20/09/2023
વિદ્યાર્થી પરિષદ નું સફળ રજૂઆત
કુલપતિ શ્રીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બધી જ માંગો સ્વીકાર કરી ૪૪ જેટલી હકદાર વિદ્યાર્થીનીઓ છે તેમને તાત્કાલિક ધોરણે હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે તેમની સંપૂર્ણ વ્યવસ્થા યુનિવર્સિટી પ્રશાસન કરશે, અત્યાર સુધી કોઈ પણ પ્રકારના હોસ્ટેલના પ્રવેશ નિયમો ન હતા જેને તાત્કાલિક ધોરણે બનવા માં આવશે અને હોસ્ટેલ પ્રવેશ માટે કમિટીની રચના કરવામાં આવશે,તેવી બાંહેધરી આપી હતી.