29/06/2026
https://youtu.be/zgmHS6hUQuU
*કરુણાસભર અપીલ*
*"બા નું ઘર" વૃદ્ધાશ્રમ* દ્વારા *રાજકોટમાં નિરાધાર વૃદ્ધો, માનસિક રોગી, બહેરા-મૂંગા, ત્યક્તા મહિલાઓ અને ઘરવિહોણા લોકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક આશરો, ભોજન અને સારવાર આપવામાં આવે છે.*
*હાલ સંસ્થા સંપૂર્ણ ફુલ થઈ ગઈ હોવાથી બિલ્ડિંગના નવ નિર્માણ માટે તાત્કાલિક દાન અને CSR ફંડની જરૂર છે.*
આપનો નાનો સહયોગ પણ કોઈ નિરાધાર વ્યક્તિના જીવનમાં નવી આશા બની શકે છે. 🙏
*✅ દાન કરમુક્ત છે (Income Tax Benefit)*
*✅ CSR ફંડ સ્વીકાર્ય છે*
🍛 જમણવાર (સ્વીટ સાથે): આજીવન ₹1,01,000/-,
એક દિવસનો ₹8,100/-, સાદું ભોજન: ₹5,100/-
એક ટાઈમ સ્વીટ સાથે ભોજન: ₹4,000/- સાદું ભોજન: ₹2,500/- નાસ્તો: ₹1,500/-
📞 9426737273 / 9429166766
📲 **GPay:** 8320509203
"આજે આપનો સહયોગ, કોઈ નિરાધાર માટે આવતીકાલની નવી જિંદગી બની શકે છે." 🙏🌹
please Send in your group and contact