ICDS PO Narmada

Call Directions Contact the organization

ICDS PO Narmada Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ICDS PO Narmada, Government Organization, District Panchayat Narmada, Rajpipla.

25/09/2026

આંગણવાડી કેન્દ્રમાંથી MMYનો લાભ લેતા
લાભાર્થીનું નામ-માછી વૈષ્ણવીબેન આર. આંગણવાડી કેન્દ્ર-ટેકરા ફળિયા-૩ ઘટક-નાંદોદ

25/09/2026

પૂર્વ પ્રાથમિક શિક્ષણ નો લાભ ૩ થી ૬ વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવે છે જેના વિશે વાલીનો પ્રતિભાવ
આંગણવાડી કેન્દ્ર-ગાડકોઈ ઘટક-ગરુડેશ્વર

આજ રોજ ટાઉન હોલ ,રાજપીપલા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નાં અધ્યક્ષ સ્થાને પોષણ ઉત્સવ અને કિશોરી મેળો -૨૦૨૬ જિલ્લા કક્ષા...
24/09/2026

આજ રોજ ટાઉન હોલ ,રાજપીપલા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નાં અધ્યક્ષ સ્થાને પોષણ ઉત્સવ અને કિશોરી મેળો -૨૦૨૬ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો જેમાં પોષ્ટિક વાનગી સ્પર્ધા અને આંગણવાડી કાર્યકર બહેનો THR અને મીલેટસ માંથી વિવિધ વાનગીઓ બનાવી હતી.જે ધારાસભ્યશ્રી નાંદોદ, મહિલા અને બાળ વિકાસ ICDSનાં ચેરમેનશ્રી કાર્યક્રમમાં હાજર રહ્યા .




24/09/2026

#આંગણવાડી કેન્દ્રમાંથી લાભ લેતા કિશોરી ના વિકાસ ના પરિવર્તન ની ગાથા
લાભાર્થીનું નામ-તડવી દર્શિની આંગણવાડી કેન્દ્ર-તિલકવાડા-૪ ઘટક-તિલકવાડા

24/09/2026

# આંગણવાડી કેન્દ્રમાંથી મળતા લાભથી કિશોરીના વિકાસ નાં પરિવર્તનની ગાથા
લાભાર્થીનું નામ-તડવી દર્શિની આંગણવાડી કેન્દ્ર-તિલકવાડા-૪ ઘટક-તિલકવાડા

24/09/2026

# આંગણવાડી કેન્દ્રમાંથી પોષણ સુધા યોજનાનો લાભ લેતા લાભાર્થી
લાભાર્થીનું નામ-પ્રીયંકાબેન આંગણવાડી કેન્દ્ર-સેલંબા-૧ ઘટક-સાગબારા-૧

24/09/2026

# આંગણવાડી કેન્દ્રમાંથી MMYનો લાભ લેતા લાભાર્થી
લાભાર્થીનું નામ-નીશાબેન જયેશભાઈ આંગણવાડી કેન્દ્ર-સેલંબા-૭ ઘટક-સાગબારા-૧

આજ રોજ જિલ્લાનાં તમામ  આંગણવાડી કેન્દ્રો પર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા અને પ્રિ-...
22/09/2026

આજ રોજ જિલ્લાનાં તમામ આંગણવાડી કેન્દ્રો પર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા અને પ્રિ-સ્કૂલ કીટ નિદર્શન કરી પૂર્વ પ્રાથમિક શિક્ષણનાં મહત્વ વિષે સમજ આપવામાં આવી.



Address

District Panchayat Narmada
Rajpipla
393145

Telephone

+919099621689

Website

Alerts

Be the first to know and let us send you an email when ICDS PO Narmada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ICDS PO Narmada:

Shortcuts

Share