BJP Rajkot District

BJP Rajkot District Rajkot District Page

મહિલા, યુવા, ખેડૂત અને નાના ઉદ્યોગકારોને કેન્દ્રમાં રાખતું ભવિષ્ય નિર્માણ બજેટ:- હિરેન જોશી
05/02/2026

મહિલા, યુવા, ખેડૂત અને નાના ઉદ્યોગકારોને કેન્દ્રમાં રાખતું ભવિષ્ય નિર્માણ બજેટ:- હિરેન જોશી

• સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરી "સ્વદેશી" ને અપનાવો હિરેન જોશીનો જનતાને દિવાળી સંદેશ• આત્મનિર્ભર ભારત – સ્વદેશી થી સમ...
13/10/2025

• સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરી "સ્વદેશી" ને અપનાવો હિરેન જોશીનો જનતાને દિવાળી સંદેશ

• આત્મનિર્ભર ભારત – સ્વદેશી થી સમૃદ્ધિ તરફનો માર્ગ : હિરેન જોશી

• વોકલ ફોર લોકલ જેવા અભિયાન એ માત્ર આર્થિક વિચારધારા નથી પણ રાષ્ટ્રભાવના છે, જે દેશના દરેક નાગરિકોને સ્વાભિમાન, સ્વરોજગાર અને સ્વબળ તરફ દોરી જાય છે : હિરેન જોશી

• પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અવસાનથી ગુજરાતે ગુમાવ્યા સંવેદનશીલ નેતા: હિરેન જોશી
15/06/2025

• પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અવસાનથી ગુજરાતે ગુમાવ્યા સંવેદનશીલ નેતા: હિરેન જોશી

ધોરણ ૧૦ માં ઝળહળતું પરિણામ મેળવનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા..સહ તેમના પરિવારજનોને અભિનંદન પાઠવું છું આપ સૌ ઉચ્ચ અભ્યાસન...
08/05/2025

ધોરણ ૧૦ માં ઝળહળતું પરિણામ મેળવનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા..
સહ તેમના પરિવારજનોને અભિનંદન પાઠવું છું આપ સૌ ઉચ્ચ અભ્યાસના પંથે આગળ વધો સફળતા મેળવો અને સોનેરી ભાવીનું ઘડતર કરી દેશ અને દુનિયામાં ભારતનું ગૌરવ વધારો એવી શુભકામનાઓ..

રીયલ હ્યુમન ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર બ્યુટી કલબ દ્વારા આયોજીત બે દિવસીય બ્યુટી સેમિનાર તેમજ રીયલ હ્યુમન દ્વારા આયોજીત સૌંદર્...
21/09/2023

રીયલ હ્યુમન ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર બ્યુટી કલબ દ્વારા આયોજીત બે દિવસીય બ્યુટી સેમિનાર તેમજ રીયલ હ્યુમન દ્વારા આયોજીત સૌંદર્ય શૃંગાર પારિતોષિક કાર્યક્રમમાં અધ્યક્ષ પદે ઉપસ્થિત રહી ટ્રસ્ટના માધ્યમથી બહેનોને આત્મ નિર્ભર બનાવતા બ્યુટીશન બહેનોનું સન્માન કરવાનો મોકો મળ્યો.. મદદ સામે મદદ કરવાનો ભાવ જન જન સુધી પહોંચાડવા બહેનોએ સંકલ્પ કર્યો છે.

થ્રિ જોશી ફોર પારિતોષિક સમારોહ...રીયલ હ્યુમન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સૌંદર્ય શૃંગાર પારિતોષિક પુરસ્...
21/09/2023

થ્રિ જોશી ફોર પારિતોષિક સમારોહ...

રીયલ હ્યુમન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સૌંદર્ય શૃંગાર પારિતોષિક પુરસ્કાર - ૨ સમારોહમાં ઉપસ્થિત મારી મોટી બહેન સમાન તેમજ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ હિના જોશી તેમજ ગુજરાતી ફિલ્મના હાલના પ્રસિદ્ધ એક્ટ્રેસ જીલ જોશીને રીયલ હ્યુમન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી હિરેન જોશી દ્વારા પારિતોષિક તેમજ સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું હતું..

21/09/2023

*~ મદદ સામે મદદ ~*

રીયલ હ્યુમન ટ્રસ્ટ દ્વારા બહેનો ને આત્મનિર્ભર બનવવા ના અવિરત પ્રયાસ થકી ૭૫ હજાર થી વધુ બહેનો આત્મનિર્ભર બની છે ત્યારે સૌંદર્ય શ્રૃંગાર પારિતોષિક કાર્યક્રમ મા ઉપસ્થિત બહેનો ને સંબોધતા કહ્યું હતું કે તમને બધાને આત્મનિર્ભર બનાવતા રીયલ હ્યુમન ટ્રસ્ટ ને ખૂબ ખૂબ આનંદ થયો છે પરંતુ આપ સૌ દ્વારા મદદ ના બદલામા મદદ કરવાની છે હજી વધુમા વધુ બહેનો આપણા સૌ સાથે જોડાઈ અને આત્મનિર્ભર બને તેવી અપેક્ષા છે તેમજ નારી શક્તિ વગર સંસાર માં કંઇજ શક્ય નથી ભગવાન હોય કે વડાપ્રધાન સૌ કોઈ ને જન્મ આપનાર માં એટલે કે નારી શક્તિ છે અને હાલ આપણા વડાપ્રધાન શ્રી પણ નારી શક્તિ ને પ્રોત્સાહિત કરી રહ્યા છે આત્મનિર્ભર બનાવી રહ્યા છે તેમજ હાલમાં જ એક ઐતિહાસિક નિર્યણ લાવી રહ્યા છે એ છે ૩૩% મહિલા અનામત માટે નારી શક્તિ ખૂબ આગળ છે પણ હજી પણ ખૂબ આગળ આવે તેવી પ્રાર્થના.. : હિરેન જોશી

ધો. ૧૦ ના તમામ તેજસ્વી તારાઓને ખુબ ખુબ અભિનંદન! તમે પરીક્ષાઓ પર વિજય મેળવ્યો છે અને સફળ ભવિષ્ય માટે સ્ટેજસેટ કર્યો છે.તા...
25/05/2023

ધો. ૧૦ ના તમામ તેજસ્વી તારાઓને ખુબ ખુબ અભિનંદન! તમે પરીક્ષાઓ પર વિજય મેળવ્યો છે અને સફળ ભવિષ્ય માટે સ્ટેજસેટ કર્યો છે.તારાઓની જેમ ચમકતા રહો ઉતરોતર પ્રગતિ કરતા રહો.. જે પરિક્ષાર્થીઓને સકારાત્મક પરિણામ નથી મળ્યા તેમને હતાશ કે નિરાશ થવાની જરૂર નથી પરંતુ જુલાઈ માસમાં થનાર પૂરક પરીક્ષા આપી યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. ઘણા પરિક્ષાર્થીઓને ધાર્યા મુજબના માર્ક પણ ના આવ્યા હોય તેવોએ પણ નિરાશ થવાની જરૂર નથી આગળ અનેક પરીક્ષાઓ આવી રહી છે આમના અનુભવ થકી મહેનત કરી ધાર્યા ગુણો મેળવી સફળ થશો.. તમામ વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે ખુબ સફળતા મેળવો તેવી શુભ આશિષ સાથે અનેક શુભેચ્છાઓ..

સૌનો:-
હિરેન જોશી

ભગવાન વિષ્ણુના ચોથા અવતાર ભક્ત વત્સલ ભગવાન નરસિંહ દાદાની પ્રાગટય દિવસની હાર્દિક શુભકામનાઓ..
04/05/2023

ભગવાન વિષ્ણુના ચોથા અવતાર ભક્ત વત્સલ ભગવાન નરસિંહ દાદાની પ્રાગટય દિવસની હાર્દિક શુભકામનાઓ..

રાષ્ટ્રીય સ્વર્ણિમય વિકાસની યાત્રામાં એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે ભાજપના પૂર્વજ અને પ્રેરણાસ્તોત્ર આદરણીય મુખર્જી...
06/04/2023

રાષ્ટ્રીય સ્વર્ણિમય વિકાસની યાત્રામાં એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે ભાજપના પૂર્વજ અને પ્રેરણાસ્તોત્ર આદરણીય મુખર્જી, પંડિતજી તથા અટલજીના ચરણોમાં કોટી કોટી વંદન સાથે તમામ એવા નિષ્ઠાવાન સમર્પિત કાર્યકર્તાઓને ભાજપ સ્થાપના દિવસની ખુબ ખુબ શુભકામનાઓ..

એક હાથમાં છે સંવિધાન, એક હાથમાં છે સમતા રાષ્ટ્રવાદ વિચારધારા છે જેમનો પ્રાણ અને કાર્યકર્તાઓ છે જેમનો ધબકાર એવી મુખર્જી, ...
06/04/2023

એક હાથમાં છે સંવિધાન, એક હાથમાં છે સમતા રાષ્ટ્રવાદ વિચારધારા છે જેમનો પ્રાણ અને કાર્યકર્તાઓ છે જેમનો ધબકાર એવી મુખર્જી, પંડિતજી અને અટલજીની પ્રેરણાની વિશ્વની સૌથી મોટી રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સૌ કોઈ પાર્ટીના વિવિધ ક્ષેત્રના સંનિષ્ઠ ખંતિલા કાર્યકર્તાઓની હાર્દિક શુભકામનાઓ.. વંદે માતરમ..

પ્રાકૃતિક સૌંદર્યનું રાજય ઓડિશા રાજ્યના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ..
01/04/2023

પ્રાકૃતિક સૌંદર્યનું રાજય ઓડિશા રાજ્યના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ..

Address

Rajkot
360002

Opening Hours

Monday 10:30am - 7:30pm
Tuesday 10:30am - 7:30pm
Wednesday 10:30am - 7:30pm
Thursday 10:30am - 7:30pm
Friday 10:30am - 7:30pm
Saturday 10:30am - 7:15pm

Telephone

+919879330417

Alerts

Be the first to know and let us send you an email when BJP Rajkot District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Rajkot District:

Share