25/08/2026
સ્નેહી શ્રી હિતેશભાઈ પારેખ મોરબી
Happy Birthday
માનવ ધર્મ સંસ્થા એડહોક કમિટીના ઉપપ્રમુખ હિતેશભાઈ પારેખ. મોરબી જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.. શુભકામનાઓ... મંગલ કામનાઓ,
દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ. આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના... માતાજી ના આશિષ અને વ્હાલ સદાય આપના તેમજ આપના પરિવાર પર વરસતા રહે એવી શુભેચ્છા...
પરમ કૃપાળુ પરમાત્મા આપની તેમજ આપના પરિવારજનોની તમામ મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના
વિજયભાઈ /મીરાબેન ગાંધી માનવ ધર્મ સંસ્થા, રાજકોટ 97227 27272 / 94290 50290