Mahila Police Station Rajkot City

Mahila Police Station Rajkot City This is Official page of Mahila Police Station Rajkot City Police.

ઓમ વિદ્યાલયમા અવરનેસ પોગ્રામ લઇ મહિલાઓ ને ગુટ ટચ, બેડ ટચ, સેલ્ફ ડિફેન્સ, સાયબર. જો કોઇ પણ પરિસ્થિતિ સર્જાય તો હેલ્પલાઇન ...
17/08/2026

ઓમ વિદ્યાલયમા અવરનેસ પોગ્રામ લઇ મહિલાઓ ને ગુટ ટચ, બેડ ટચ, સેલ્ફ ડિફેન્સ, સાયબર. જો કોઇ પણ પરિસ્થિતિ સર્જાય તો હેલ્પલાઇન નં. ૧૯૩૦, ૧૮૧, ૧૦૦ સહિતની તમામ ઈમરજન્સી સેવાઓ માટે એક જ નંબર ૧૧૨ દ્વારા ઉપલબ્ધ હોવાની માહિતી આપતી રાજકોટ શહેર પોલીસ.

રાજકોટ શહેર પોલીસ સાથે પોલીસિંગ, સાયબર ક્રાઇમ, AI અને રિસર્ચ ક્ષેત્રમાં પ્રાયોગિક અનુભવ મેળવવાની તક.🎓  📅Last Date: 31/07...
24/07/2026

રાજકોટ શહેર પોલીસ સાથે પોલીસિંગ, સાયબર ક્રાઇમ, AI અને રિસર્ચ ક્ષેત્રમાં પ્રાયોગિક અનુભવ મેળવવાની તક.🎓

📅Last Date: 31/07/2026
👥 માત્ર 02 ઇન્ટર્નની પસંદગી

🚨 Fake Loan Appથી સાવધાન! 5 મિનિટમાં લોન આપવાનો દાવો તમારી માહિતી ચોરી કરવાનો બહાનો હોઈ શકે છે.  કોઈપણ અજાણી Loan App ડા...
04/07/2026

🚨 Fake Loan Appથી સાવધાન!
5 મિનિટમાં લોન આપવાનો દાવો તમારી માહિતી ચોરી કરવાનો બહાનો હોઈ શકે છે.

કોઈપણ અજાણી Loan App ડાઉનલોડ કરતા પહેલાં તેની સાચી માહિતી ચકાસો અને OTP, PAN, Aadhaar, Bank Details કોઈને પણ શેર ન કરો.

સાયબર ફ્રોડ થાય તો તરત જ Dial 1930 કરો.

BNS/BNSS/ BSA કાયદા પર ખાસ સ્પર્ધા
29/06/2026

BNS/BNSS/ BSA કાયદા પર ખાસ સ્પર્ધા

NEET (UG) પરીક્ષા અંગે જાહેરનામું
20/06/2026

NEET (UG) પરીક્ષા અંગે જાહેરનામું

મેસવાડા ગામ ની પ્રાથમિક શાળામાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો જેમાં બાળકોને ગુડ ટચ, બેડ ટચ, સાયબર ક્રાઇમ, સેલ્ફ ડિફેન્સ, અજાણ...
20/06/2026

મેસવાડા ગામ ની પ્રાથમિક શાળામાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો જેમાં બાળકોને ગુડ ટચ, બેડ ટચ, સાયબર ક્રાઇમ, સેલ્ફ ડિફેન્સ, અજાણ્યા વ્યકિતનો વિશ્વાસ ના કરવો તેમજ હેલ્પલાઇન નં. ૧૯૩૦, ૧૮૧, ૧૦૦ સહિતની તમામ ઈમરજન્સી સેવાઓ માટે એક જ નંબર ૧૧૨ દ્વારા ઉપલબ્ધ હોવાની માહિતી આપતી રાજકોટ શહેર પોલીસ

શ્રી વીરલાલ હરદયાળ પ્રાથમિક શાળા નં 40 ખાતે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો, જેમાં બાળકોને ગુડ ટચ બેડ ટચ, સાયબર ક્રાઇમ, ટ્રાફિક...
18/06/2026

શ્રી વીરલાલ હરદયાળ પ્રાથમિક શાળા નં 40 ખાતે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો, જેમાં બાળકોને ગુડ ટચ બેડ ટચ, સાયબર ક્રાઇમ, ટ્રાફિક અવરનેસ, સેલ્ફ ડિફેન્સ, તેમજ હેલ્પલાઇન નં. ૧૯૩૦, ૧૮૧, ૧૦૦ સહિતની તમામ ઈમરજન્સીસેવાઓ માટે એક જ નંબર ૧૧૨ દ્વારા ઉપલબ્ધ હોવાની માહિતી આપતી રાજકોટ શહેર SHE TEAM.

18/06/2026

🚨 વસ્તી ગણતરીના નામે થતા ફ્રોડથી સાવધાન!

❌ કોઈ અજાણી SMS લિંક પર ક્લિક ન કરો
❌ કોઈ અજાણી App ઇન્સ્ટોલ ન કરો
❌ તમારી વ્યક્તિગત માહિતી કોઈ સાથે શેર ન કરો

શંકાસ્પદ કોલ, SMS અથવા ઓનલાઈન ફ્રોડની જાણ માટે તરત જ
☎️ 1930 પર સંપર્ક કરો.

અજાણ્યા કોલ/મેસેજ પર વિશ્વાસ ન કરો..
29/05/2026

અજાણ્યા કોલ/મેસેજ પર વિશ્વાસ ન કરો..

📢 આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓથી સાવધાન રહો!તમારી એક નાની સાવચેતી તમને મોટી છેતરપિંડીથી બચાવી શકે છે.  કોઈ પણ સાયબર ગુ...
01/04/2026

📢 આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓથી સાવધાન રહો!

તમારી એક નાની સાવચેતી તમને મોટી છેતરપિંડીથી બચાવી શકે છે.

કોઈ પણ સાયબર ગુનાની જાણ કરવા માટે તરત જ Dial 1930 પર સંપર્ક કરો.

Address

Race Course Ring Road Rajkot
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Mahila Police Station Rajkot City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share