28/08/2026
રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ત્રણ દિવસીય ડી.જી.પી. કપ બાસ્કેટ બોલ સ્પર્ધા 2026-2027 નુ આયોજન કરવામાં આવેલ હોય, જેની ઓપનિંગ સેરેમની આજરોજ માન. પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ કુમાર ઝા સર ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.