Dhanpor GP Nar

Dhanpor GP Nar Dhanpor Gram Panchayat

વેરો સમયસર ભરીને આપણી પંચાયત મજબૂત બનાવીએ
10/03/2026

વેરો સમયસર ભરીને આપણી પંચાયત મજબૂત બનાવીએ

આજ રોજ ધાનપોર ગામે માન પ્રાંત અધિકારીશ્રી રાજપીપળાની અધ્યક્ષતામાં રાત્રી સભાનું યોજવામાં આવી. જેમાં ગામના પ્રશ્નો તેમજ વ...
05/03/2026

આજ રોજ ધાનપોર ગામે માન પ્રાંત અધિકારીશ્રી રાજપીપળાની અધ્યક્ષતામાં રાત્રી સભાનું યોજવામાં આવી. જેમાં ગામના પ્રશ્નો તેમજ વિવિધ યોજના વિશે માહિતી આપવામાં આવી જેમાં ગામના તલાટી કમ મંત્રી, આગેવાનો/ગ્રામજનો સરપંચ તેમજ આરોગ્ય, આંગણવાડી કર્મચારી હાજરી આપી.

આજ રોજ ધાનપોર ગ્રામ પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જેમાં સરકારશ્રીની વિવિધ યોજના લાભ સહેલાઈથી મળી રહે તે માટે ન...
18/02/2026

આજ રોજ ધાનપોર ગ્રામ પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જેમાં સરકારશ્રીની વિવિધ યોજના લાભ સહેલાઈથી મળી રહે તે માટે નું આયોજન કરવામાં આવ્યું.

આજ રોજ ધાનપોર ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય વિભાગ સાથે ગ્રામ સભા યોજાઈ જેમાં હાથીપગાને આપણે “ફાઇલેરિયા” નામે પણ ઓળખીએ છીએ. ...
30/01/2026

આજ રોજ ધાનપોર ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય વિભાગ સાથે ગ્રામ સભા યોજાઈ જેમાં હાથીપગાને આપણે “ફાઇલેરિયા” નામે પણ ઓળખીએ છીએ. હાથીપગો એ શરીરમાં રહેલી લસિકાગ્રંથિઓમાં ફાઇલેરિયા ના કૃમિ (પરોપજીવી) નો ચેપ લાગવાને કારણે થાય છે. જેવી વિવિધ માહિતી આપવામાં આવી. અને પ્રતિજ્ઞા પણ લેવામાં આવી.

આજ રોજ ધાનપોર ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું. જળ સેવા આંકલન ગ્રામ પંચાયત સંચાલિત પાણી પુરવઠા કા...
17/01/2026

આજ રોજ ધાનપોર ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું. જળ સેવા આંકલન ગ્રામ પંચાયત સંચાલિત પાણી પુરવઠા કાર્યક્ષમતા મુલ્યાંકન ગ્રામ પાણી અને સ્વચ્છતા સમિતિ અંગે ચર્ચા કરવામાં આવી.

ગ્રામ પંચાયત વિષે માહિતી
07/01/2026

ગ્રામ પંચાયત વિષે માહિતી

આજ રોજ ધાનપોર ગામે આંગણવાડી, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, બેંક, ખેડૂતો વગેરે ની લગતી વિવિધ યોજના ધર ધર સુધી પહોંચી છે....
26/12/2025

આજ રોજ ધાનપોર ગામે આંગણવાડી, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, બેંક, ખેડૂતો વગેરે ની લગતી વિવિધ યોજના ધર ધર સુધી પહોંચી છે. કે નહીં તેનું સર્વે જીલ્લા ક્ષય અધિકારીશ્રી ઝંખનાબેન દ્વારા કરવામાં આવ્યું.

વેન્દે માતરમ્ 150 વર્ષ પુર્ણ થતા ધાનપોર ગ્રામ પંચાયત દ્વારા વેન્દે માતરમ્ ગીત, શપથ  કાર્યકમ યોજાયો
07/11/2025

વેન્દે માતરમ્ 150 વર્ષ પુર્ણ થતા ધાનપોર ગ્રામ પંચાયત દ્વારા વેન્દે માતરમ્ ગીત, શપથ કાર્યકમ યોજાયો

Narmada to Aanand congratulations
18/09/2025

Narmada to Aanand congratulations

Address

At-Po/Dhanpor, Ta-Nandod, Dist/Narmada, Pin
Rajpipla
393145

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhanpor GP Nar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share