Anupam Services

Anupam Services Photo Studio
Xerox
Pan card
Flex Banner
Online Applications
Lamination
Photo Frames
RTO Applications

આધાર ડોક્યુમેન્ટ અપડેટ ફરજિયાત કરાવો
04/12/2022

આધાર ડોક્યુમેન્ટ અપડેટ ફરજિયાત કરાવો

New Service
05/07/2022

New Service

દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ.૯૦૦/-પ્રતિ માસ(રૂ.૧૦૮૦૦/-ની વ...
19/05/2022

દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ.૯૦૦/-પ્રતિ માસ(રૂ.૧૦૮૦૦/-ની વાર્ષિક મર્યાદામાં) અરજીનું વર્ષ સહાય 2022-23 અરજી કરો

★ જરૂરી ડોકયુમેન્ટ :
🧾 8/અ
🧾 7-12
🧾 આધારકાર્ડ
🧾 રેશનકાર્ડ
📲 મોબાઈલ નંબર
🏦 બેંક પાસબુકની ઝેરોક્ષ

_નોંધ : ૭-૧૨, ૮ અ નકલ અમારે ત્યાં મળી રહેશે
ઝેરોક્ષ અમારે ત્યાં થાય છે_

➥ *ઓનલાઇન ફોર્મ ભરવા માટે મળો ⤵️*

*અનુપમ સર્વિસીસ*
આનંદ કોમ્પ્લેક્ષ, રાણપુર ધંધુકા રોડ, પોલીસ સ્ટેશન પાસે, રાણપુર
8511134088

ભરતી, એડમીશન, સરકારી યોજના ફ્રીમા માહિતી મેળવવા આજેજ અમારા ગ્રુપમાં જોડાવ.

🔗અમારા વોટસએપ ગૃપમાં જોડાવવા માટે ની લિંક

WhatsApp Group Invite

Instant Passport Photos
04/01/2022

Instant Passport Photos

ખુશ ખબર*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલ* *BA, BCOM સેમ-1* *ફોર્મ  શરૂ થાય છે**ફોર્મ ભરવાની 22-11-2021 થી 01-12-2021 છે*ફ...
20/11/2021

ખુશ ખબર

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલ*

*BA, BCOM સેમ-1*
*ફોર્મ શરૂ થાય છે*
*ફોર્મ ભરવાની 22-11-2021 થી 01-12-2021 છે*

ફોર્મ વહેલાસર ભરી દેવા બાદમાં સુરેન્દ્રનગર સેન્ટર ફૂલ થઈ જશે

*ઘરેબેઠા ઓનલાઇન ફોર્મ ભરવા સંપર્ક કરો*

*અનુપમ સર્વિસીસ*
*આનંદ કોમ્પ્લેક્ષ, રાણપુર ધંધુકા રોડ, પોલીસ સ્ટેશન પાસે, રાણપુર


📱 ઈન્સ્ટાગ્રામમા ફોલો કરો.
https://www.instagram.com/anupamservices

🔗અમારા વોટસએપ ગૃપમાં જોડાવવા માટે ની લિંક
https://chat.whatsapp.com/C7wbu4xltpw1hyQANU34C7

49 Followers, 1 Following, 2 Posts - See Instagram photos and videos from

DIGITAL GUJARAT SCHOLARSHIP FORM BREKING NEWSશૈક્ષણિક વર્ષ: ૨૦૨૧-૨૨ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર SC/ST/OBC જ્ઞાતિના વિદ્...
16/11/2021

DIGITAL GUJARAT SCHOLARSHIP FORM BREKING NEWS
શૈક્ષણિક વર્ષ: ૨૦૨૧-૨૨ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર
SC/ST/OBC જ્ઞાતિના વિદ્યાર્થીઓની જુદી જુદી પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજનઓની ઓનલાઇન અરજીઓની ચકાસણી/ચુકવણીની કામગીરી કરવાની હોય
વિદ્યાર્થીઓ તા:૧૬/૧૧/૨૦૨૧ થી ૩૦/૧૧/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી શકશે નહિ.
ત્યારબાદ બાકી રહેતા તમામ વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ફરી તા:૦૧/૧૨/૨૦૨૧ થી તા:૩૧/૧૨/૨૦૨૧ સુધી ઓપન કરવામાં આવશે
જેની તમામ વિદ્યાર્થીઓ/શાળાઓ/સંસ્થાઓએ નોંધ લેવી.

અનુપમ સર્વિસીસ રાણપુર

આનંદ કોમ્પ્લેક્ષ, રાણપુર ધંધુકા રોડ, પોલીસ સ્ટેશન પાસે, રાણપુર

નિ: શુલ્ક ઝડપી અને સચોટ માહિતી મેળવવા આજેજ અમારી સાથે જોડાવ.

👍 ફેસબુક પેજ જોઈન કરો.
https://www.facebook.com/anupamservice

📱 ઈન્સ્ટાગ્રામમા ફોલો કરો.
https://www.instagram.com/anupamservices

🔗અમારા વોટસએપ ગૃપમાં જોડાવવા માટે ની લિંક
https://chat.whatsapp.com/C7wbu4xltpw1hyQANU34C7

WhatsApp Group Invite

*ભાવનગર યુનિવર્સિટી એક્સટર્નલ**સેમ 1 BA, Bcom નવા એડમિશન ઓનલાઇન ફોર્મ શરૂ થઈ ગયા છે**બોટાદ પરીક્ષા કેન્દ્ર છે*ફોર્મ ભરવા...
15/10/2021

*ભાવનગર યુનિવર્સિટી એક્સટર્નલ*

*સેમ 1 BA, Bcom નવા એડમિશન ઓનલાઇન ફોર્મ શરૂ થઈ ગયા છે*

*બોટાદ પરીક્ષા કેન્દ્ર છે*

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 28-10-2021

_ફોર્મ ભરવા આજેજ પધારો_

👇👇👇👇👇👇

*અનુપમ સર્વિસીસ રાણપુર*

🔗અમારા વોટસએપ ગૃપમાં જોડાવવા માટે ની લિંક

WhatsApp Group Invite

12/08/2021

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલ*

*BA, BCOM સેમ-5*
પરીક્ષા હોલ ટીકીટ શરુ થઇ ગયેલ છે

*અનુપમ સર્વિસીસ* - રાણપુર
*આનંદ કોમ્પ્લેક્ષ, રાણપુર ધંધુકા રોડ, પોલીસ સ્ટેશન પાસે, રાણપુર

ખેડૂતો માટે નીચે મુજબ સહાય મેળવવાના ફોર્મ ભરવાનું શરુ થઇ ગયું છે• પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)  (છેલ્લી તારીખ 05-09-202...
07/08/2021

ખેડૂતો માટે નીચે મુજબ સહાય મેળવવાના ફોર્મ ભરવાનું શરુ થઇ ગયું છે

• પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) (છેલ્લી તારીખ 05-09-2021)
• પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના (છેલ્લી તારીખ 04-09-2021)
• માલ વાહક વાહન (છેલ્લી તારીખ 31-10-2021)
• સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ (છેલ્લી તારીખ 04-10-2021)
• સોલર લાઇટ ટ્રેપ (છેલ્લી તારીખ 15-08-2021)

-ઓનલાઈન ફોર્મ તેમજ માહિતી મેળવવા આજેજ પધારો-
*અનુપમ સર્વિસીસ* - રાણપુર
આનંદ કોમ્પ્લેક્ષ, રાણપુર ધંધુકા રોડ, પોલીસ સ્ટેશન પાસે, રાણપુર
9974763684, 8511134088

*અનુપમ સર્વિસીસ*- નાનીવાવડી
ખોડીયાર માતાજી મંદિર પાસે, નાનીવાવડી
6354397378

ભરતી, એડમીશન, સરકારી યોજના ફ્રીમા માહિતી મેળવવા આજેજ અમારા ગ્રુપમાં જોડાવ.
👍 ફેસબુક પેજ જોઈન કરો.
https://www.facebook.com/anupamservice
🔗અમારા વોટસએપ ગૃપમાં જોડાવવા માટે ની લિંક
https://chat.whatsapp.com/FWtUR6pzrjq12hmdDUUWgQ

Address

128, Frist Floor, Modan Complex, Near Police Station, Dhandhuka Ranpur Road
Ranpur
382245

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm
Sunday 9am - 1pm

Telephone

+918511134088

Website

Alerts

Be the first to know and let us send you an email when Anupam Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anupam Services:

Share