Jaydeep Kacha

Jaydeep Kacha President Vatsalya Education and charitable Trust Rajkot

વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ નાં સેવા નાં ક્ષેત્રે ૧૮ વર્ષ પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન
05/04/2026

વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ નાં સેવા નાં ક્ષેત્રે ૧૮ વર્ષ પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન

વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ ચાલુ છે જ્યાં સુધી સ્ટોક હશે આ વિતરણ ચાલુ રહેશે સમય સવારે 9:00 થી સાંજે 9...
28/05/2024

વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ ચાલુ છે જ્યાં સુધી સ્ટોક હશે આ વિતરણ ચાલુ રહેશે સમય સવારે 9:00 થી સાંજે 9:00

એક રાજા હતો રાજા ને માયકાંગલો દીકરો પેદા થયો એટલે રાજા ને એમ છે કે આ માયકાંગલો દીકરાઓ મારો કેમ રાજ કરશે એટલે માયકાંગલા દ...
09/05/2024

એક રાજા હતો રાજા ને માયકાંગલો દીકરો પેદા થયો એટલે રાજા ને એમ છે કે આ માયકાંગલો દીકરાઓ મારો કેમ રાજ કરશે એટલે માયકાંગલા દીકરાને રાજગાદીએ બેસાડ્યો પછી માયકાંગલા દીકરાને સપોર્ટ કરવા માટે કોક તો જોઈને એટલે રાજા ની રાણી રીસાણી કે મારી નાની બેન નો વર કેમ સેનાપતિ ન બની શકે એટલે એને સેનાપતિ એટલે બનાવા ગયા પણ કાઠીયાવાડ એટલે વર્ષોથી સક્ષમ ભૂમિ એટલે કાઠીયાવાડના રાજકુમારે એ માયકાંગલા રાજા ના માયકાંગલા રાજકુમારના ગોથા ખાતા ખાતા આવેલા નુ માથું જ વાઢી નાખ્યું એટલે વાત અહીંયા એટલી સમજવા પૂરતી છે કે માયકાંગલાઓને કોઈ દી આગળ નો કરો સક્ષમને આગળ કરો તો સો વર્ષ રાજ કરશો માયકાંગલા ને આગળ કરશો તો પાંચ વર્ષમાં પતી

વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા તારીખ 10 5 2024 ના રોજ થી જ્યાં સુધી સ્ટોક હશે ખૂબ જ સારી કંપનીના લખવાના ચોપડા રાહત ભાવે વ...
09/05/2024

વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા તારીખ 10 5 2024 ના રોજ થી જ્યાં સુધી સ્ટોક હશે ખૂબ જ સારી કંપનીના લખવાના ચોપડા રાહત ભાવે વિતરણ ચાલુ કરવામાં આવેલ છે તો આ અમારી પોસ્ટ ને વધુમાં વધુ શેર અને ફોરવર્ડ કરો એવી વિનંતી આપના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અમારી આ ઈમેજને શેર કરજો એવી વિનંતી

દીપાવલી નાં પાવનપર્વ નિમિતે વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા તારીખ ૦૮-૧૧-૨૦૨૩ થી ૧૨-૧૧-૨૦૨૩ સુધી સવારે ૦૯:૦૦ થી રાત્રે ૦૯:૦...
08/11/2023

દીપાવલી નાં પાવનપર્વ નિમિતે વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા તારીખ ૦૮-૧૧-૨૦૨૩ થી ૧૨-૧૧-૨૦૨૩ સુધી સવારે ૦૯:૦૦ થી રાત્રે ૦૯:૦૦ સુધી મીઠાઈ ફરસાણ અને નમકીન નું વિતરણ શરુ થયેલ છે

વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા દશેરા અને દીપાવલી નાં પાવન અવસર નિમિતે રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણ આ પોસ્ટ ને વધુ માં વધ...
21/10/2023

વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા દશેરા અને દીપાવલી નાં પાવન અવસર નિમિતે રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણ આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરવા વિનંતી

જન્માષ્ટમી નાં પાવન પર્વ નિમિતે વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણ
02/09/2023

જન્માષ્ટમી નાં પાવન પર્વ નિમિતે વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણ

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ પ્રદેશ મહામંત્રી શ્રી રાત્નાગરજી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરત બોઘરા...
07/07/2023

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ પ્રદેશ મહામંત્રી શ્રી રાત્નાગરજી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરત બોઘરાજી રાજકોટ શહેર પ્રમુખશ્રી મુકેશભાઈ દોશીજી દ્વારા આજરોજ મને ખુબજ અગત્ય ની વોર્ડ નંબર ૧૨ નાં પ્રભારી તરીકે જે જવાબદારી આપી છે તે બદલ ભારતીય જનતા પાર્ટી અને તમામ હોદેદારો નો ખુબ ખુબ આભાર

સેવાકીય ક્ષેત્રે અતિ પ્રતિષ્ઠ ગારડી એવોર્ડ માટે  વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટની ટીમ દીકરા નું ઘર દ્વારા પસંદગી કરવા બદલ સમગ્ર ...
04/07/2023

સેવાકીય ક્ષેત્રે અતિ પ્રતિષ્ઠ ગારડી એવોર્ડ માટે વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટની ટીમ દીકરા નું ઘર દ્વારા પસંદગી કરવા બદલ સમગ્ર સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ટીમ દીકરાના ઘરનો ખુબ ખુબ આભાર

https://youtu.be/5onMumAOl9E
27/04/2023

https://youtu.be/5onMumAOl9E

vatsalya trust rajkot socieal service 9904919151 9710802108 Support to Small business by Social media platforms the main objective is to be happy to help sm...

૧૦૦% અંગ્રેજી લખતા વાંચતા અને બોલતા શીખો
21/04/2023

૧૦૦% અંગ્રેજી લખતા વાંચતા અને બોલતા શીખો

Address

Rajkot
360001

Telephone

09904919151

Website

Alerts

Be the first to know and let us send you an email when Jaydeep Kacha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jaydeep Kacha:

Share

Category