ઘરવિહોણા મનો દિવ્યાંગ બાળકોનો જન્મદિવસ પ્રતિ માસ અંતિમ રવિવારે સંયુક્ત ઉજવીશું

કોઈ પણ પોતાનો જન્મદિવસ કે મેરેજ એનિવર્સરી ની માહિતી 94290 50290 મોકલશે તો શુભેચ્છા કાર્ડ કે સંદેશ પાઠવવામાં આવશે અને આ પેઇઝ ઉપર મૂકવામાં આવશે

સ્નેહી શ્રી હિતેશભાઈ પારેખ મોરબીHappy Birthdayમાનવ ધર્મ સંસ્થા એડહોક કમિટીના ઉપપ્રમુખ હિતેશભાઈ પારેખ. મોરબી  જન્મદિવસ ની...
25/08/2026

સ્નેહી શ્રી હિતેશભાઈ પારેખ મોરબી

Happy Birthday

માનવ ધર્મ સંસ્થા એડહોક કમિટીના ઉપપ્રમુખ હિતેશભાઈ પારેખ. મોરબી જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.. શુભકામનાઓ... મંગલ કામનાઓ,

દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ. આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના... માતાજી ના આશિષ અને વ્હાલ સદાય આપના તેમજ આપના પરિવાર પર વરસતા રહે એવી શુભેચ્છા...

પરમ કૃપાળુ પરમાત્મા આપની તેમજ આપના પરિવારજનોની તમામ મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના

વિજયભાઈ /મીરાબેન ગાંધી માનવ ધર્મ સંસ્થા, રાજકોટ 97227 27272 / 94290 50290

19/08/2026

નાસ્તો કે પડીકા નહીં જ..

શ્રાવણ માસ નિમિત્તે....
માત્ર સંસ્થામાં બનેલું શુદ્ધ પૌષ્ટિક સ્વાદિષ્ટ પ્રસાદ ભોજન કરાવો

દરરોજ 5 થી 8 સ્લમ વિસ્તારમાં
ઘર વિહોણા / ઝુપડા કે ફૂટપાથ પર રહેતા બાળ પ્રભુજી તથા નવજાત શિશુની માતાઓ તથા વૃદ્ધો ને

એક થાળી ના માત્ર 40/- રૂપિયા
50 થાળીના માત્ર 2000/-રૂપિયા

યથા શક્તિ સહયોગ કરી શકો છો

નિમિત્ત માત્ર :- માનવ ધર્મ સંસ્થા, રાજકોટ
97227 27273 / 94290 50290

સ્નેહી શ્રી હરીશભાઈ મદાની સાહેબHappy Birthdayમાનવ ધર્મ સંસ્થા એડહોક કમિટીના અગ્રણી મેમ્બર  હરીશભાઈ મદાણી સાહેબને  જન્મદિ...
07/08/2026

સ્નેહી શ્રી હરીશભાઈ મદાની સાહેબ

Happy Birthday

માનવ ધર્મ સંસ્થા એડહોક કમિટીના અગ્રણી મેમ્બર હરીશભાઈ મદાણી સાહેબને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.. શુભકામનાઓ... મંગલ કામનાઓ,

દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ. આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના... માતાજી ના આશિષ અને વ્હાલ સદાય આપના તેમજ આપના પરિવાર પર વરસતા રહે એવી શુભેચ્છા...

પરમ કૃપાળુ પરમાત્મા આપની તેમજ આપના પરિવારજનોની તમામ મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના

વિજયભાઈ /મીરાબેન ગાંધી માનવ ધર્મ સંસ્થા, રાજકોટ 97227 27272 / 94290 50290

જન્મદિવસને બનાવો યાદગાર
03/08/2026

જન્મદિવસને બનાવો યાદગાર

લગ્ન દિવસને બનાવો યાદગાર
03/08/2026

લગ્ન દિવસને બનાવો યાદગાર

Special day celebration
03/08/2026

Special day celebration

જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ શુભેચ્છાઓ
03/08/2026

જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ શુભેચ્છાઓ

જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા
03/08/2026

જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા

Address

Punit Nagar
Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when Special Day Celebration posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category