14/08/2026
ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગર દ્વારા 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' અંતર્ગત વક્તવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો.
દેશના વિભાજનની પીડા અને એ સંઘર્ષના કાળને યાદ કરી સૌ કોઈએ શ્રદ્ધાંજલિ અર્પી. પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી આર. સી. ફળદુ સાહેબનું સૌ કાર્યકરોને પ્રેરક માર્ગદર્શન મળ્યું.
BJP Gujarat Jagdish Panchal Narendra Modi Amit Shah Ratnakar Hitendrasinh Chauhan Khichi