19/09/2024
મે આની પહેલા એક પોસ્ટ માં કિધેલ હતું..કે જે આમ નાં પહોંચી શકે તે સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરે..એનો સહારો લ્યે..
પણ મારા મૂકવાનું કારણ એ છે કે આમને એક વાર તો એમની ભાષા માં જવાબ આપવો જરૂરી બને છે.. કંઈ પ્રોબ્લેમ હોઈ તો સોલ્યુશન બીજી રીતે પણ થાય..પણ આબરૂ ઉપર હાથ નાખે એ તો સહન નો જ થાય..
આના જેવા ઘણા ખહુરિયા સસ્તી પ્રસિધ્ધિ મેળવવા હાલી નીકળ્યા છે..એક એક ને જવાબ આપીશ..પણ તમારા નઈ મારા સમયે...માટે પાછું વળવું હોઈ તો વળી જાઓ..અને નો વળવું હોઈ તો જે થય એ ભોગવી લેશું..કેમ કે આપનો સમય છે..પણ અમારા સમય માં તમે પણ તૈયારી રાખી લેજો હો ભાઈબંધ..
ભાગ્યશાળી છો કેમ કે હજુ સુધી હું લાઈવ આવ્યો નથી અને તમારા ચિઠા ખોલ્યા નથી..
જેતલસર સપ્તાહ ના આયોજન પછી ઈશ્વર ની પરીક્ષા સમજી ને હું શાંત બેઠો છું..અને તમે બધા કે જે લોકો મને કે મારા પરિવાર ને પાડવાની કોશિશ કરે છે અને બદનામ કરે છે....એ એવું સમજી બેઠા કે આના થી કંઈ નઈ થય..
નાં..નાં..નાં...દોસ્ત...
અમુક કારણોસર શાંતિ રાખેલ છે...આને ભંગ કરવાની કોશિશ ન કરો તો સારું..કેમ કે માણસ કરતાં સમય વધારે સારો જવાબ આપે છે...
પણ હવે જે થય તે.. કાયદેસર થશે...
//સીતારામ//