15/08/2026
આજે શક્તિ વિદ્યાલય, આલમપુર ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આયોજિત ધ્વજવંદન સમારોહમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબે હાજરી આપી "સ્વતંત્રતા દિવસ" નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવી..
જય હિન્દ વંદે માતરમ્