Dilip Patel

Dilip Patel Member Bar Council Of India

Ex Chairman Bar Council of Gujarat

Vice Prisedent Gujarat State BJP le

Today in the seminar organized by Rajkot Bar Association, former Chief Justice of India Mr. Guy High Court Judge Mr. Vor...
24/08/2026

Today in the seminar organized by Rajkot Bar Association, former Chief Justice of India Mr. Guy High Court Judge Mr. Vora Saheb and Mr. Suta Saheb and BCI Member as well as Dilipbhai Patel visions gochar

 #2014 Rajkot CP office
22/08/2026

#2014 Rajkot CP office

06/08/2026
રાજકોટ બાર એસોસિએશન ના પ્રમુખ સુમિતભાઈ વોરા સેક્રેટરી નિલેશભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રભાઈ ગોંડલીયા તથા લાઇબ્રેરી ...
04/08/2026

રાજકોટ બાર એસોસિએશન ના પ્રમુખ સુમિતભાઈ વોરા સેક્રેટરી નિલેશભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રભાઈ ગોંડલીયા તથા લાઇબ્રેરી સેક્રેટરી કેતનભાઇ મંડ તથા બાર એસોસિયેશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાઇકોર્ટ બેંચ રાજકોટને મળે તે માટે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ વકીલ મંડળોએ કલેકટર, ડેપ્યુટી કલેક્ટર અને મામલાદાર શ્રી ને આવેદનપત્ર આપી અને રાજકોટને હાઇકોર્ટ બેચ મળે તે માટેના પ્રયત્નો કરેલા ઉપરાંત સંસદ સભ્યો ધારાસભ્યો ને પણ આવેદનપત્ર આપી અને બેંચ માટે સરકારમાં રજૂઆત કરવા રૂબરૂ મળેલા આજરોજ રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના કાર્યક્રમો હોય તેમાં તેમની મંજૂરી લઈ અને રાજકોટમાં હાઇકોર્ટ મેચ મળે તે માટે આવેદનપત્ર તથા પ્રપોઝલ લેટર આપેલો ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાઇકોર્ટ બેંચ મળે તે માટે ખૂબ જ પોઝિટિવ હતા અને ચોક્કસપણે પ્રયત્ન કરવાનો આ શ્વસન આપેલ હતું આ સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ જોડાયેલા હતા

આજરોજ રાજકોટ ખાતે પધારેલ ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને  આવેદનપત્ર આપી રાજકોટને હાઇકોર્ટ બ...
03/08/2026

આજરોજ રાજકોટ ખાતે પધારેલ ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આવેદનપત્ર આપી રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે માટે રજૂઆત કરેલ આ રજૂઆત માં બાર એસોસિએશન ના પ્રમુખ સુમિત વોરા,તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના દિલીપ પટેલ તથા રાજકોટ બાર એસોસિએશન ના સેક્રેટરી નિલેશભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા તથા લાઇબ્રેરિ સેક્રેટરી કેતનભાઇ મંડ હાજર રહેલ

આજરોજ હાઈ કોર્ટે બેન્ચ માટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને સાંસદ પુરુષોતમ રૂપાલા સાહેબ ની આવેદનપત્ર આપી રાજકોટને હાઇકોર્ટ બે...
03/08/2026

આજરોજ હાઈ કોર્ટે બેન્ચ માટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને સાંસદ પુરુષોતમ રૂપાલા સાહેબ ની આવેદનપત્ર આપી રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે માટે રજૂઆત કરેલ રૂપાલા સાહેબે વાત કરેલ કે મેં મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરેલ છે અને આજે દિલ્હી જાવ છું ત્યાં પણ હું હાઉસમાં રાજકોટમાં હાઇકોર્ટ બેચ માટેની રજૂઆત કરીશ...રજૂઆત માં બાર એસોસિએશન ના પ્રમુખ સુમિત વોરા,તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના દિલીપ પટેલ રેવન્યુ બાર એસોસિએશન ના પ્રમુખ રમેશ કથીરીયા સેક્રેટરી વિજય તોગડિયા A.G.P દિલીપ મહેતા રવિવાર હોય સાંજે રૂપાલા સાહેબ દિલ્હી જવાના હોય આજે રજૂઆત કરેલી હતી

આજરોજ ભા. જ. પ પ્રમુખ માધવભાઈ દવે ને રાજકોટમાં હાઇકોર્ટ બેચ મળે તે માટે પ્રપોઝલ સાથેનું આવેદનપત્ર આપ્યું અને તેમના મારફત...
31/07/2026

આજરોજ ભા. જ. પ પ્રમુખ માધવભાઈ દવે ને રાજકોટમાં હાઇકોર્ટ બેચ મળે તે માટે પ્રપોઝલ સાથેનું આવેદનપત્ર આપ્યું અને તેમના મારફત મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા આજરોજ બાર કાઉન્સિલના મેમ્બર દિલીપભાઈ પટેલ તથા રાજકોટ બાર એસોસિએશન ના કેતનભાઇ મંડ, પ્રગતિબેન માકડીયા, અશ્વિનભાઈ રામાણી, જયેન્દ્રભાઈ ગોંડલીયા, સંજયભાઈ ડાંગર, દીપ વ્યાસ સહિતના હાજર રહેલા હતા.

આજે બાર એસોસિએશન ના પ્રમુખ સુમિત વોરા સેક્રેટરી નિલેશભાઈ પટેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના દિલીપ પટેલ,કેતન મંડ ,જયેન્દ્ર ગો...
30/07/2026

આજે બાર એસોસિએશન ના પ્રમુખ સુમિત વોરા સેક્રેટરી નિલેશભાઈ પટેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના દિલીપ પટેલ,કેતન મંડ ,જયેન્દ્ર ગોંડલિયા,પ્રગતિ માકડિયા,હિરલબેન જોશી,નિશાબેન લુણાગરિયા,સંજય ડાંગર,ધર્મેશ સખીયા, ભાર્ગેશભાઈ ખૂટ, રાજેશભાઈ ડાંગર, હાર્દિક વેકરીયા ,સહિત ના બાર એસોસિએશન ના વકીલ સાથે રહેલા હતા

મા.મેયર શ્રી નેહલભાઈ શુકલ ને આજરોજ સરકારમાં મોકલવા હાઈ કોર્ટે માટે ની પ્રપોઝલ મોકલવા રજૂઆત કરવામાં આવેલ હતી

Address

Rajkot

Telephone

9374104441

Website

Alerts

Be the first to know and let us send you an email when Dilip Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share