08/06/2025
સમાજનો પ્રત્યેક વ્યક્તિ ઈશ્વરનો અંશ છે અને ભાજપનો દરેક કાયઁકર શક્તિપૂંજ છે..
સાણંદ મંડલ બેઠક..
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ની યોજના મુજબ સાણંદ તાલુકા ના ‘શક્તિ કેન્દ્ર સંયોજકો’ની સત્યાપન કામગીરી પ્રદેશ આગેવાન પ્રદીપભાઈ ખીમાણી, અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા, અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ડાભી ની ઉપસ્થિતમા@સેવાલય સાણંદ કાયૉલય, ખાતે યોજાઈ..