Koli Mohit Makwana

Koli Mohit Makwana � જય કોળી સમાજ, જય માંધાતા �
� 28/06/1998
અધ્યક્ષ / સ્થાપક - સમર્પણ ફાઉન્ડેશન ગુજરાત

Remembering the iconic Dandi March 🚶‍♂️, a golden chapter in India's freedom struggle. Today, on Dandi Yatra Divas, let'...
12/03/2026

Remembering the iconic Dandi March 🚶‍♂️, a golden chapter in India's freedom struggle. Today, on Dandi Yatra Divas, let's honor the brave Satyagrahis who walked for justice and liberty. Their spirit continues to inspire us! 🇮🇳✨

Happy Holika Dahan! 🔥 May this auspicious occasion fill your life with joy, laughter, and unforgettable moments. Wishing...
02/03/2026

Happy Holika Dahan! 🔥 May this auspicious occasion fill your life with joy, laughter, and unforgettable moments. Wishing you all the happiness and prosperity this festival brings. Let's celebrate the triumph of good over evil together!

સમર્પણ ફાઉન્ડેશન ગુજરાત દ્વારા આયોજીત... સર્વજ્ઞાતિ દિકરીઓનો દ્રિતિય જાજરમાન સમૂહ લગ્ન 📍 રાજકોટ જીલ્લાનાં આંગણે, --- સમય...
10/02/2026

સમર્પણ ફાઉન્ડેશન ગુજરાત દ્વારા આયોજીત... સર્વજ્ઞાતિ દિકરીઓનો દ્રિતિય જાજરમાન સમૂહ લગ્ન

📍 રાજકોટ જીલ્લાનાં આંગણે, --- સમય સાંજે ૬:૦૦ કલાકે

👉 કરિયાવરમાં દિકરીઓને 70+ વસ્તુઓ

🙏🏻 જયારે ધર્મ અને સંસ્કૃતિનાં પંથે દિકરી ચોળીના ચાર ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડતી હોય અને જયારે સર્વોવિશેષ દાન એવું કન્યાદાનના પાવન અવસરે જે કોઈ ભેટ/કરિયાવર કે રોકડ અનુદાન આપવા ઈચ્છુક હોય તે સંપર્ક કરી શકે છે

📝 :: લગ્ન નોંધણી ફોર્મ ભરવાનું ચાલુ છે ::

📍 કાર્યાલય : “સમર્પણ ફાઉન્ડેશન ગુજરાત” ઓફિસ નં.405, ચોથો માળ, જયનાથ કોમ્પલેક્ષ, મક્કમ ચોક પાસે, ગોંડલ રોડ, રાજકોટ
🪀 87588 52520

📌 ખાસ નોંધ : વહેલા તે પહેલાનાં ધોરણે લગ્ન નોંધણી કરવામાં આવશે

👤 મોહિતભાઈ મકવાણા
* અધ્યક્ષ - સમર્પણ ફાઉન્ડેશન
* ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર
(અખિલ ભારતીય કોળી સમાજ)

સમસ્ત કોળી સમાજ મેરેજ બ્યુરો નિઃશુલ્ક સેવા 🙏🏻
04/02/2026

સમસ્ત કોળી સમાજ મેરેજ બ્યુરો નિઃશુલ્ક સેવા 🙏🏻

જય કોળી સમાજ 🔥 જય વીર માંધાતા 🙏🏻
14/01/2026

જય કોળી સમાજ 🔥 જય વીર માંધાતા 🙏🏻

12/01/2026

કોળી સમાજમાં સાવજ તેમજ રાજુલાનાં ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકીનું રાજકોટની ધન્યધરા પર હાર્દિક સ્વાગત છે .official 🙏🏻

લી.
મોહિત મકવાણા
અધ્યક્ષ - સમર્પણ ફાઉન્ડેશન ગુજરાત

જય કોળી સમાજ 🙏🏻કોળી સમાજનું નવું ગુજરાતી સોંગ જલ્દી જ ક્રિષ્ના ફિલ્મ રાજકોટની યુટ્યુબ ચેનલ પર આવી રહ્યું છે... "કોળીના અ...
09/01/2026

જય કોળી સમાજ 🙏🏻

કોળી સમાજનું નવું ગુજરાતી સોંગ જલ્દી જ ક્રિષ્ના ફિલ્મ રાજકોટની યુટ્યુબ ચેનલ પર આવી રહ્યું છે...

"કોળીના અમે છોરૂ "

• ગાયક : ધવલ બારોટ
• લેખક : મુકેશ માહી & અનિલ આસ્તિક
• સંગીત : અલ્તાફ લોડકા
• રેકોર્ડિંગ : વ્રજ ઓડિયો રાજકોટ
• નિર્માતા : જગદીશ સોલંકી
• સહયોગ : કોળી મોહિત મકવાણા

આ સોંગને સપોર્ટ કરજો અને ક્રિષ્ના ફિલ્મ રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

✅ *_https://youtube.com/?si=CGtRcChaUfXo1yU8_*

જય માંધાતા, જય કોળી સમાજ 🙏🏻🚩
08/01/2026

જય માંધાતા, જય કોળી સમાજ 🙏🏻🚩

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Koli Mohit Makwana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category