Jamkandorna TDO

Directions Website

Jamkandorna TDO Taluka Panchayat Jamkandorna DI Rajkot Taluka Development Officer

આજ રોજ જામકંડૉરણા ખાતે તાલુકાના ચુંટાયેલા જનપ્રતિનિધિઓનો માર્ગદર્શન સેમીનાર માન.સાંસદ અને મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવિય...
18/08/2026

આજ રોજ જામકંડૉરણા ખાતે તાલુકાના ચુંટાયેલા જનપ્રતિનિધિઓનો માર્ગદર્શન સેમીનાર માન.સાંસદ અને મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો

આજ રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત તાલુકા શાળા જામકંડોરણા ખાતે માન. ધારાસભ્યશ્રી સાથે હાજરી આપી તથા પૌરાણિક હાટકે...
24/06/2026

આજ રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત તાલુકા શાળા જામકંડોરણા ખાતે માન. ધારાસભ્યશ્રી સાથે હાજરી આપી તથા પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ માં હાજરી આપી

Jayesh Radadiya

ગઈકાલે સરકાર શ્રી ની વન કવચ યોજના અંતર્ગત રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રી શ્રી સાથે ઈશ્વરીયા ગામન...
23/06/2026

ગઈકાલે સરકાર શ્રી ની વન કવચ યોજના અંતર્ગત રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રી શ્રી સાથે ઈશ્વરીયા ગામની રુબરુ સ્થળ મુલાકાત લીધી

આજરોજ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સાતોદડ તાલુકા શાળા, ગીતા જ્ઞાનમંદિર અને હાયર સેકન્ડરી સ્કૂલ દડવીમાં બાળકોનો ...
23/06/2026

આજરોજ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સાતોદડ તાલુકા શાળા, ગીતા જ્ઞાનમંદિર અને હાયર સેકન્ડરી સ્કૂલ દડવીમાં બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો.

Sdm Dhoraji

આજ રોજ જામકંડોરણા તાલુકાના જશાપર ગામે જનકલ્યાણ શિબિર અંતગર્ત સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ લાભાર્થી બેનોનેે પ્રમાણપત્ર આપ...
19/06/2026

આજ રોજ જામકંડોરણા તાલુકાના જશાપર ગામે જનકલ્યાણ શિબિર અંતગર્ત સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ લાભાર્થી બેનોનેે પ્રમાણપત્ર આપવામા આવ્યા
Sdm Dhoraji

આજ જશાપર ગામે જનકલ્યાણ શિબિરનુ આયોજન કરવામા આવેલ  જેમા સરકારશ્રી વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામા આવ્યોSdm Dhoraji Co...
19/06/2026

આજ જશાપર ગામે જનકલ્યાણ શિબિરનુ આયોજન કરવામા આવેલ જેમા સરકારશ્રી વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામા આવ્યો
Sdm Dhoraji Collectorate Rajkot

આજ રોજ રાજપરા ગામે જનકલ્યાણ શિબિર અંતર્ગત સુગમ પોર્ટલ ની ઉપયોગીતા વિશે માધ્યમિક શાળા વિધ્યાર્થીઓને માર્ગ દર્શન આપવામા આવ...
12/06/2026

આજ રોજ રાજપરા ગામે જનકલ્યાણ શિબિર અંતર્ગત સુગમ પોર્ટલ ની ઉપયોગીતા વિશે માધ્યમિક શાળા વિધ્યાર્થીઓને માર્ગ દર્શન આપવામા આવ્યુ તથા આ પોર્ટલનો મહતમ ઉપયોગ કરવા માટે જન જાગ્રુતિ કરવામા આવી Collectorate Rajkot

આજ રોજ રાજપરા ગામે જનકલ્યાણ શિબિર અંતર્ગત વિચરતી વિમુક્ત જાતિના લાભર્થીને સ્થળ પર જ જાતિનુ પ્રમાણપત્ર આપવામા આવ્યુ      ...
12/06/2026

આજ રોજ રાજપરા ગામે જનકલ્યાણ શિબિર અંતર્ગત વિચરતી વિમુક્ત જાતિના લાભર્થીને સ્થળ પર જ જાતિનુ પ્રમાણપત્ર આપવામા આવ્યુ
Collectorate Rajkot

Address

Taluka Development Officer Jamkandorna
Rajkot
360405

Opening Hours

Monday 10:30am - 6:10am
Tuesday 10:30am - 6:10am
Wednesday 10:30am - 6:10am
Thursday 10:30am - 6:10am
Friday 10:30am - 6:10am
Saturday 10:30am - 6:10am

Alerts

Be the first to know and let us send you an email when Jamkandorna TDO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share